ઓછી ઉંમરમાં વાળ સફેદ થવાના પાછળ હોય છે એ સાત મુખ્ય કારણ,સમય રહેતા કરાવો ઈલાજ

0

ઓછી ઉંમરમાં વાળ સફેદ થવાના પાછળ ઘણા બધા કરણ હોય છે અને એ કારણો માંથી એક ખરાબ કારણ ખાવા પીવાનું હોય છે. જો તમારા વાળ પણ ઓછી ઉંમરમાં સફેદ થઈ રહ્યા છે તો તમે એને અનદેખા ના કરો અને સમય રહેતા એનો ઈલાજ કરાવો. તો કયા કારણ ના લીધે ઓછી ઉંમરમાં વાળ સફેદ થાય છે તે આ પ્રકારે છે.

ઓછી ઉંમરમાં વાળ સફેદ થવાના આ હોય છે મુખ્ય મોટા કારણ.

માતા પિતા ના જીવવા પર નિર્ભર હોય છે.

એવું કહેવામાં આવે છે કે બાળકોના વાળ એમના માતા પિતા ના જીવવા પર આધારિત હોય છે. જો તમારા માતા અથવા પિતાના વાળ પાતળા હોય છે યો તમારા વાળ પણ પાતળા હોય છે ઠીક એવી રીતે જો તમારા માતા પિતા ના વાળ ઓછી ઉંમરમાં સફેદ થઈ જાય છે તો તમારા વાળ પણ ઓછી ઉંમરમાં વાળ સફેદ થવા લાગે છે. વાળોથી જાડાયેલી ઘણા રિસર્ચ માં એ સાબિત પણ થઈ ગઈ છે.

ધુમ્રપાન ના લીધે.

ધુમ્રપાન ને લીધે શરીરને ઘણી રીતે નુકશાન પહુચે છે અને ધુમ્રપાન ના લીધે વાળો પર પણ ખરાબ અસર થાય છે. એવું કહેવામાં આવે છે કે મુજુદ ફ્રી રેડીકલ્સ વાળોને નુકશાન પહુચાડે છે અને એના લીધે વાળ કમજોર અને સફેદ થવા લાગે છે. એટલ માટે તમે ધુમ્રપાન કરવાથી બચો.

પ્રદુષણ અને તાપ ના લીધે.

પ્રદુષણ ના કારણે પણ ઘણી વાર વાળ સફેદ થવા લાગે છે કારણકે દૂષિત હવામાં વિષાતક પદાર્થ હોય છે અને એ પદાર્થ વાળને નુકશાન પહુચાડે છે. એટલા માટે તમે પ્રદુષણ વાળી જગ્યા પર જવાથી બચો અને જ્યારે પણ તેજ તાપમાં બહાર જાઓ તો પોતાના વાળને કાપડથી ઢાંકી દો.

વધારે તણાવ લેવાના કારણ.

વધારે તણાવ લેવાના કારણે વાળોની તબિયત પર અસર થાય છે અને તે ઘણી વાર સફેદ થવા લાગે છે. એટલું જ નહીં વધારે તણાવ લેવાથી વાળ પડવા પણ લાગે છે એટલા માટે તમે વધારે તણાવ માં લો અને શાંત જીવન જીવો.

વાળો પર નવા નવા શેમ્પુ ના લગાવો.

ઘણા લોકો ને વાળો પર નવા નવા શેમ્પુ વાપરવાની આદત હોય છે જે ખોટી આદત છે. કારણકે ઘડી ઘડી શેમ્પુ બદલવાથી વાળો પર અસર પડે છે. એટલ માટે એક જ શેમ્પુનો ઉપયોગ કરો અને વાળ ધોતા પહેલા હંમેશા એના પર સારી રીતે તેલ લગાવો.

વિટામિન બી 12 ની કમી

વિટામિન બી 12 વાળો મકતે ખૂબ જરૂરી હોય છે અને શરીર માં એની કમી હોવાથી વાળો પર ખરાબ અસર પડે છે અને વાળોનો રંગ સફેદ થવા લાગે છે. એટલા માટે તમે વિટામિન બી 12 યુક્ત વસ્તુઓનું સેવન કરો.

હાર્મોનલ પરિવર્તનના કારણ.

ઘડી ઘડી હાર્મોન પરિવર્તન હોવાના કારણે પણ તમારા વાળ સફેદ થવા લાગે છે. મહિલાઓમાં હાર્મોન પરિવર્તન વધારે હોય છે.એટલા માટે મહિલાઓને સમય સમય પર પોતાનો ચેકઅપ જરૂર કરાવું જોઈએ. એટલજે એના લીધેથી જો એમના વાળ સફેદ થઈ રહ્યાં છે તો એમને સફેદ થતા રોકી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here