HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home અજબ ગજબ

મને હવે સેક્સ કરવાનું મન નથી થતું શુ કરું?,આનો કોઈ ઉપાય ખરો..

Team GujjuClub by Team GujjuClub
August 21, 2022
in અજબ ગજબ
477 5
0
મને હવે સેક્સ કરવાનું મન નથી થતું શુ કરું?,આનો કોઈ ઉપાય ખરો..
663
SHARES
3k
VIEWS
Share on FacebookShare on Twitter

સવાલ.હું 27 વર્ષીય પરિણીત યુવક છું હાલમાં જ મારાં લગ્ન થયાં છે કદાચ કિશોરાવસ્થામાં હસ્તમૈથુનની ટેવને કારણે હવે લગ્નજીવનનું સામાન્ય સુખ માણી નથી શકતો તાણના સમયે જનનેન્દ્રિય વાંકી થઈ જાય છે.

નસો કઠણ થઈ જાય અને લંબાઈ માત્ર પાંચ ઇંચ જ રહે છે સમાગમ સમયે જલદી સ્ખલન થઈ જાય છે શું હું સંતાનનું સુખ મેળવી શકીશ કે લિંગનું વાંકું થઈ જવું અને ઓછી લંબાઈ નડશે?શું હું સે-ક્સ ક્લિનિકમાં જઈને સારવાર કરાવું?એક યુવક (સૂરત)

જવાબ.તમે માનસિક પૂર્વાગ્રહોના શિકાર થયેલા છો નહીંતર તમે માનો છો તેવું કશું અસામાન્ય નથી ઉત્તેજનાની ક્ષણોમાં જનનેન્દ્રિયની નસો ઊપસી આવે અથવા તે વાંકી થઈ જાય તે એક સામાન્ય ઘટના છે તમારી જનનેન્દ્રિયની લંબાઈ પણ સામાન્ય છે.

હવે સૌપ્રથમ એ જરૂરી છે કે તમે પોતાને સામાન્ય સમજો અને સહજતાથી લગ્નજીવન માણો મનમાં ખોટી ચિંતા અને તાણ રહેશે તો તમારું જાતીય જીવન ક્યારેય સ્વસ્થ નહીં બને હસ્તમૈથુનથી શરીર પર કોઈ પણ જાતનો ખોટો પ્રભાવ પડતો નથી.
હા જો તમે પૂર્વગ્રહ રાખશો કે તેનો ખોટો પ્રભાવ પડશે તો તેને લીધે ઊભી થયેલી ચિંતા ચોક્કસ તમારા જાતીય જીવન પર અવળી અસર નાખી શકે છે શીઘ્ર સ્ખલનની સમસ્યા મૂળભૂત રીતે મનોવૈજ્ઞાાનિક છે તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક વ્યાયામ છે જે અપનાવીને તમે કાબૂ મેળવી શકો છો.

સવાલ.હું 23 વર્ષની યુવતી છું અને જલદી મારાં લગ્ન થવાનાં છે મુશ્કેલી એ વાતની છે કે મારા માસિકધર્મની તારીખ અને લગ્નની તારીખ સાથે જ છે મેં ક્યાંક વાંચ્યું હતું કે એવી દવા પણ મળે છે જેથી માસિકધર્મને આગળપાછળ કરી શકાય છે આ દવાથી કોઈ આડઅસર તો નહીં થાય ને? મારે શું કરવું જોઈએ?એક યુવતી (ભરૂચ).

જવાબ.તમે સ્ત્રીરોગ નિષ્ણાતની સલાહ લઈને ખૂબ જ સરળતાથી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન દવા શરૂ કરી શકો છો આ દવાઓ ગર્ભ નિરોધકના રૂપે પણ ઉપયોગમાં લેવાતી હોય છે જો તમે ઇચ્છો તો તેને આગળ પણ લઈ શકો છો પરંતુ પહેલાં ડોક્ટરને મળો તો સારું રહેશે.

સવાલ.મારા લગ્નને 10 વર્ષ થયા છે અને બે બાળકો છે મને હવે સે-ક્સમાં બહુ રસ નથી પણ શું મારા પતિ આ વાત સહેલાઈથી સ્વીકારશે અને સ્વીકારશે કે હું સાવ સામાન્ય છું?એક પરણિત મહિલા(ડાકોર)

જવાબ.તમે પણ એ લાખો મહિલાઓમાંથી એક છો જેમને સે-ક્સની યાંત્રિક પ્રક્રિયામાં રસ નથી કારણ કે પુરુષોની વર્તણૂક અને જાતીય ક્રિયા એવી હોય છે કે તેઓ તેમના સંતોષ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

જેના કારણે મહિલાઓને સે-ક્સમાં રસ નથી હોતો હજી મોડું થયું નથી તમે તમારી સે-ક્સ લાઇફને સુધારવા માટે નવા રસ્તાઓ વધુ સારી રીતે શોધો સે-ક્સ એ માત્ર પ્રાઈવેટ પાર્ટની મીટિંગ નથી તમારી પરિણીત અને જાતીય જીવનનો આનંદ માણવા માટે તમારી પાસે હજુ 30-40 વર્ષ છે.

સવાલ.શું હું યોનિનું ચોક્કસ કદ જાણી શકું?મારા પતિનો પ્રાઈવેટ પાર્ટ મોટો છે જેના કારણે હું સે-ક્સ માણી શકતી નથી મને લાગે છે કે મારી યોનિમાર્ગનું કદ કદાચ ખૂબ નાનું છે મારે શું કરવું જોઈએ જેથી હું પણ સે-ક્સ માણી શકું?એક યુવતી(પાદરા)

જવાબ.સામાન્ય સ્થિતિમાં યોનિમાર્ગ 2 ઇંચ સુધીની હોય છે પરંતુ તેની ક્ષમતા એટલી હોય છે કે તે બમણાથી વધુ ફેલાય છે તે પુરુષ અંગના કદના આધારે સંકોચાઈ શકે છે અથવા વિસ્તરી શકે છે સમસ્યા એ છે કે ઓછી ફોરપ્લે છે તમે સે-ક્સ પહેલા રોમાંસ કરો છો તમારા પતિએ પણ નરમ અભિગમ રાખવો જોઈએ જેથી તમને ઓછી તકલીફ અને વધુ સંતોષ મળે.

સવાલ.હું 25 વર્ષની પરિણીતા તથા બે બાળકોની માતા છું લગ્ન પહેલાં એક યુવકને પ્રેમ કરતી હતી પરંતુ સંજોગોવશાત્ અમારા લગ્ન ન થઈ શક્યાં તે યુવકે પોતાની પત્નીથી છૂટાછેડા લઈ લીધાં છે તેની મુલાકાત એકાએક મારી સાથે થઈ મેં એને ખૂબ સમજાવ્યો કે હવે આ રીતે મળવું યોગ્ય નથી છતાં એ માનતો નથી હું મારા પતિ સાથે ખૂબ સુખી છું મને સમજાતું નથી કે હું શું કરું.એક યુવતી (અમદાવાદ)

જવાબ.લગ્ન પછી પૂર્વપ્રેમીને મળવું એ તમારા સુખી દાંપત્યજીવન માટે જોખમકારક છે ભાવનાઓમાં વહી જવાને બદલે હકીકતને સમજો અને સ્વીકારો જો તમારો પૂર્વપ્રેમી જબરજસ્તી તમારી સાથે સંબંધ રાખવા ઈચ્છતો હોય તો તેને કડક શબ્દોમાં મળવાની ના પાડી દો અને એની સાથે ભવિષ્યમાં કોઈ પણ જાતનો વ્યવહાર રાખશો નહીં એમાં જ તમારું અને તમારા પરિવારનું હિત છે.

સવાલ.હુું 24 વર્ષની ખાધેપીધે સુખી ઘરની યુવતી છું એક વર્ષ પહેલાં મને જે છોકરો જોવા આવ્યો હતો એ એન્જિનિયર છે પણ એક પ્રાઈવેટ કંપનીમાં નજીવા પગારે નોકરી કરે છે મારા માતા-પિતા તે ગરીબ હોવાને લીધે તેની સાથે લગ્ન કરવાની ના પાડે છે અમે એકબીજાને પસંદ કરીએ છીએ હું શું કરું?એક યુવતી (વલસાડ)

જવાબ.દરેક માતા-પિતા પોેતાના સંતાનને સુખી જોવા ઈચ્છે છે ખાસ કરીને દીકરીને સાસરિયામાં કોઈ દુ:ખ ન વેઠવું પડે તે બાબત તેમના માટે વધુ મહત્ત્વપૂર્ણ હોય છે તમારાં માતા-પિતાએ કદાચ એટલા માટે જ એ યુવક સાથે લગ્ન ન કરાવવાનો નિર્ણય લીધો હોય જો તમે બંને પરસ્પર એકબીજાને પસંદ હો તો તમે તમારા વડીલોને સમજાવી લગ્ન માટે રાજી કરી શકો છો નહીંતર તમારાં માતાપિતા જેની સાથે તમારા લગ્ન કરાવે એમાં જ તમારું હિત છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In