ગામની છોકરીઓ 16 વર્ષની થાય તે પહેલાં જ સેક્સ કરે છે સર્વેમાં બહાર આવ્યું છે તમે એવું પણ સાંભળ્યું હશે કે શહેરોમાં છોકરીઓ ઝડપથી વિકાસ તરફ ચાલતી હોય છે તે ગામની છોકરીઓની ઉંમર પહેલા બધુંજ જાણતી હોય છે આ વિચારસરણીની વિરુદ્ધ સર્વે કહે છે કે ગામડાની છોકરીઓ નાની ઉંમરે જાતીય સબંધ રીતે સક્રિય બને છે.
તે જ સમયે શહેરી છોકરીઓ ઉંમર થયા પછી શરૂ કરે છે આ સર્વેમાં એક આશ્ચર્યજનક બાબત બહાર આવી છે કે ગામડાની છોકરીઓ શહેરી છોકરીઓની તુલનામાં ઘણી વખત હોંશિયાર હોય છે અને ગર્ભનિરોધકનો ઉપયોગ પણ કરે છે જ્યારે શહેરી છોકરીઓ જોખમો લઈને સેક્સ માણતી હોય છે.
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ દસ હજાર અમેરિકન યુવતીઓ પર એક સર્વેક્ષણ કરાવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ગામડાની છોકરીઓ શહેરી છોકરીઓની તુલનામાં નાની ઉંમરમાં સંભોગ કરતી થઈ જાયછે સર્વેમાં સામેલ યુવતીઓ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે ગામડા કે ગામડાની આસપાસ રહેતી છોકરીઓ 16 વર્ષની વયે તરત જ સેક્સ શરૂ કરે છે.
જ્યારે શહેરી છોકરીઓ તેમના લગભગ એક વર્ષ પછી પણ સેક્સ કરવાનું વિચાર કરતી નથી તેઓ 18 વર્ષ પછી વિચાર કરે છે ગામડામાં ચોથા ભાગ ની છોકરીઓ જાતીય રીતે સક્રિય થઈ ગઈ છે જ્યારે શહેરી છોકરીઓ તેમની પાછળ રહી ગઈ છે.
મનોરંજન સુવિધાઓ પણ વહેલા અથવા મોડા પછી જાતીય રીતે સક્રિય રહેવા પાછળનું એક રસપ્રદ કારણ છે શહેરોમાં ખુશીના ઘણાં માધ્યમોને લીધે ત્યાંની છોકરીઓ મોડેથી સેક્સ કરવાનું નક્કી કરે છે ગામડાઓમાં ઘણીવાર ઓછા સંસાધનો હોય છે જેમ કે ઉદ્યાનો ફન પાર્ક્સ સિનેમાઘરો વગેરે આવી સ્થિતિમાં સેક્સ એ મનોરંજનનું એકમાત્ર સાધન છે.