આમ તો સમાજમાં આવા ઘણા બનાવ બનતા જ રહે છે જે પાછળથી ઘણું મોટું રૂપ લઈ લે છે.એવોજ એક બનાવ આપણા અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં બન્યો હતો જ્યાં રહેતા દિયર એ ભાભી વિરુદ્ધ સેક્સની માંગણી કરીને અડપલા કરતી હોવાની ફરિયાદ કરી છે.યુવક નો ભાઈ વિદેશ કમાવા ગયા હોવાથી ભાભી યુવક સાથે છેડછાડ કરતિ હતી.દિયરના ભોળાપણ નો ફાયદો ભાભી ઉઠાવવા માંગતી હતી.

આ અંગે યુવકે તેના મોટા ભાઈને વાત કરતાં તેણે ભાઈનો સાથ આપવાના બદલે ઉલટાનું પત્ની તરફ બોલતા તેણે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હશે તેમ કહ્યું.આ 28 વર્ષીય યુવકે પાંચ વર્ષથી ભાભી ત્રાસ આપતિ હોવાની ફરિયાદ કરી છે આમઆ અંગેની મળતી વિગતો એ છે કે, માધવપુરામાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2012 માં થયા હતા.અને લગ્ન પછી તેમને પતિ થકી એક દીકરો પણ છે.

લગ્નના બે વર્ષ પછી પતિ નોકરી માટે સાઉદી અરેબિયાના જીદ્દાહમાં ગયા હતા.આમ પતિ વિદેશ જતાં પોતાની જરૂરતો પુરી થતી ના હતી.માટે તેની નજર પોતાના દિયર પર હતી. ભાભીએ દિયર સાથે સેક્સની માંગણી પણ કરીને અડપલા પણ કરતી હતી.આ અંગે દિયરે એ પોતાના મોટા ભાઈને ભાભીની આ હરકતો અંગે વાત કરી હતી.જોકે મોટા ભાઈ એ અમદાવાદ આવીને બધું ઠીક કરી દઇશ એમ જણાવ્યું હતું.

આ બાજુ ભાભીની છેડતી ચાલું રહી હતી.આ વાત દિયરેએ ભાભીના સાસરીવાળાને પણ કરી હતી.આ વાત કર્યા પછી તેના જેઠે તેના નાના ભાઈનો પક્ષ લીધો હોતો અને પરિણીતાને ધમકી પણ આપી હતી.જેથી પરિણીતા પિયર પછી આવી ગઈ હતી.આમઆ બીજી તરફ ઇદ આવતી હોવાથી એક મહિના પહેલા પતિ અમદાવાદ આવી ગયો હતો.અને રમઝાન ઈદના દિવસે પતિએ પિયર-સાસરી પક્ષને ભેગા કરી સમાધાન પણ કર્યું હતું.

ઘરમાં જ અલગ રૂમમાં રાખવાની તૈયારી પણ દાખવતાં પરિણીતા સાસરીમાં પરત ફરી હતી.આમ આ દરમિયાન મોડી રાત્રે તેમજ બીજા દિવસે મોડી સાંજે ભિ એ દિયર સાથે છરીના અણીએ સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય કર્યું અને ત્યારબાદ ભાભીએ ખુદ ડિયર નું નામ આપી પોતાની છબી સ્વછ કરી લીધી હતી.જોકે સમય જતા આ તમામ વાત ની ખબર પડતા યુવકને નિર્દોષ અને યુવતી ને દોશી જાહેર કરી હતી.

Write A Comment