દિવસ જેમ જેમ વીતતા જાય છે તેમ તેમ બળતકાર ના કિસ્સામાં પણ જંગી વધારો જોવા મળે છે.આ કિસ્સામાં એક મહિલા જે હવસ ની એટલી હદે ભૂખી હોય છે કે તે માત્ર 16 વર્ષનાં યુવક સાથે સતત 15 મહિના સુધી તેની મરજી વિરૂદ્ધ તેની સાથે સેક્સ કરાવતી રહી.વાત અહીં એવી છે.

કે એક 35 વર્ષીય મહિલા ને અન્ય પુરુષ સાથે સબંધ હતા.આ 35 વર્ષીય મહિલાને પોતાના બૉયફ્રેન્ડના દીકરા સાથે ના કરવાનું કરી લે છે.મહિલા હવસ માટે એટલી ભૂખી થઈ જાય છે કે તે 16 વર્ષના દિકરા સાથે સંબંધ બાંધી બેસે છે અને આ સંબંધ બાંધવુ મહિલા ને ભારે પડે છે.

આ સમગ્ર ઘટનાં થાય છે એવું કે 37 વર્ષીય યુવતી પોતાના બોયફ્રેન્ડ ના ઘરે જાય છે.હવસ ની ભૂખી આ મહિલા પોતાની હવસ મિટાવવાજ તેના બોયફ્રેન્ડ ના ઘરે જાય છે.ત્યારે સંજોગવશ તેનો બોયફ્રેન્ડ ઘરે હાજર હોતો નથી.

યુવતી ઘરમાં પ્રવેશ તાની સાથેજ આ 16 વર્ષ ના યુવક ને જુએ છે.ઘરમાં અન્ય કોઈ હાજર હતું નહીં.તેથી યુવતી ને તેનાં પર કન્ટ્રોલ રહ્યો નહીં.અને તેણે યુવક સાથે બળજબરી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

એક બે વખત યુવકે આ વાત ની ના પાડતાં યુવતી રોશે ભરાઈ હતી.પોતાની અંદર લાગેલી હવસ ની આગ ને શાંત પાડવા માટે યુવતીએ યુવકને બેડરૂમમાં બેડ સાથે બાંધી દીધો અને પછી પોતાની હવસ ને શાંત પાડવા ના કામો શરૂ કર્યા.યુવક સતત ના પડતો રહ્યો અને યુવતી તેની સાથે આવા કામ કરતી રહી.

આતો માત્ર એકજ દિવસ હતું.પરંતુ યુવતી ને જ્યારે પણ તેની અંદર હવસ જાગતી ત્યારે તે યુવક ને બ્લેક મેલ કરી ને તેની સાથે તેની મરજી વિરુદ્ધ ના કરવાનું કરતી.યુવતી એક બે નહીં પરંતુ સતત 15 મહિના સુધી યુવકનું શોષણ કરતી રહી.

ઘણી વખતે યુવતી આખો દિવસ યુવકનું શોષણ કરતી હતી.આખરે કંટાળી ને યુવકે આ સમગ્ર વાત ની જાણ તેના પિતા ને કરી હતી.ત્યારે બાદ તેઓએ આ સમગ્ર ઘટનાં ની જાણ પોલીસ ને કરી હતી.

અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ માં ધરી હતી.અને આ મહિલા ની ધરપકડ કરી તેને કડક માં કડક સજા આપવાનું વિચાર્યું છે.

Write A Comment