આજની જનરેશન માં સેક્સ દરેક વ્યકિતઓ માટે સામાન્ય શબ્દ બની ગયો છે કારણે અત્યારની ચાલતી જનારેશ પ્રમાણે ટેકનોલોજી કારણે અને સ્માર્ટ ફોન ના કારણ યુવા પેઢી ખૂબજ બદલાવ આવી રહ્યો છે અને આ બદલાવના કારણે આપણી સમક્ષ એવા કેટલા કિસ્સાઓ આવતા હોય છે જે જાણીને દરેક વ્યક્તિના રૂંવાટા ઉચ્ચાં થઈ જતાં હોય છે.અને અમે આજે આ લેખ એક રાજસ્થાનમાં 10 માં ધોરણમાં ભણતી યુવતી સાથે 4 કલાક સુધી કારમાં વિચિત્ર કૃત્ય કર્યું હતું તે વિશે વિસ્તૃત માહિતી જાણીએ.રાજસ્થાન માં ચાલતી ગાડી મા એક યુવતી સાથે 4 કલાક સુધી ગેંગ રેપ કરતા રહ્યા પણ હજુ સુધી કોઈ ગિરફ્તાર નથી થયું જાણો કેમદોસા જિલ્લો રાજસ્થાન ના દોસા જિલ્લા મા એક 16 વર્ષીય ની યુવતી ને કિડનેપ ને ચાલતી ગાડી માં ગેંગરેપ નો કિસ્સો સામે આવ્યો છે યુવતી સાથે ચાલતી ગાડી મા 3 વ્યક્તિ ઓ 4 કલાક સુધી હેવાનીયત ની સીમા પાર કરી હતી.આ કિસ્સા ની સામે કેશ પણ નંધાયેલો હતો પણ કોઈ ને ગિરફતાર કર્યા નથી પીડીત યુવતી ગ્રેજ્યુએશન સેકન્ડ યર ની વિદ્યાર્થીની છે તે 1 ઓક્ટોમ્બર સવારે 5 વાગ્યે પોતાના કોચિંગ કલાસ મા જતી હતી ત્યારે આરોપી ઓ એ તેને કિડનેપ કરી ને જબરજસ્તી થી ગાડીમાં લઈ જઈ ને શેતાની કામ કર્યું હતું.

યુવતી ને ગાડી મા બેસાડી અને તેના આંખ ઉપર કાડી પટ્ટી બાંધી દીધી હતી અને ચાલુ ગાડી એ 4 કલાક સુધી તેની સાથે ખરાબ કૃત્ય કરતા રહ્યા તે આરોપીઓ એ યુવતી ને ધમકી આપી હતી કે પોલીસ કેશ કર્યો તો જાન થી મારી નાખીસુ એવી ધમકી આપી હતી લગભગ 10 વાગ્યે આરોપીઓ યુવતી ને લાલસોટ એરિયા મા નાખી ને જતાં રહયા હતા લાલસોટ સર્કલ ઓફિસર માનરાજ મીણા એ ત્રણેય આરોપીઓ ની ઓળખ હોવા ની આશનખ બતાવી હતી.પીડીત યુવતી નું મેડિકલ રિપોર્ટ પોલિશ આ મામલા ની શોધ કરી રહી છે મીણા એ કહ્યું યુવતી એ તેજ દિવસે સ્ટેશન મા કેશ નિધાવ્યો હતો પરંતુ અમે ધારા 164 ની રીતે તેમનો બયાન મદજીસ્ટર સમક્ષ રજુ ના કરી શક્યા કારણ કે કોર્ટ વિકેન્ડ મા બંધ હતું હવે તે બયાન આ અઠવાડિયામાં રજુ કરવા મા આવશે.મીણા એ જણાવ્યું કે પીડિતા નું મેડિકલ ચેક અપ પૂરું થઈ ગયું છે અને આઈ પી સી કલમ હેઠળ 376 ડી ના હેઠળ મામલો નંધાયેલ છે પણ અત્યાર સુધી કોઈ આ મામલે ગિરફ્તાર નથી થયું .

Write A Comment