માં દુર્ગા ના બધાં સ્વરૂપ માતા પાર્વતી સાથે સંકળાયેલા છે માતા પાર્વતી ના આ બધા સ્વરુપ માં એમનું આખું જીવન અને ચરિત્ર સમાયેલું છે મને માં અંબા અને દુર્ગા પણ કહેવામાં આવે છે એમના તો 9 સ્વરૂપ છે જે દેહભરમાં અલગ અલગ મંદીરો પ્રસિદ્ધ છે પણ આમાંથી અમુક પ્રાચીન છે જેનું અમે વર્ણન કરીશું.

જ્વાલાજી મંદિર, કાગડા, હિમાચલ પ્રદેશ.

હિમાચલ પ્રદેશ માં આ મંદિરમાં માં નવદુર્ગા રૂપી જયોત ચાલતી રહે છે આ જયોતિના નામ માં મહાકાળી માં ચડી માં મહાલક્ષ્મી માં અંબાજી માં વિદ્યાવાસીની માં સરસ્વતી માં અજિદેવી માં અન્નપૂર્ણા માં હીંગલાજ એમ નવ રૂપ છે આ મંદિર ને જોતાવાલી અને નગરકોટ પણ માનવામાં આવે છે અહીંયા માં સતી ની મો ની જીભ પડી હતી.

મનસા દેવી, હરિદ્વાર, ઉત્તરાખંડ.

આ મંદિરમાં મન્યતા છે કે ભકતોએ કરેલી બધી પાર્થનાઓ અને બધી મનોકામનાઓ પુરી થાય છે એટલાં માટે આ મંદિરનુ નામ મનસા દેવી પડયુ આ મંદિર ની બાજુ માં જે ઝાડ છે તેના થડ પર લોકો દોરા બાંધી પ્રાર્થનાઓ કરે છે મનોકામના પુરી થયા પછી એ દોરો ખોલી નાખે છે.

પાટણ દેવી બલરામપુર ,ઉત્તરપ્રદેશ.

આ સ્થાન પર માં સતી નું જમણો ખભો પડ્યો હતો આ સ્થાન પર એવું માનવામા આવે છે કે માતા સીતા ધરતી ના ખોળા માં સમાય સીધા પાતાળ લોક ગતા રહ્યા એટલા માટે આ દેવી નું નામ પાવલાસ્વંરી પડ્યું આ મન્દિર માં કોઈ પ્રતિમાં નથી તેયા ખાલી એક ચાંદી નું ચબૂતરું છે જેની નીચે સુરંગ છે.

નૈના દેવી મંદિર વિલાશપુર , હિમાચલ પ્રદેશ.

માં દુર્ગા ના આ પ્રસિદ્ધ મંદિર માં માતા સતી ની આખો પડી હતી આ જગ્યા પર માં અંબા શિવાય માતા મહાકાળી અને ગણેશ ની મૂર્તિ પણ છે મંદિર ની જોડે એક મોટી ગુફા છે જેને નેના દેવી ગુફા કહેવામાં આવે છે.

કરણી માતા મંદિર બિકાનેર, રાજસ્થાન.

માં દુર્ગા ના આ પ્રસિદ્ધ મંદિર ને 51 શક્તિ પીઠમાંનું એક શક્તિપીઠ માનવામાં આવે છે આ મંદિર ને ઉદરડા નુ મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિર વિસે તમે ટીવી માં પણ જાણ્યું હશે કે આ મંદિર માં 20000 થી પણ વધારે ઉંદરો છે ઉંદરો સાથે અહીં માં કરણી માતા ની મુર્તિ છે આ જગદંબા પણ કહે છે.

અંબાજી મંદિર બનાસકાંઠા, ગુજરાત.

અંબાજી મંદિર માં માં સતીનું દિલ પડ્યું હતું પણ અહીંયા કોઈ મૂર્તિ મુકવામાં નથી માત્ર અહીં શ્રી ચક્ર ની પૂજા કરવામાં આવે છે આ મંદિર માં અંબા ને સમર્પિત છે જે ગુજરાત માં આ મંદિર પ્રમુખ છે

કામખ્યાં મંદિર ગુવાહાટી, આસમ.

આ સ્થાન પર માતા સતીનો યોની ભાગ પડ્યો હતો આ મંદિર માં માન્યતા છે કે જેયારે ત્રણ દિવસ મંદિર બંધ રાખે છે તૈયારે એક સફેદ રંગ નું કપડું પાથરવા માં આવે છે જે મંદિર ખોલે છે તૈયારે એ કપડું લાલ રંગ નું હોય છે આ મંડુર રજસ્વલા ના નામથી જાણીતું છે.

મહાગૌરી મંદિર , લુધિયાણા.માતાની આઠમી શક્તિ મહાગૌરી નું મંદિર પંજાબ ના લુડિયાન અને યુપી ના વારાણસી માં સ્થાપિત છે એવું માનવામાં આવે છે કે તપથી માતા નું શરીર કાળું પડી ગયું હોય તેવું લાગે છે એના માટે શિવજીએ તેમને ગૌર વર્ણ નું વરદાન આપ્યું છે.

સિદ્ધિદાત્રી મંદિર, સતના.

માં દુર્ગાનું સાતમી શક્તિ સિદ્ધિદાત્રી નું મંદિર મઘ્યપ્રદેશ ના સાગર જિલ્લા માં આવેલું છે માતા ના અન્ય મંદિર મધ્યપ્રદેશ યુપી વારાણસી સતના દેવ પહાડી છત્રીસગઢ માં આવેલા છે દેવી એની બધા પ્રકાર ની સિદ્ધિ ભક્તો ને આપતી હોય છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે .

Write A Comment