HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જ્યોતિષ શાસ્ત્ર

101 વર્ષ બાદ શનિ દેવ થયાં આ ત્રણ રાશિઓ પર પ્રસન્ન,આવવાની છે ઢગલાબંધ ખુશીઓ.

Team GujjuClub by Team GujjuClub
November 14, 2019
in જ્યોતિષ શાસ્ત્ર
394 4
0
548
SHARES
2.5k
VIEWS
Share on FacebookShare on Twitter

આજે મકર,મેષ,અને વૃષભ રાશિઓ માં ઢગલાબંધ ખુશીઓ આવવાની છે.જેનું કારણ છે શનિ દેવ આજે શનિ દેવ 101 વર્ષ બાદ આ રાશિઓ પર પ્રસન્ન થયાં છે.ત્યારે આ રાશિઓ ના જીવન માં ખુશીઓ ના ઢગલા થવાના છે.આવોજાણીએ કેવો રહેશે આ રાશિઓ નો દિવસ.

મકર રાશિ.

તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ.વ્‍યાપાર, પરિવાર સંબંધીકાર્યોનો વિશેષ યોગ.વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાંસમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ.આ રાશિ માટે શનિ ખુશખબરી લઈ આવ્યા છે. તમને સૌથી વધારે લાભ થવાનો છે. તમને વાહન કે કોઈ મૂલ્યવાન ચીજ ખરીદી શકશો. નારિયેળને માથા પરથી ઉતારી વહેતા જળમાં પધરાવી દેશો તો વિશેષ ફાયદો થશે.આજે શેરબજારમાં રોકાણ કરતા પહેલા વિચારજો. વાણી પ્રદર્શનથી રોકાયેલા કાર્યો પૂરા થશે. આજે ઓફિસમાં ઉચ્ચ અધિકારી તમારા કાર્યની પ્રશંસા કરશે. પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળશે. વેપારીને ધન લાભ થશે અને નસીબ 80 ટકા સાથ આપશે.

મેષ રાશિ.

સંપત્તિ ખરીદવાનો યોગ બનશે.આત્મવિશ્વાસમદદરૂપ થતો જણાય.આર્થિક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.આ રાશિના જાતકો માટે શનિનો ઉદય કષ્ટદાયક સાબિત થશે. ધનહાનિ, બીમારીમાં વૃદ્ધિ થઈ શકે છે. શનિમંદિરમાં સિક્કો ચડાવી પર્સમાં રાખો, તમારો ભાગ્યોદય થશે.આજે રોકાયેલા કાર્યો ગતિ પકડશે અને યાત્રામાં લાભ થશે. ભાઈઓનું સમર્થન મળશે અને તીર્થ દર્શનથી મન પ્રસન્ન થશે. આજે સાંજે શુભ સમાચાર પ્રાપ્ત થશે. નસીબ 89 ટકા સાથ આપશે.

વૃષભ રાશિ.

પ્રતિષ્ઠિત વ્‍યક્‍તિઓથીમેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું.વ્યાપારિક ભાગીદારી, કૌટુંબિક વિવાદવગેરે માટે ભાગ્યવર્ધક યાત્રાનો યોગ.કલાથી લાભનો યોગ. નાણાંકીય ક્ષેત્રે સમસ્યાઓસંભવિત.આ રાશિ માટે શનિનું પરિવર્તન લાભદાયી પુરવાર થશે. તેમની આવકમાં વધારો થશે, કારકિર્દીમાં નવી નવી તકો મળશે. દૂધમાં કાળા તલ નાંખી પીપળના વૃક્ષને ચડાવો, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ મળશે.આજે શત્રુઓ પર વિજય મળશે, કોર્ટમાં સફળતા મળશે. નોકરી કરતા લોકોને આજે લાભ મળશે અને દાંપત્ય જીવનમાં ખુશી જોવા મળશે અને દોસ્તો મળવાથી મન ખુશ રહેશે. નસીબ 85 ટકા સાથ આપશે.

જાણી લઈએ બીજી રાશિઓ પર કેવો રહેશે શનિ નો પ્રભાવ.

સિંહ રાશિ.

તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે.વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.આ રાશિને શનિના ઉદયથી મિશ્રફળ મળશે. સ્થાન પરિવર્તન અને કાર્યક્ષેત્રે સ્થિરતા આવશે. ગરીબ સ્ત્રીને અડદનું દાન આપવું. તમારુ સ્વાસ્થ્ય સુધરશે અને તકલીફો ઓછી થતી જણાશે.આજે ખર્ચો જોવા મળશે અને વાદ-વિવાદથી બચજો. આજે યાત્રા કરશો નહીં અને માથામાં દુખાવાના કારણે પરેશાની જોવા મળી શકે છે. આજે કોઈને ઉધાર આપશો નહીં, આજે દુર્ઘટનાથી બચી શકો છો. નસીબ 57 ટકા સાથ આપશે.

મિથુન રાશિ.

તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અનેદૂરદર્શિતાની પ્રશંસા થશે.તમારા પતિ અથવા તો પત્નીને શનિના ઉદયથી માનસિક કષ્ટ પડી શકે છે. તમારો કોન્ફિડન્સ વધશે અને તમે જીવનમાં રિસ્ક લેવાની દિશામાં વિચારશો. પીપળા નીચે દીવો કરી 7 પરિક્રમા કરવાથી ફાયદો થશે.આજે જે કાર્યો કરશો તે પૂરા થશે, ધન રોકાણમાં લાભ થશે. આજે ઓફિસમાં સહકર્મચારીઓના સહયોગથી તમારા કામ સફળ થશે. આજે રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. નસીબ 75 ટકા સાથ આપશે.

કર્ક રાશિ.

ગહન શોધ, જ્ઞાન તેમજઆધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ.કર્મકાંડ આધ્યાત્મ સંબંધીકાર્યોમાં મન લાગશે.આ રાશિ માટે શનિનું પરિવર્તન શુભ પુરવાર નહિં થાય. તમારે કોઈની સાથે દુશ્મનાવટમાં વૃદ્ધિ થશે, ધન હાનિના યોગ બની રહ્યા છે. શનિ મંદિરમાં સરસવનું તેલ નાંખી 6 વાટ કરી દીવો પ્રગટાવો.આમ કરવાથી અંગત જીવનમાં વિવાદો ઓછા થશે.આજે કાર્ય વેપારમાં પ્રગતિનો દિવસ છે, આજે જે નિર્ણય લેશો તેમાં સફળતા મળશે. આજે રોકાણ માટે સારો દિવસ છે, આજે વેપારમાં કોઈ નવા નિર્ણય લઈ શકો છો. આજે ભવિષ્યમાં લાભ થશે, નસીબ 90 ટકા સાથ આપશે.

કન્યા રાશિ.

તમારા કાર્યોની સમાજમાંપ્રશંસા થશે. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથીમુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.કન્યા રાશિ માટે આવકના નવા નવા સ્રોત ખૂલશે. જે લોકોના લગ્ન નથી થયા તેમના માટે વિવાહનો સંજોગ ઊભો થશે. શનિ મંદિરમાં વડના પાનની માળા અર્પણ કરો. પરિવારમાં કજિયા કંકાસમાંથી મુક્તિ મળશે.આજે કર્મ કરતા જાઓ, બાકી બધુ ભાગ્ય પર છોડી દો. આજે ધનલાભ, કાર્યોમાં સફળતા અને સન્માનમાં વધારો થશે. વિદ્યાર્થીઓને આજે સારા સમાચાર મળી શકે છે. મહિલાઓ માટે આજનો દિવસ શુભ છે. નસીબ 95 ટકા સાથ આપશે.

તુલા રાશિ.

તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે.સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે.ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે.સામાજિકક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.તુલા રાશિના લોકો માટે કારકિર્દીમાં પોઝિટિવ ફેરફાર આવી શકે છે. આવક વધવાના યોગ છે. ઉપાય માટે ઘરના મંદિરમાં તલના તેલમાં ત્રણ દીવા કરો. આમ કરવાથી ધનહાનિ નહિ થાય.આજે ખોટા વિવાદ અને ઈજાના કારણે ચિંતા જોવા મળી શકે છે. આજે કોઈની બાબતમાં માથું મારશો નહીં. આજે કામ પર ધ્યાન આપજો અને પરિવારના લોકોનો સહયોગ મળશે. આજે કોઈ દૂરનો સંબંધી તમારી ચિંતાનું કારણ બની શકે છે. આજે સાવધાન રહેજો અને નસીબ 55 ટકા સાથ આપશે.

વૃશ્ચિક રાશિ.

મિત્ર સહયોગ નહીં કરે.વેપાર-વ્યવસાયમધ્યમ રહેશે.કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે.વધુ ખર્ચ ન કરવો.આ રાશિના જાતકો માટે શનિનું પરિવર્તન શુભ નથી. તમારે કોઈની સાથે દુશ્મનાવટ વધી શકે છે. બીમારીને કારણે સ્ટ્રેસ વધશે. શનિ મંદિરમાં લોબાનનો ધૂપ કરો. આમ કરવાથી અકસ્માત થવાની શક્યતા ઘટી જશે.આજે પ્રિય વ્યક્તિનો સહયોગ મળશે, રોકાયેલા કાર્યો પૂરા થશે. આજે જોખમી રોકાણોમાં લાભ થશે. દિવસે પરિવારની સાથે આનંદમાં સમય પસાર થશે. આજે વ્યસ્ત રહેશો અને મહેનત કરવાથી મન પ્રસન્ન રહેશે. આજે નસીબ 86 ટકા સાથ આપશે.

ધન રાશિ.

સ્નેહીજનથી મુલાકાત થશે.કાર્યોમાં ઉન્નતિ થશે.સ્ફૂર્તિ અને જોશ રહેશે.ધાર્મિક બાબતે રુચિ વધશે. કોઈવ્યક્તિગત સમસ્યા રહી શકે છે.તમારા માટે આ પરિવર્તન શુભ રહેશે. આધ્યાત્મિક ઝુકાવ વધશે અને આવકના નવા સ્રોત ખૂલશે. તેલમાં પોતાનું પ્રતિબિંબ જોઈ શનિ મંદિરમાં તેલનું દાન કરો. તેનાથી માનસિક તણાવ ખતમ થઈ જશે.આજે રોકાયેલુ ધન મળશે, અચાનક શુભ સમાચાર જોવા મળી શકે છે. આજે વિરોધીઓ તમારાથી દૂર થશે. આજે કોઈ અજાણ્યા લોકો પર ભરોસો કરશો નહીં. જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. આજે ભોજનમાં સાવધાની રાખજો અને નસીબ 80 ટકા સાથ આપશે.

કુંભ રાશિ.

બુદ્ધિના ઉપયોગથી કાર્યમાંવૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.આ રાશિ માટે પણ શનિનો ઉદય શુભ રહેશે. તમને ધનલાભ થશે. જગ્યા બદલવાથી વિશેષ ફાયદો થશે. પક્ષીઓને અડદની દાળનું ચણ નાંખવાથી મોટો ફાયદો થશે.આ ગાળામાં સ્વાસ્થ્ય સારુ રહેશે.આજે તમારી બુદ્ધિથી કાર્યો સફળ થશે અને વિચારીને બુદ્ધિ-બળનો પ્રયોગ કરજો. આજે દૂરની યાત્રા ટાળજો. આજે વાહન ધીમેથી ચલાવજો. કોઈ અજાણ્યા લોકો પર ભરોસો કરશો નહીં. આજે જમીન અથવા પૈસા સંબંધિત બાબત ટાળજો. નસીબ 60 ટકા સાથ આપશે.

મીન રાશિ.

માનસિક અસ્થિરતા દૂર થશે. જમીન, વાહન, મશીનથી લાભ પ્રાપ્તથશે. સામાજિક કાર્યોથી માન-સન્માન મળશે.આ રાશિઓ માટે શનિના ઉદય બાદ પ્રવાસના યોગ ઊભા થશે. આવકમાં વધારો થઈ શકે છે. ગરીબને ઉનના કપડા દાન કરવાથી વિશેષ લાભ થશે.આજે વાણી પર નિયંત્રણ રાખજો, આજે વાદ-વિવાદમાં પડશો નહીં. આજે તમને તે વ્યક્તિ દગો આપશે કે જેના પર તમે સૌથી વધુ ભરોસો કરો છો. આજે ઘરની બહાર જતા પહેલા ભગવાનના દર્શન કરજો. આજે દુર્ઘટનાથી સાવધાન રહેજો. નસીબ 62 ટકા સાથ આપશે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In