મિત્રો બૉલીવુડ સ્ટાર્સ વિશેની જાણવાની ઇચ્છા દરેક ને હોઈ છે પછી તેમના વિશેની કઈ જાણકારી હોઈ કે તેમના દિનચર્યાની માહિતી હોઈ કે પછી તેમના પહેરવેશની આ બધી જાણકારીઓને દર્શકો જાણવા માંગે છે અને તેને ફોલો પણ કરવા માંગે છે.આજે અમે વાત કરી રહ્યા છે સેલિબ્રિટીઝના ઘડિયાળની જે તેમની અલગ સ્ટાઇલ અને અલગ અંદાજથી જાણી જાય છે તેમને શોખ પણ અલગ અલગ છે પણ આ બધામાં એક.સરખી વાત છે કે તેઓ બધા રૉયલ ઘડિયાળ પહેરે છે.

વિરાટ કોહલી.

ક્રિકેટ જગતના ફેમસ ખિલાડી વિરાટ કોહલી પેનેરાય લ્યુમિનર 1950Gmt ની ઘડિયાળ પ્હેરે છે.જેની કિંમત 6.3 લાખ રૂપિયા છે.

રિતિક રોશન.રિતિક રોશન .

ફિલ્મ અભિનેતા રાડો હાઇપર ક્રોમની ઘડિયાળ પહેરવાનું પસંદ કરે છે.જેની કિંમત 3.2 લાખ રૂપિયા છે.

મહેન્દ્રસિંહ ધોની.કેપટન કુલ મહેન્દ્રસિંહ ધોની એપ્પલ વૉચ પહેરે છે જેની કિંમત 36000 રૂપિયા છે.

રણબીર કપૂર.ફિલ્મ અભિનેતા રણબીર કપૂર ટૈગ હુવર ની ઘડિયાળ પહેરવાનું પસંદ કરે છે ,જેની કિંમત 4.1લાખ રૂપિયા છે.

સચિન તેંડુલકર.

ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ઘડિયાળનો ખૂબ શોખ છે સચિન આડેમર્સ રોયાલ ઑવકની ઘડિયાળ પહેરવાનું પસંદ કરે છે આ ઘડિયાળની કિંમત 11 લાખ રૂપિયા છે.

સૈફ અલી ખાન.

ફિલ્મ સ્ટાર સૈફ અલી ખાન ઝૈગર- લે કલ્ચરની ઘડિયાળ પહેરવાનું પસંદ કરે છે,જેની કિંમત 5.8 લાખ રૂપિયા છે.

શાહરુખ ખાન.

બોલિવુડના કિંગ ખાન ,ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ટૈગ હુવર ની ઘડિયાળ પહેરે છે જેની કિંમત 3 લાખ રૂપિયા છે.

લિએંડર પેસ.

ટેનિસ સ્ટાર લિએંડર પેસ રોલેક્સ ની ઘડિયાળ પહેરે છે જેની કિંમત 29 લાખ રૂપિયા છે.તો મિત્રો જોયું ને તમે જેટલા મોટા સેલીબ્રિટીઝ એટલા જ ઉંચા અને મોંઘા શોખ પણ છે.

Write A Comment