ભારતીય મૂળની કેનેડામાં રહેનારી પોર્નસ્ટાર જેનું અસલી નામ, જેને આપણે સની લિયોન તરીકે ઓળખીએ છીએ.સન્ની લિયોનનો જન્મ કેનેડામાં શીખ સમુદાયમાં 13 મે 1981 ના રોજ થયો હતો.

સની લિયોન.

અત્યાર સુધીની સૌથી વધુ ઇન્ટરનેટ જગતમાં સૌથી વધુ સર્ચ થનારી બૉલીવુડ એક્ટર સની લિયોની છે ઇન્ટરનેટ પર સન્ની લિયોન સર્ચ હાલના વડા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીને પણ પાછળ છોડી દીધા છે.તો પછી તમે સમજી જ ગયા હશો કે તેમનો લુક લોકોમાં કેવો ધૂમ.મચાવી રહી છે. ભારતમાં, તેને પેહલી વાર રિયેલીટી ટેલિવિઝનની એક સિરીઝ બિગ બોસ 2011 માં જોવા મળી,ત્યારપછી એક પછી એક ફિલ્મોમાં કામ કરવાનો માર્ગ પણ ખુલવા લાગ્યો. જો કે, પ્રારંભિક તબક્કે તેને ઘણીવાર અવગણનાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ બધી મુશ્કેલીઓ તોડીને આ અભિનેત્રીએ ભારતીય વિશ્વના સૌથી મોટા પડધા પર પોતાનો હુંનર બતાવ્યો.

કરીના કપૂર.

આ સુંદર અભિનેત્રીને કોણ નથી જાણતું? તેમણે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી, આજે કોઈ પણ તેમના અભિનયની પ્રશંસા કરતા થાકતું નથી. કરીનાનો જન્મ મુંબઈમાં ખૂબ જ શ્રીમંત અને ખૂબ જ મોટા સુપરસ્ટાર રણધીર કપૂર અને અભિનેત્રી બબીતાના ઘરે થયો હતો. કરીના ભારતની ટોપની અભિનેત્રીઓમાંની એક છે, સાથે સાથે તેને પરફેક્ટ આઇટમ ગર્લના નામથી પણ લોકો પસંદ કરે છે.

આલિયા ભટ્ટ.આલિયાનો જન્મ 15 માર્ચ 1993 ના રોજ મુંબઇમાં થયો હતો. આલિયાના પિતા મહેશ ભટ્ટ ખૂબ જ પ્રખ્યાત ફિલ્મ નિર્માતા છે અને તેની માતા સોની રઝદાન તેમના જમાનામાં ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી રહી ચુકી છે આલિયાએ ખૂબ જ નાની ઉંમરે પોતાની પ્રતિભા દુનિયાને બતાવી . આજે તેની એક્ટિંગના દરેક દીવાના છે.

શ્રદ્ધા કપૂર.શ્રદ્ધા કપૂર પણ એક ખૂબ જ સારા અને મનોરંજક કલાકાર જેને આપણે શક્તિ કપૂરના નામથી જાણીએ છીએ તેમની પુત્રી છે આલિયાની જેમ શ્રદ્ધા પણ નાની ઉંમરે પોતાનો હુંનર ફેલાવ્યો છે. 2010 ની teen patti માં અભિનય કરીને દરેકને પોતાના દીવાના કરી દીધા છે પરંતુ તે અમારી ટોપ ટેન લિસ્ટમાં પણ શામેલ છે.

અનુષ્કા શર્મા.અનુષ્કા બોલિવૂડની સૌથી સેક્સી અભિનેત્રીઓમાંની એક છે તેનો જન્મ 1 મે 1988 ના રોજ અયોધ્યા ઉત્તર પ્રદેશમાં થયો હતો.તેણે પોતાની કારકિર્દીની શરૂઆત ફેશન ડિઝાઇનરથી કરી હતી. ત્યારબાદ તેને 2008 માં આવેલી યશ રાજની સુપર હિટ ફિલ્મ રબ ને બના દી જોડીમાં બ્રેક મળ્યો, જ્યાં લોકોએ તેના અભિનયની ખૂબ પ્રશંસા કરી. ત્યારબાદ તેમને મોટા પડદે અભિનય માટે મોટી ઓફરો મળવાનું શરૂ થયું અનુષ્કાને તેના અભિનય માટે સ્ટાર ગિલ્ડ એવોર્ડ્સ ફિલ્મ ફેર એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ એકેડેમી એવોર્ડ જેવા ઘણા એવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી છે.

કૃતિ સનન.આ સુંદર અભિનેત્રીનો જન્મ 27 જુલાઈ 1990 ના રોજ દિલ્હીમાં થયો હતો. કૃતિએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગની દુનિયાથી કરી હતી, ત્યારબાદ તેમનો અભિનય હિરોપંતી ફિલ્મથી શરૂ થયો.

દીપિકા પાદુકોણ.તે ભારતની સૌથી પ્રખ્યાત અને સૌથી વધુ પૈસા લેનારી મહિલા બની છે. દીપિકાનો જન્મ 5 જાન્યુઆરી 1986 માં બેડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણને ત્યાં થયો હતો. દીપિકાએ 2006 માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં શાહરૂખ ખાન સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

જેક્લીન ફર્નાન્ડિઝ.

જેક્લીને 2006 માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. તેનો જન્મ 11 ઓગસ્ટ 1985 માં મનામા બહરીનમાં થયો હતો.તેણે સંજય ઘોષની નાટક ફિલ્મ અલાદ્દિન સેકીથી ફિલ્મની શરૂઆત કરી હતી.તે બોલીવુડની સેક્સી મહિલાઓમાંની એક છે.

પ્રિયંકા ચોપડા.

પ્રિયંકા ભારતની અભિનય માટે સૌથી વધુ પૈસા લેનારી મહિલા છે તેનો જન્મ 18 જુલાઈ 1982 ના રોજ બિહારના જમશેદપુરમાં થયો હતો.આ ફિલ્મ જગતની સૌથી સેક્સી અને ફેશનેબલ મહિલાઓમાંની એક છે.

કેટરીના કૈફ.

કેટરીનાએ પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. અને ત્યારબાદ તેની અભિનયના જૌહરને બતાવવા માટે બ્રિટનથી ભારત આવી, તે હજી પણ બોલિવૂડના પ્રથમ સ્થાન પર છે.

Write A Comment