આપણા સમાજમાં સામાન્ય રીતે મહિલાઓ બાળકોને પેદા કરે છે. કહેવાય છે કે બાળકોને પેદા કરવાનો કષ્ટ માત્ર મહિલાઓ સમજી શકે છે. પરંતુ હવે આવું નથી. કારણ કે હવે સમાજમાં માત્ર મહિલાઓ નહીં પરંતુ પુરુષ પણ બાળક પેદા કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં એક શોધ કરવામાં આવી છે, જ્યાં ખુલાસો થયો છે કે અહીંયા એક વર્ષની અંદર 22 પુરુષોએ બાળકોને જન્મ આપ્યો છે.

હવે સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ બાળકોને જન્મ આપી શકે છે. આ વાત સાંભળીને તમે ચોંકી જશો, પરંતુ વાત સંપૂર્ણ સાચી છે. આપણા સમાજમાં સામાન્ય રીતે મહિલાઓ બાળકોને પેદા કરે છે. કહેવાય છે કે બાળકોને પેદા કરવાનો દુઃખ માત્ર મહિલાઓ સમજી શકે છે. પરંતુ હવે આવું નથી. કારણ કે હવે સમાજમાં માત્ર મહિલાઓ નહીં પરંતુ પુરુષ પણ બાળક પેદા કરી રહ્યા છે.

તમે ગર્ભાવસ્થાના ઘણા આશ્ચર્યજનક કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક ગે કપલમાં પુરુષ ગર્ભવતી થઇ શકે આજે તમને જણાવશું કે આ કપલમાં બાળકને જન્મ આપવો તે કેવી રીતે શક્ય બન્યુ. આ ગે કપલનો મામલો છે. અમેરિકાના 29 વર્ષીય વેલી સિમ્પસન અને તેના 27 વર્ષીય પાર્ટનર સ્ટીફન ગેથનો કિસ્સો છે.

આ ગે કપલ એક કુદરતી રીતે માતા પિતા બન્યા છે. અમેરિકાના વેલી સિમ્પ્સને થોડા સમય પહેલા જ બાળકને જન્મ આપ્યો હતો. તેની અને તેના બાળક સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. થોડા સમય પહેલા તેણે એક ટીવી શોમાં પણ કહ્યું હતું કે હું એક પુરુષ છું અને મેં એક બાળકને જન્મ આપ્યો છે. વેલી સિમ્પ્સને કહ્યું કે તેનો જન્મ એક મહિલા તરીકે થયો હતો પરંતુ તે તેના શરીરમાં આરામદાયક ન હોતા. તેથી તે પોતે પુરુષમાં ફેરવાયો હતો.

તમને જણાવી દઈએ કે જન્મ આપનાર આ પુરુષોએ પોતાનું જેન્ડર ચેન્જ કર્યું હતું, જેને કારણે આ મામલે વિવાદ પણ થયો છે. આ ગે કપલે કહ્યું હતું કે મેં આ પગલું લીધા પછી લોકોએ અપમાન કર્યું હતું. લોકો મને સ્વીકારતા ન હતા. પરંતુ સ્ટીફને મને સ્વીકાર્યો. જ્યારે વેલી ટ્રાંસજેન્ડર બનવાની તૈયારીમાં હતો ત્યારે તેનું પીરિયડ્સ આવવાનું બંધ થઈ ગયું હતું અને તપાસ કરતાં જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે.

આ જોઈને વાયલીને ખૂબ જ આશ્ચર્ય થયો હતો.ખરેખર પીરિયડ્સ પૂરો થયા પછી, ડોકટરોએ વાયલીને કહ્યું કે તેઓ ક્યારેય ગર્ભવતી થઈ શકશે નહીં. પરંતુ તેમ છતાં તે ગર્ભવતી થયો. ગયા વર્ષે, વેલીએ સર્જરી પછી એક છોકરાને જન્મ આપ્યો છે. તેમણે પોતાનું સેક્સ ચેન્જ કરાવવા માટે ઓપરેશનનો સહારો લીધો છે. શક્યત એ પણ છે કે આ તેમનો વિચાર છે, સત્ય જુદુ પણ હોઈ શકે છે. બાળકના જન્મ પછી, તેણે કહ્યું કે વિભાવનાથી લઈને પ્રસૂતિ સુધીનો સમય ખૂબ જ મુશ્કેલ હતો.

પરંતુ હવે તેઓ ખૂબ ખુશ છે. વાયલી કહે છે કે ભાગ્યે જ કોઈએ ગર્ભવતી પુરુષને જોયો હશે. જ્યારે હું રસ્તા પરથી પસાર થતો ત્યારે લોકો મને અપમાનિત કરતા હતા. પરંતુ હવે હું અને સ્ટીફન મારા બાળકથી ખૂબ ખુશ છીએ. જો બાળક સ્વસ્થ હોય તો આમાં કોઈ પ્રોબ્લેમ હોવો ન જોઈએ.

Write A Comment