આવા કિસ્સાઓ હવે વધી ગયા છે આપણે આવા કિસ્સાઓ અઠવાડિયામાં એકવાર તો જોતા જ હોઈએ છીએ પણ ક્યારેક ક્યારેક એવી ઘટનાઓ ઘટતી હોય છે.આપણને પણ નવાઈ લાગતી હોય છે અને તેની આપણે કલ્પના પણ કરી શકતા નથી.એ સમયે બંને પાસે કોઈ વિકલ્પ બચતો નથી.આવી જ એક ઘટના અમે તમારી સાથે રજૂ કરવા જઈ રહેતા છીએ અને આ ઘટના છે ઉત્તરાખંડમાં આવેલા કાશીપુરની છે જે આશ્વર્યજનક છે. આ ઘટનામાં એવું કહેવામાં આવે છે કે એક પતિએ સેક્સ માટે એક કોલગર્લને કોલ કરીને બોલાવી હતી.પણ જ્યારે આ કોલગર્લ પહોંચી તો તેના હોંશ ઉડી ગયા હતા.તમે પણ વિચારમાં પડી ગયા હશો કે આખરે થયું શુ હશે તો જાણો કે કારણ એ હતું કે કોલગર્લ બીજી કોઈ નહીં પણ તેની પત્ની જ હતી.ત્યારે તેની પત્નિને પણ ખબર ન હતી અને તેનો પતિ તેને જોઈને આશ્ચર્ય પામી ગયો હતો.આ ઘટના બહાર આવ્યા બાદ ટોક ઓફ ધી ટાઉન બની ગઈ છે.પતિએ વ્હોટ્સએપ પર એક મહિલા દલાલનો સંપર્ક કર્યો હતો.જેની પાસે તેને કોલગર્લની માગણી કરી હતી.જ્યારે કોલગર્લ તેની પત્ની જ નીકળતાં દંપત્તી વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. બંનેએ એકબીજા સામે પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.થોડા વર્ષ પહેલાં દિનેશપુરમાં રહેતા આ યુવકના લગ્ન કાશીપુરમાં આઈટીઆઈ ક્ષેત્રમાં રહેતી યુવતી સાથે થયા હતા.જોકે પત્ની લગ્ન બાદ પતિ સાથે ન રહેતાં પિયરમાં રહેતી હતી.તે સાસરી ભાગ્યે જ આવતી હતી.તો ચાલો આપણે વિસ્તારથી જાણીએ કે આ કિસ્સામાં આખરે બન્યું હતું શું પણ એક દિવસે યુવતીની એક મિત્રએ તેના પતિને પત્ની કોલગર્લનો વ્યવસાય કરતી હોવાનું જણાવ્યું હતું. પણ ત્યારે તેનો પતિ માનતો ન હતો અને જેના કારણે તેને બતાવવા માટે આ પ્લાન બનાવવામાં આવ્યો હતો અને જેનું કારણ એ પણ હતું કે આ યુવકની પત્નીને તેની મિત્ર સાથે ઝઘડો થયો હતો.

જેના લીધે તે ખુબજ પરેશાન અને ગુસ્સામાં રહેતી હતી પણ તેનાં પતિએ જયપુરમાં રહેતી એક મહિલા દલાલનો વ્હોટેસએપ પર સંપર્ક કર્યો હતો અને આ સંપર્ક કરતાં જ આ મહિલા દલાલે તેને કેટલાક ફોટોગ્રાફ આપ્યા હતા અને તેની સાથે જવા માટે કહ્યું હતું અને આ કોલગર્લ સાથે સેક્સ કરવા માગતો હતો અને જેમાંથી યુવકે પત્નીની તસવીર જોઈને તેને બોલાવી હતી અને આ મહિલા દલાલનો નંબર પણ યુવકને પત્નીની મિત્રએ જ આપ્યો હતો તેવું જણાવવામાં આવ્યું છે.

પણ જ્યારે આ મહિલા દલાલને યુવકે પત્નીનો જ ફોટોગ્રાફ મોકલી અને એ યુવતીને આ સરનામે મોકલી દેવા માટે જણાવ્યું હતું અને જ્યારે એ જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ આ યુવતી મહિલા દલાલે આપેલા સરનામે પહોંચતાં જ આ પતિ અને પત્ની વચ્ચે જોરદાર મારામારી થઈ હતી અને મોટો ઝગડો થયો હતો.આ થયા પછી તેની પત્નીએ આરોપ મૂક્યો હતો અને પછી તેના પતિનો તેની મિત્ર સાથે આડોસંબંધ છે.તેવું જણાવવામાં આવ્યું હતું પણ આ વાત પોલીસને જાણ થતા જ તેની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.

Write A Comment