મિત્રો આજે પાણીપુરી ખુબજ લોકપ્રિય છે.અને છોકરીઓમાં તો ખાસ પાણીપુરીનો ક્રેઝ જોવા મળે છે.આમ તો પાણીપુરી બધા લોકો ખાય છે તમે અત્યારે વિશ્વના કોઈપણ ખૂણામા જઈ ને જુઓ તો તમને ફક્ત પાણીપુરી નુ જ નામ એ સંભાળવા મળશે અને સામે વાળા તમામ વ્યક્તિઓના તમને મોઢામાથી પણ પાણી આવી જાય છે. અને આ પાણીપુરી એ એક એવી વાનગિ છે કે તમારા બાળકોથી લઈ અને તમામ વૃધ્ધ ઉંમરના આ દરેક વ્યક્તિને ખાવી એ ગમે છે.

અત્યારે ઘણા લોકોના મોઢેથી એ સાંભળ્યુ હશે કે તમારે પાણીપુરીનુ સેવન એ તમારા સ્વાસ્થ્ય માટે એકદમ હાનિકારક છે પરંતુ પાણી પુરીનો એક ફાયદો પણ છે જો તમે બહારની તમામ લારીઓમા આ સેવન કરો છો તો એ કઈક નુકસાન કારક હોઈ શકે છે તમને આ સિવાય પાણીપુરીના સેવનથી તમને અનેક લાભ એ મળી શકે છે કે જેના વિશે અમે તમને જણાવીશું.

પાણીપુરીનુ સેવન કરવાથી તમારૂ વજન પણ ઘટાડી શકાય છે અને આવું સાંભળીને તો તમને ચોક્કસ હસવું આવશે પરંતુ આ કોઈ હસવાની વાત નથી એ તદ્દન વાસ્તવિક અને એકદમ સાચી વાત છે માટે જો તમારે બહાર લારીઓ પર બનતી આ પાણીપુરનુ સેવન ના કરવુ જોઈએ તમે એ છોડી ને જો ઘરે જ સ્વાદિષ્ટ પાણીપુરી બનાવી તેનુ સેવન કરો છો તો તમારું વજન એ ઘટાડવામા તમને મદદરૂપ થશે.

તમે સ્વાદિષ્ટ પાણીપુરીનો આનંદ પણ માણી શકશો અને હા તમે એ જાણો છો કે આ પાણીપુરીમા તમે જે મસાલો વાપરો છો એ તમારા પાચનતંત્રને એકદમ સ્વસ્થ રાખે છે અને આ સિવાય તમારા પેટના તમામ દુખાવાને પણ દુર કરે છે.


અને હા આમ તો ફાસ્ટ ફૂડ ખાવું એ શરીર માટે હાની કારક છે આ સિવાય તમારે આ વસ્તુની અવશ્ય કાળજી લેવી કે જો કોઈપણ વસ્તુનો તમારે વધારે પડતું સેવન એ તમારા શરીર માટે એકદમ નુકસાનદાયી સાબિત થાય છે પછી તે પાણીપુરી હોય કે પછી કોઈ બીજી વસ્તુ હોય. માટે તમારે હંમેશા આ કોઈપણ ખોરાકનું યોગ્ય પ્રમાણમા જ તમારે સેવન કરવુ જોઈએ અને આ પાણીપુરીમા ઉપયોગમા લેવાતો આ ફૂદીનો પણ તમારા પાચનતંત્ર માટે ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

આ સિવાય આ પાણીપુરીના મસાલામા જે ઉપયોગ લેવાતા આ મરી મસાલા જેવા કે જીરૂ કાળા મરી પાવડર અને આ સિવાય સંચળ એ વગેરે તમામ વસ્તુઓનુ સેવન કરવાથી તમારા શરીર નુ શુગર લેવલ નિયંત્રિતમાં રહે છે.

આ સિવાય તમારા પેટ ને લગતી કોઈપણ તકલીફ થતી નથી અને તમારા મોટાપાની તમામ સમસ્યાને તે દૂર કરવા માટે પણ ખુબ જ ઉપયોગી છે પાણીપુરી હમેશા ઘરે જ બનાવી જોઈએ આ પાણીપુરી જો તમે ઘરે બનાવો છો તો તેમા ફુદીનો હિંગ અને કાચી કેરી તથા લીંબુ જેવી તમામ સામગ્રીઓનો તેમાં અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. અને આ સિવાય તમારે પાણીપુરીના પાણીમા સિંધવ નમક ઉમેરવુ ખુબજ ઉપયોગી છે .

Write A Comment