દુનિયામાં કેટલાક એવા સાધનો છે જે અત્યારે ખૂબ વધારે બદલાઇ ગયું છે અને સમયની સાથે વસ્તુઓ તો બદલાઈ જ રહી છે, પણ કેટલાક લોકો માટે આ સારું છે અને કેટલાક લોકો માટે ખરાબ પણ છે માણસના જીવનમાં જેમ પરિવર્તન આવે છે.
તેમજ આવી વસ્તુઓમાં પણ પરિવર્તન આવે છે. અને અત્યાતે ઘરની નાની નાની વસ્તુઓ પણ બાદલાઈ ગઈ છે, અને તેની તમને ખબર પણ નહીં હોય.
1 પહેલા ચાર બાળકો બેસીને કેરમ રમતા હતા, અને અત્યારે PUBG રમતા હોય છે.
2 બધા લોકો ઓડિયો કેસેટ સાંભળતા હતા, ને અત્યારે Music app આવી ગઈ છે.
3 ઘરમાં એક હીરોની એટલાસની સાઈકલો હતી, અને અત્યારે મોટર કાર પણ આવી ગઈ.
4 કીબોર્ડ વાળી વીડિયો ગેમ આપણું પહેલું ગેજેટ હતું.
5 પહેલાના જમાનામાં લોકો આધ્યાત્મિક બૂકો વાંચતા હતા, અને અત્યારે ઇન્ટરનેટ નો જમાનો છે.
6 ઇન્ક પેનથી હાથ ગંદા કરવાનું બધાને પસંદ હતું, ને અત્યારે તે જોવા પણ મળતું નથી.
7 પહેલા D2H ડીસ હતી, અને અત્યારે તો D2H એન્ટીયન શુ હતું તે પણ કોઈને ખબર નહીં હોય.
8 પહેલા 1 દિવસમાં 100 ફોટા પાડવા મુશ્કેલ હતા, ને અત્યારે કોઈ લિમિટ જ નથી.
9 આ ટેલિફોન જે તમને ક્યાંય જોવા પણ નહીં મળે.
10 પુસ્તકોને સારી રીતે પૂંઠા ચઢાવતા હતા, ને અત્યારે કોઈપણ આવું નથી કરતું.
11 પિઝા અને બર્ગર ટીવીમાં જ જોવા મળતા હતા અને અત્યારે ગરીબો પણ આ ખાય છે.
12 આ સ્વીચે પહેલા કપડાં પણ લટકાવવામાં આવતા હતા, અત્યારે આ સ્વીચ જોવા પણ નથી મળતી.
13 પહેલા ટપાલ બોક્સ આવા હતા, કેટલાક લોકોને જેની ખબર પણ નહીં હોય.
14 અલમારી ઉપર સ્ટીકર ચોંટાડતા હતા જે અત્યારે, તમને જોવા પણ નહીં મળે.
15 દિવાળી પર બલ્બોનું તોરણ બનાવવું 2 દિવસનું કામ હતું.
16 સચિન, દ્રવિડ અને ગાંગુલીના પોસ્ટર વિના ડેકોરેશન અધૂરૂ રહેતું હતું.
17 મહેમાનોના સ્વાગત માટે ‘સ્વાગતમ’નું ચિત્ર કામ કરતા હતા, અત્યારે તેમનું કાંઈ પણ રહ્યું નથી.
18 પહેલા આવાજ વાસણો જોવા મળતા હતા ત્યારે જેના કેટલાક પ્રકારો અલગ અલગ છે.
19 આ વીજળીનો બલ્બ જેમાં બિલ પણ વધારે આવતું હતું જેના બદલે અત્યારે વ્હાઇટ ટ્યુબ નો ઉપયોગ થાય છે.
20 અત્યારે જમવાનું બનાવવા માટે ઇલેક્ટ્રિક સઘળી વાપરે છે, પણ પહેલા ઘાસલેટના સ્ટવ વાપરવામાં આવતા હતા.