સવાલ.મારી ઉમર 22 વર્ષની છે અને મારા પાડોશમાં રહેતી ભાભીને ખૂબ પ્રેમ કરું છુ મેં તેમની સાથે ઘણી વખત શ-રીર સુખ માણ્યું છે તેમને 2 બાળકો છે હું પરિણીત નથી મારે શું કરવું જોઈએ?જવાબ.તમારા પાડોશીની ભાભી સાથે ફ્રીમાં મલાઈ ખાવાનું બંધ કરો નહીંતર તમે ગમે ત્યારે ખરાબ રીતે ફસાઈ શકો છો જો તમે કોઈ ધંધો કરો છો તો તમે લગ્ન કરીને સેટલ થઈ શકો છો ભાભી અને તેના બાળકોનું જીવન બરબાદ ન કરો.
સવાલ.હું ૪૧ વર્ષનો પરિણીત પુરુષ છું લગ્નને ૧૦ વર્ષ થયા છે ચાર વર્ષનો એક દીકરો પણ છે સમસ્યા એ છે કે અમને સેક્સમાં રસ ઘટી ગયો છે અમે ચાર વર્ષમાં માંડ ત્રણેક વખત સેક્સ કર્યું છે આનું કારણ શું અને ઉપાય શો?જવાબ.તમારા પ્રશ્ન ઉપરથી લાગે છે કે પુત્રના જન્મ પછી તમે સેકસમાં રસ ગુમાવી દીધો છે બાળકના ઉછેરમાં પુષ્કળ ઊર્જા વપરાય છે તેથી ઘણા માતા-પિતા ત્રણ-ચાર વર્ષ સેક્સમાં રસ દાખવી શકતા નથી જો તમને બંનેને સેકસની ઈચ્છા ન થતી હોય અને બંને આ વાતે સુખી હોવ તો ચિંતાની વાત નથી.
સવાલ.હું કોલેજના અંતિમ વર્ષનો વિદ્યાર્થી છું હું મુંબઈમાં જ રહું છું અને જ્યાં પણ નોકરી માટે જાઉં છું ત્યાં ખૂબ ગભરાયેલો છું મને નથી લાગતું કે મારા દ્વારા કોઈ કામ થઈ શકે આ જ કારણે મેં ખૂબ સારી નોકરી માટેની તક ગુમાવી છે મને કંઇક માર્ગદર્શન આપો.
જવાબ.તમારામાં આત્મવિશ્વાસનો અભાવ છે તમે તમારી નિષ્ફળતા ભૂલી જાઓ છો અને તમારી પોતાની લાયકાત જુઓ છો એકવાર તમે આત્મવિશ્વાસ જાળવી લો તે ધીમે ધીમે વધશે તમારી પાસે લાયકાત છે તેથી જ તમે બી.કોમ ના છેલ્લા વર્ષમાં પહોંચી ગયા છો હવે જ્યારે પણ તક ઉભી થાય ત્યારે ખાતરી કરો કે તમે નોકરી માટે લાયક છો તેથી જ તમારી પાસે તક છે અને તમારે તેમાં સફળ થવાની જરૂર છે.
સવાલ.હું 26 વર્ષની એક પરિણીત છું મારા પતિને લગ્નના શરૂઆતના દિવસોથી જ આનંદ કરવામાં રસ નથી તેઓ પ્રેમાળ અને સમજદાર છે તેઓ વ્યવસાયિક પ્રવાસ માટે લગભગ શહેરની બહાર જતા હોય છે ઘરે હોય તો પણ મારી સાથે આનંદ કરતા નથી આ દરમિયાન મેં મારી સાથે કામ કરતા એક મિત્ર સાથે મિત્રતા કરી છે અમે હજુ આગળ વવધ્યા નથી
મારા પતિને આ ખબર હોય તો પણ તે કંઈ જ બોલતો નથી જ્યારે તેઓ ઘરે હોય ત્યારે હું તે વ્યક્તિ સાથે ફરવા જઉં છું અને જો તે મોડી રાત્રે આવે તો પણ તેઓ ફરિયાદ કરતા નથી આને કારણે હું ખૂબ મૂંઝવણમાં છું મને ખબર નથી કે શું કરવું મારા પતિ તે શા માટે આ કરશે? યોગ્ય માર્ગદર્શન માટે વિનંતી.
જવાબ.તમારા પતિની વર્તણૂક પાછળ ત્રણ કારણો હોઈ શકે છે એક તેઓનું બીજી સ્ત્રી સાથે અફેર છે બીજી તેઓ સમલૈંગિમાં રસ ધરાવે છે અથવા તેઓ નપુંસક છે તેથી તમારે મુક્તપણે ચર્ચા કરવી જોઈએ અને યોગ્ય કારણ શોધવા જોઈએ જ્યાં સુધી તમે તેમની સાથે ખુલ્લી ચર્ચા ન કરો ત્યાં સુધી આ શક્ય નથી પ્રથમ બે કારણો વિશે કંઈ ખાસ નથી બીજી સ્ત્રી તેમના જીવનમાં છે તો તમે આ તોડવાનું કહી શકો છો જો તેઓ માનતા નથી તો તમારા પરિવારના વડીલોની સલાહ લો.
સવાલ.હું ૩૧ વરસની ડિવોર્સી છું છેલ્લા સાત વરસથી પિયરમાં રહું છું મારી પડોશમાં રહેનારા એક પરિણીત પુરુષ સાથે મને પ્રેમ છે તેને બે સંતાન પણ છે તે પણ મને પ્રેમ કરે છે પરંતુ તે શરીર સુખની માગણી કરે છે જે મને મંજુર નથી પરંતુ હું એને નારાજ કરવાની હિંમત કરી શકતી નથી તે મને છોડી દેશે એનો મને ડર છે યોગ્ય સલાહ આપવા વિનંતી.
જવાબ.સાત વર્ષથી તમે પિયરમાં બેઠા છો અને નાની ઉંમરમાં તમારા છૂટાછેડા થયા છે આથી તમારા પરિવારજનોએ તમારે માટે યોગ્ય સાથી તલાશ કરી તમારા પુનઃલગ્ન કરાવી દેવા જોઇતા હતા આ સમાજમાં એકલા રહેવાનું શક્ય નથી આ કામ ઘણું મુશ્કેલ છે એકલતા કોરી ખાતા નહીં ભરવા જેવું પગલું ભરી લેવાની પણ શક્યતા છે જે તમારા કિસ્સામાં બન્યું છે.
હજુ પણ મોડું થયું નથી જાગ્યા ત્યારથી સવાર સમજી આ પુરુષ સાથેનો સંબંધ તોડી નાંખો તે તમારી સાથે લગ્ન કરે એ શક્યતા નથી તેને માત્ર શરીર સુખમાં જ રસ છે અને આમ પણ કોઇનો સંસાર ભાંગવામાં નિમિત્ત બનો નહીં યોગ્ય જીવનસાથી શોધી પરણી જવામાં જ તમારા સૌની ભલાઇ છે હાથે કરીને મુરખ બનો નહીં તમારી જિંદગી સુધરે એ દિશામાં આગળ વધો.
સવાલ.મારી બાજુમાં એક સુંદર યુવતી રહેવા આવી છે અને એ કેટલાય ટાઇમથી મારા તરફ આકર્ષણ પામી છે એક દિવસ તેને મને સામેથી પ્રપોઝ કર્યું અને કહ્યું કે તું મને ગમે છે પણ હું પરણિત છું અને એ કુંવારી તો મારે તેની જોડ સમાગમ માણતા ખાસ શુ ધ્યાનમાં રાખવું જોઈએ જવાબ.પ્રથમ તો કે તમારી પડોશન છે તો તમારી પત્નીને ખબર ના પડે એ ખાસ ધ્યાનમાં રાખવાનું અને એ કાલે તમને બ્લેકમેલ ના કરે એ ધ્યાનમાં રાખીને જે કરવું હોય એ કરો.
સવાલ.મારી સગાઈ હમણા થઈ ગઈ છે પણ મને એની નાની બેન વધુ ગમવા લાગી છે તેને પણ હું ગમું છું હવે મારે શું કરવું જોઈએ?જવાબ.તમારે પેહલા નક્કી કરવાનું હતું ત્યારે તમે મોટા બેનને નક્કી કર્યા અને પ્રેમ નાની બેન જોડ કરો છો આના લીધે તમને ભવિષ્યમાં બેવ હાથમાંથી લાડવો પડવાની શક્યતા છે એટલે મોટો લાડવો જ પકડી રાખો અને તુરંત બધા સબંધ પૂર્ણ કરો.
સવાલ.હું 23 વર્ષનો અપરણિત યુવક છું.હું એક પરણીત મહિલા જે મારાથી 10 વર્ષ મોટી છે એની જોડે છેલ્લા 2 વર્ષથી રિલેશનમાં છું અને અમે કેટલીય વાર આંખે આખી રાત સમાગમ માણતા હતા પણ હવે તેના પતિને અમારા સંબંધની ખબર પડી ગઈ અને એને બોવ મારી એટલે એ મારા જોડ વાત પણ નથી કરતી એના લીધે હું ખુબજ ચિંતિત છું મને કાઈ ગમતું પણ નથી.
આખો દિવસ એના જ વિચારો આવ્યા કરે છે.જવાબ.દોસ્ત તમે ખુદ કહ્યું કે તમે અપરણિત છો અને અને એ મહિલા પરણીત છે અને રોજ સબંધ બાંધતા હતા જ્યારે પણ તમે કોઈ પરણિત મહિલા જોડ રીલેશનમાં હોઈ તો આજે નહીં ને કાલે પ્રોબ્લેમ તો થવાના જ હવે એ મહિલા જ તમને ભૂલવા માંગે છે તો શું કામ તમે પણ એની પાછળ પડી રહેવા માંગો છો?તમે પણ હવે બીજે પરણો અને આગળ વધો.