મિત્રો જ્યોતિષ શાસ્ત્ર એ એવું શાસ્ત્ર છે જેની મદદ થી તમે તમારા ભવિષ્યમાં થનારી ઘટનાં વિશે અગાવ થી જાણી શકો છો.આપણાં જીવનમાં કોઈ સારી વસ્તુ બનવાની હોયતો તેનાં વિશે તમને આગાવથીજ જાણ થઈ શકે છે જોઈ તમારાં જીવનમાં કોઈ ખરાબ પરિણામ આવાનું છે તો તમે તેને પણ અગાવ થીજ જાણી શકો છો.જ્યોતિષ ગણના અનુસાર આજના રાશિફળમાં તમે તમારું ભાગ્ય જોવાનો છો અને તમને તમારી રાશિ અનુસાર ફાયદો થવાનો છે આજનો દિવસ તમારો ખૂબ જ સારો રહેવાનો છે અને આ દિવસે તમને ઘણો ફાયદો થઈ શકે છે.

મેષ રાશિ.બુધ આ રાશિમા અગ્યારમા ભાવ મા ગોચર કરશે.આ રાશિના જાતકો માટે તમે દુશ્મનની કૂટનીતિ ના શિકાર બની શકો છો.આ અવધિ મા તમે તમારા પરિશ્રમ નો ભરપુર લાભ પ્રાપ્ત કરી શકશો અને તમે ઉચ્ચ અધિકારીઓ તેમજ સહ કર્મચારીઓ નો ભરપુર સાથ પ્રાપ્ત થશે.જો તમે મહેનત કરશો તો મહેનત નું પરિણામ જરૂર પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ.બુધ આ રાશિમા દશમા ભાવમા ગોચર કરશે.આ સમય દરમિયાન તમારા કાર્યક્ષેત્રે તમારી પ્રગતી થશે અને તમને મનોરજનમાં પણ તક મળશે.કરિયરમાં અટવાયેલા પૈસા પાછા મળી શકે છે.નવું ઘર ખરીદી શકશો.પારિવારીક જીવન ખુશીઓ થી છલકાશે.નોકરીમાં જવાબદારી વધશે અને મહેનતનું ફળ મળશે.

મિથુન રાશિ.બુધ આ રાશિમા નીચ ભાવ મા ગોચર કરતા આ સમય દરમિયાન તમને તમારા નસીબ નો પુરેપુરો સાથ પ્રાપ્ત થશે.અચાનક ધન લાભ થવાના યોગ છે અને પોતાનું કામ સાંભળીને બેસી રહેવું એ ઉત્તમ રહેશે અને તમારી પૈતૃક સંપતિ નો તમને લાભ મળશે.વિધાર્થીઓ માટે સમય સારો રહેવાનો છે.લવ લાઈફમાં જૂનો વિવાદ દૂર થશે.

કર્ક રાશિ.

બુધ આ રાશિમા આઠમા ભાવ મા ગોચર કરશે.આ સમય દરમિયાન તમારા પરિશ્રમ નુ ફળ તમને ફળશે તમારા આવક મા વૃદ્ધિ થશે.ઘરની સજાવટ પર વિશેષ ધ્યાન આપો.નવા ઘરેલૂ સામાન ખરીદવાની સંભાવનાઓ છે.વેપારીઓ અને નોકરી કરનારા લોકો લાભ અને પ્રમોશનની આશા રાખી શકે છે.પરિવારમાં સુખ-શાંતિ જળવાશે.સરકારી લાભ મળશે. તમારા સન્માનમાં વધારો થશે.તમેં સારું બોલીને તમારું કામ કરાવી શકો છો.નકારાત્મક વિચારો થી દૂર જ રહેજો અને નેગેટિવ કોઈ કામ ને સરળ સમજવું નહીં.જીવન સાથીનો પ્રેમ અને સહકાર મળશે.

સિંહ રાશિ.બુધ આ રાશિમા સપ્તમ ભાવમા ગોચર કરી રહ્યો છે.કામમાં લાપરવાહી કરવાથી ધનમાં હાનિ થઈ શકે છે તમારા લવ પાર્ટનર સામે તમારી ભાવના વ્યક્ત કરશો.આ સમય દરમિયાન તમારા જીવનસાથી અને તમે બંને એકબીજા ના નજીક આવશો.વેપાર મા ઘણો લાભ થશે. માંગલિક કાર્યક્રમ મા જઈ શકશો.આજે સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધના કારણે તમને કામ કરવામાં મન નહીં લાગે.વાદ-વિવાદમાં અહમના કારણે કોઈની નારાજગી સહન કરવી પડશે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.ઉતાવળમાં નિર્ણય લેવાને કારણે નુક્સાન થવાની સંભાવના છે.

કન્યા રાશિ.બુધ આ રાશિમા છઠ્ઠા ભાવમા ગોચર કરશે.પરિવાર સાથે સારા સંબંધો મળી શકે છે અને આ સમય દરમિયાન તમારા ખર્ચાઓ મા વૃદ્ધિ થશે માટે તકેદારી રાખવી નહિતર લાપરવાહી તમને નુકસાન પોહચાડી શકે છે.આજે નવા કાર્યો હાથમાં લેવા નહીં.બાહ્ય પદાર્થ ખાવાથી તબિયત ખરાબ થવાની સંભાવના છે.ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે મૌન રહેવું યોગ્ય રહેશે.વધારે ધન ખર્ચ થશે.દરેકને વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો નહીં.

તુલા રાશિ.બુધ આ રાશિમા પાંચમા ભાવમા ગોચર કરશે.આ મહિનામાં તમારે પરેશાનીને દૂર કરવા માટે સત્યનો સહારો લેવો પડશે.આ સમય દરમિયાન કાર્યસ્થળે ઘણા પડકારો નો સામનો કરી શકો છો.તમે પ્રોપર્ટી મા રોકાણ કરી શકો છો.આજનો તમારો દિવસ પ્રણય, રોમાંસ અને મનોરંજનથી ભરપૂર રહેશે.સાર્વજનિક જીવનમાં તમે મહત્તા પ્રાપ્ત કરશો.યશ અને કીર્તિમાં વૃધ્ધિ થશે.ભાગીદારોની સાથે લાભની વાત થશે.સુંદર વસ્ત્રોની ખરીદી કરશો.દાંપત્યસુખ અને વાહનસુખ ઉત્તમ મળશે.

વૃશ્ચિક રાશિ.બુધ આ રાશિમા ચતુર્થ ભાવમા ગોચર કરશે.મનમાં પૈસાને લઈને સવાલ ઉભો થશે અને આ સમય દરમિયાન તમે સુખ તેમજ સંપત્તિ પ્રાપ્ત કરી શકશો.કેરિયરને આગળ વધરવાની તક મળી શકે છે અને કામમાં મન લાગશે નહીં.પારિવારીક શાંતિનો માહોલ તમારા તન મનને સ્વસ્થ રાખશે.નિર્ધારિત કામમાં સફળતા મળશે.હરિફો અને દુશ્મનોની ચાલ નિષ્ફળ રહેશે.મોસાળ પક્ષ તરફથી લાભ થશે.આર્થિક લાભ થશે.આશ્ચર્ય કાર્યમાં ખર્ચો થશે.

ધન રાશિ.બુધ આ રાશિના ત્રીજા ભાવમા ગોચર કરશે.આ મહિનામાં તમને ઘર અને જમીન સાથે જોડાયેલા જરૂરી કામ તમારી સામે આવી શકે છે.આજે માતાની તબિયતની ચિંતા સતાવશે, અંગત લોકો આજે તમને સપોર્ટ કરશે અને નસીબ 89 ટકા સાથ આપશે.અને આ સમય દરમિયાન તમને તમારા મિત્રો નો પુરતો સાથ સહકાર મળશે.આ મહિનામાં વિધાર્થીઓને ખૂબ જ છૂટ મળવાની છે અને તમારા દામ્પત્ય જીવન મા સુખ ની પ્રાપ્તિ થશે.

મકર રાશિ.બુધ આ રાશિમા બીજા ભાવમા ગોચર કરશે.પોતાના લક્ષ્ય અંગે વિચાર કરવો અને આ સમય દરમિયાન તમને આર્થિક લાભ મળી શકે છે.વેપારીઓથી ખાસ લાભ થશે અને નોકરી કરતા લોકોની પ્રશંસા થશે.નસીબ 90 ટકા સાથ આપશે.ફેમિલી અને જીવન સાથીની વાતો પર ધ્યાન આપવું.કાર્યસ્થળે સાવધાની રાખી ને કામ કરવુ.કરિયર બિઝનેસ માટે યાત્રા થઈ શકે છે.

કુંભ રાશિ.બુધ આ રાશિમા લગ્નભાવ એટલે કે પ્રથમ ભાવમા ગોચર કરશે.આજે ધનલાભ અને ઇચ્છા પૂરી થશે, ઓછા પ્રયાસમાં સફળતા મળશે અને તમને સારી સફળતા મળવાની છે પણ ધ્યાન એ રાખવું કે સ્થિતિ બગડી શકે છે.વાહન ધીરે ચલાવજો અને વિવાદથી દૂર રહેજો. યાત્રા ટાળજો અને નસીબ 55 ટકા સાથ આપશે.આ સમય દરમિયાન વાસ્તવિક સ્થિતિ ને જાણ્યા વગર તમારો મંતવ્ય રજુ ના કરવો તમારા માટે હિતાવહ છે.નેગેટિવ નોકરીમાં અધિકારી સાથે મતભેદ થઈ શકે છે.

મીન રાશિ.બુધ આ રાશિમા બારમા ભાવે ગોચર કરશે.તમારા પાર્ટનર સાથે સબંધ સુધારવાના છે આજે અશુભ સમાચાર મળી શકે છે અપ્રિય ઘટના બની શકે છે.આ આ સમય દરમિયાન તમારી આવક કરતા ખર્ચાઓ મા વધારો થશે.પોતાની મહત્વાકાંક્ષા પર ખાસ ધ્યાન આપવું અને આ સાથે જ નાણા ની લેવડ દેવડ મા સાવધાની વર્તવી.ફેમિલી પાર્ટનરની દરેક વાત માનશો.

Write A Comment