ગ્રહો માં બદલાવ થવા ને કારણે દરેક વ્યક્તિ ના જીવન માં ઉતાર ચડાવ જોવા મળે છે,કોઈ વાર કોઇ વ્યક્તિ ની સ્થતિ સારી રહે છે તો કોઈ વાર વિપરીત પરિસ્થિતિઓ નો સામનો કરવો પડે છે.જ્યોતિષ ના જાણકારો નું એવું કહેવું છે કે જો કોઈ પણ ગ્રહ માં પરિવર્તન થાય છે તો એના કારણે આ 12 રાશિઓ પ્રભાવિત થાય છે,ગ્રહો ની સારી અને ખરાબ સ્થિત અનુસાર લોકો નું જીવન પ્રભાવિત થાય છે,એના જ કારણે સમય ની સાથે સાથે દરેક વ્યક્તિ ના જીવન માં વિભિન્ન પ્રકારની પરિસ્થિતિઓ ઉત્પન્ન થાય છે,જેનો સામનો દરેક વ્યક્તિ કરે છે. આજ થી થોડી એવી રાશિઓ છે જેમના પર વિષ્ણુજી ની કૃપા બની રહેશે. અને એમને દરેક કાર્ય માં સફળતા મળશે.
તો જાણીએ કે કઈ રાશિઓ ને મળશે વિષ્ણુજી ની કૃપા થી સફળતા.
સિંહ રાશિ.
આ વિશેષ રૂપ થી જે શિક્ષા ના શેત્ર થી જોડાયેલા છે એમને સારી પ્રગતિ મળવા ની સંભાવના બની રહી છે,તમારી બુદ્ધિ માં વધારો થશે,તમે શિક્ષા ના શેત્ર માં સારું પદર્શન કરશો,આ રાશિ ના જાતકો ને પોતાની પ્રતિભા દેખાડવા નો અવસર મળશે,જે લોકો કારોબારી સાથે જોડાયેલા છે એમને કારોબારી માં સારો નફો મળી શકે છે,નોકરી વર્ગ ના લોકો ને ઉન્નતિ મળવા ના યોગ બની રહ્યા છે,સામાજિક શેત્ર માં તમારી લોકપ્રિયતા વધસે,તમારી આવક માં વધારો થઈ શકે છે,ઘર પરિવાર માં ખુશીઓનું વાતાવરણ રહેશે.
મેષ રાશિ.
આ સમય તમારા માટે ખૂબ ફાયદાકારક છે તમને દરેક શેત્ર માં સફળતા મળશે તમારા પર વિષ્ણુજી ની વિશેષ કૃપા બની રહેશે,
તમ ઘણા શેત્રો થી લાભ મેળવી શકો છો, બાળકો ની ઉન્નતિ થી તને પ્રસન્ન થશો,તમે આત્મવિશ્વાસ થી ભરપૂર રહેશો, તમારા દ્વારા લીધેલો મહત્વપૂર્ણ નિર્ણય ફાયદાકારક સાબિત થઈ શકે છે, તમે રોકાણ કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે, મિત્રો નો સહયોગ મળશે, પિતા ના સહયોગ થી તમે અધૂરા કાર્ય ને પૂર્ણ કરી શકશો,જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એમના માટે આવનારો સમય સારો રહેશે,ઘર પરિવાર માં તાલ મેલ સારો રહેશે.
વૃશ્ચિક રાશિ.
આ સમય તમારા માટે પહેલા કરતા ઘણી ખુશીઓ લઈ ને આવશે,આવક ના ઘણા સ્ત્રોત મળી રહેશે, તમે બનાવેલ નવા સંપર્ક ફાયદાકારક સાબિત થશે,તમે તમારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો,આર્થિક સ્થિતિ મજબૂત રહશે,તમારા કામ થી લોકો પ્રભાવિત થશે,અચાનક તમને લાભ ના અવસર મળી શકે છે,તમારી આવક માં વધારો થશે,જીવનસાથી અને બાળકો સાથે તમે સારો સમય પસાર કરશો,ઘર પરિવાર માં શુભ સમારોહ નું આયોજન થઈ શકે છે.
મકર રાશિ.
આ સમય દરમિયાન તમે કોઈ નવું કાર્ય હાથ માં લઇ શકો છો, નવા લોકો સાથે મિત્રતા થઈ શકે છે.સમય તમારા માટે ખૂબ સારો છે. અચાનક તમને ધન લાભ મળી શકે છે,તમેં ધન વધારવા માં સફળ થશે,ઘર પરિવાર ના લોકો નો પૂરો સહયોગ મળશે,તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવા ને કારણે તમે ખુશ થશો,જીવનસાથી જોડે થી પ્રેમ અને સહયોગ ની પ્રાપ્તિ થશે,ઘર પરિવાર માં મોટા લોકો નો સહયોગ મળશે,કાર્યશેત્ર માં ચાલી રહેલી મુશ્કેલી દૂર થશે.
કુંભ રાશિ.
તમારા કારોબાર ની શરૂઆત માટે આ સમય સારો છે,તમને ભવિષ્ય માં વધારે લાભ મેળવવા ના ઘણા અવસરો મળી શકે છે,સામાજિક કાર્યો માં વધારો થશે,સામાજિક શેત્ર માં માન સન્માન ની પ્રાપ્તિ થશે,તમે સારા લોકો સાથે સંબંધો સ્થાપિત કરી શકો છો,ઘર પરિવાર નું વાતાવરણ સારું રહેશે,તમારી જીવન માં સુધારો જોવા મળશે,તમે તમારા કામ થી સંતુષ્ટ રહેશો,તમારું મન પૂજા પાઠ માં વધારે લાગશે,આ સમય દરમિયાન તમારા ઘર પરિવાર માં ખુશીઓ નું આગમન થશે.
તો હવે જાણીએ કે બાકી ની રાશિઓ નો કેવો રહેશે સમય.
વૃષભ રાશિ.
તમારા માટે સમય મધ્યમ છે.આવક માં થોડી મુશ્કેલી આવી શકે છે, વૃષભ રાશિ ના જાતકો ને મિલ જુલ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડશે,એક બાજુ તમને લાભ મળવા ના યોગ બની રહ્યા છે,અને સાથે ન કામ નો ખર્ચ પણ થઈ શકે છે,આ રાશિ ના જાતકો એ કોઇ પણ નવો કારોબાર ચાલુ કરતા પહેલા સોચ વિચાર કરવો જોઈએ,નોકરી ના શેત્ર માં સાથે કામ કરનારા લોકો સાથે સારા સંબંધો રહશે,તમારા દ્વારા કરેલા પ્રયત્નો સફળ થશે,ઘર પરિવાર નું વાતાવરણ ઠીક ઠાક રહેશે,માતા પિતા ના સ્વાસ્થ્ય માં રુકાવટ આવી શકે છે,જેના કારણે તમે હેરાન રહેશો,તમારા આત્મવિશ્વાસ માં કમી આવી શકે છે,રોકાણ કરતા પહેલા સોચ વિચાર જરૂર કરો,નહીં તો તમને નુકસાન થઈ શકે છે.
મિથુન રાશિ.
મિથુન રાશિના જાતકો એ આવનારા દિવસોમાં થોડી મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે,જે લોકો નોકરી વર્ગ ના છે એમના માટે સમય થોડો કઠિન છે,તમારા પર કામ નો ભાર વધારે રહેશે,તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય બગડવા ના કારણે તમે ચિંતિત રહેશો,તમારા સાવસ્થ્ય માં રુકાવટ આવી શકે છે,તમારો આર્થિક પક્ષ કમજોર જોવા મળશે,તમારે ન કામ ના ખર્ચ પર ધ્યાન આપવું જરૂરી છે,પિતા નો પૂરો સહયોગ મળી શકે છે,જેનાથી કોઈ મોટી સમસ્યા દૂર થશે.
કર્ક રાશિ.
કર્ક રાશિના જાતકો એ આર્થિક વિષયો માં સારી રીતે કાર્ય કરવા ની જરૂર છે,ઘર પરિવાર માટે મોંઘી વસ્તુ ની ખરીદી થઈ શકે છે,જે લોકો વિધાર્થી વર્ગ ના છે એમનું મન અભ્યાસ માં લાગશે,તમારા દ્વારા કરેલ પ્રયાસો સફળ થશે,કાનૂની મામલા માં દૂર રહો,ઘર પરિવાર ના લોકો સાથે તમે કોઈ સમારોહ માં ભાગ લઈ શકો છો,ઘર પરિવાર માં કોઈ મોટા વ્યક્તિ નું સાવસ્થ્ય ખરાબ થવા ને કારણે તમે ચિંતા માં રહેશો,
કન્યા રાશિ.
કન્યા રાશિના જાતકો એ પોતાના જીવન માં સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે,કાર્યસ્થળ પર તમારા કામ ને લોકો નોટિસ કરશે,માટે તમે સતર્ક રહો,તમે નકારાત્મક વિચારો થી દૂર રહો,તમે તમારા કાર્ય માં કોઈ પણ પ્રકાર ની લાપરવાહી ના રાખો,રચનાત્મક કાર્યો માં રુચિ વધસે,ઘરેલુ જીવન ઠીક ઠાક રહેશે,જે લોકો પ્રેમ પ્રસંગ માં છે એ વધારે ભાવુક થઈ શકે છે,નવા લોકો થી મિત્રતા થઈ શકે છે.
તુલા રાશિ.
તુલા રાશિના જાતકો નો આવનારો સમય સામાન્ય રહેશે,જે લોકો વિધાર્થી વર્ગ ના છે,એમને અભ્યાસ માં રુકાવટ આવી શકે છે,પરંતુ જો તમે પ્રયત્ન કરશો તો તમે સફળ જરૂર થશો,તમારે અભ્યાસ માં ધ્યાન આપવું પડશે,જે લોકો નોકરી ની શોધ માં છે એમને નોકરી ના સારા અવસરો મળી શકે છે,મોટા લોકો નો સંપર્ક થઈ શકે છે,ઘર પરિવાર માં ચાલી રહેલી મુશ્કેલીઓ ઓછી થશે,તમે રોકાણ કરવાની યોજના બનાવી શકો છો,જીવનસાથી ના સ્વાસ્થ્ય માં સુધારો થશે.
મીન રાશિ.
ધન રાશિના જાતકો એ આવનારા સમય માં સાચવી ને ચાલવું પડશે,તમે કોઈ પણ પ્રોજેકટ હાથ માં ન લો,કાનૂની વિષયો થી દુર રહો,સામાજિક શેત્ર માં તમે ભાગ લેશો,તમારી આર્થિક સ્થિતિ માં સુધારો આવી શકે છે,સંપત્તિ થી તમને લાભ મળશે,ઘર પરિવાર માં કોઇ વાત ને લઈ ને તણાવ ઉતપન્ન થઈ શકે છે,તમે તમારા સ્વાસ્થ્ય નું વિશેષ ધ્યાન રાખો,તમે બહાર નું ખાવાનું છોડી દો.નવા મિત્રો થી સંભાળી ને રહેવું, આવક મધ્યમ રહશે.
ધન રાશિ.
ધન રાશિ જાતકો નો આવનારો સમય મધ્યમ રહેશે,કાર્યશેત્ર માં તમારે તમારું મહત્વપૂર્ણ કાર્ય કરવા માટે વધારે મહેનત કરવી પડશે,મોટા અધિકારીઓ નો સહયોગ મળશે,ઘર પરિવાર નું વાતાવરણ સારું રહેશે,બાળકો ના સ્વાસ્થ્ય થી જોડાયેલ સમસ્યા ઉતપન્ન થઈ શકે છે,જેના કારણે તમે હેરાન રહેશો,તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે,અચાનક તમારે કોઈ નાની યાત્રા પર જવાનું થઈ શકે છે.