આજ નો દિવસ મકર,સિંહ,અને વૃષભ રાશિ માટે ખુબજ સુંદર દિવસ છે આજે આ રાશિઓ પર લગભગ 76 વર્ષ બાદ સાક્ષાત માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે ત્યારે આવો આપણે જાણી લઈએ કે આ આશીર્વાદ રૂપે આ રાશિઓ નો દિવસ કેવો રહેશે તેમના દિવસ દરમિયાન ની ચળવળ કેવી રહેશે.
મકર રાશિ.
માં લક્ષ્મી ની કૃપાથી મકર રાશિ ને આકસ્મિક ધન લાભ થવાનો છે.કાર્યક્ષેત્રમાં કોઈ સારા સમાચાર મળી શકે છે.સમય અનુકૂળ રહેશે તેમજ જુસ્સો જળવાઈ રહેશે.તમારા ખર્ચમાં વૃદ્ધિ થશે, જેથી ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખો.દિવસ ના અંતમાં કોઈ ખુશખબર મળી શકે છે.આ આખો દિવસ મિશ્ર ફળ આપનાર રહેશે.એટલે તમામ મહત્વના કાર્યોને પહેલા જ પૂરા કરી લો. દિવસનાં પ્રારંભમાં યુક્તિપૂર્વક યોજનાઓ સફળ કરવાના તમારા પ્રયાસોમાં સફળતા મળશે.મનોબળમાં વધારો થશે. દિવસનાં મધ્યમાં અકારણ કોઈ સાથે વાદ-વિવાદના યોગ છે માટે આવી સ્થિતિને ટાળવા પ્રયાસ કરવો.દિવસ નાં અંતે સંતાન દ્વારા તમારી નામના થાય.પ્રવાસ દરમિયાન સાવધાની રાખવી.દિવસની શરુઆતમાં તમે બીમાર થઈ શકો છો.વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જરુરી છે. તમારી ઈચ્છાઓની પૂર્તિ થશે.પરિજનો વચ્ચે સારો સમય પસાર થશે. વ્યવસાયમાં અનુકૂળતા લાવવા માટે જરુરી પરિવર્તન થશે. કાર્ય કરવાની રીતમાં બદલાવ થશે અને સારું ફળ મળશે. આવકમાં વૃદ્ધિ થશે.ગ્રહ ગોચરમાં ચન્દ્રની સ્થિતિ લાભ સ્થાનમાં ચાલી રહી છે.
સિંહ રાશિ.
માં લક્ષ્મીજી ની કૃપાથી સિંહ રાશિ ના જાતકો નવી ઉચ્ચાઈઓ પ્રાપ્ત કરવા ના છે.કાર્યક્ષેત્રમાં નવા પ્રયોગો પ્રભાવશાળી રહેશે અને સફળતા પણ અપાવશે. કોઈ નવું પ્રોજેક્ટ તમારા માટે ઉન્નતીદાયક સાબિત થશે. આર્થિક બાબતોમાં થોડું બંધન અનુભવશો.બાળકો સંબંધિત સમાચારો તમને મનની સ્થિરતા પ્રદાન કરશે.યાત્રા કરી શકો છો.શરુઆતમાં તમને પરિશ્રમની સફળતા નહીં મળે. ઈન્ટરવ્યુમાં સારું પરિણામ મળી શકે છે. કોઈ માંગલિક કાર્યમાં જવાનું થશે. સાસરિયા પક્ષમાં થનારા કાર્યક્રમમાં ભાગ લેશો. આ સમયમાં તમારી લોકપ્રિયતામાં વધારો થશે. તમારા હાથે પાવન કાર્ય સંપન્ન થશે. ઘરમાં કોઈ વસ્તુની ખરીદી થવાથી મન ખુશ રહેશે. નોકરીમાં પ્રમોશનનો યોગ છે.આજનો દિવસ બહાર હરવાફરવામાં અને ભોજનમાં પસાર થશે, આજે વેપારીઓને ધંધામાં લાભ મળશે. આજે ખોવાયેલી વસ્તુઓ મળવાની સંભાવના છે. પ્રવાસ, આર્થિક લાભ અને વાહન સુખની સંભાવના છે. વાદ-વિવાદથી દૂર રહેવું. પ્રિય વ્યક્તિની સાથે પ્રેમનો સુખદ અનુભવ થશે.
વૃષભ રાશિ.
માં લક્ષ્મી વૃષભ રાશિ પર પણ ખુબજ પ્રસન્ન છે માટે વૃષભ રાશિઓ નો પણ દિવસ ખુબજ લાભદાયક છે.કાર્યક્ષેત્રમાં ભાગીદારીમાં કરાયેલા કાર્યો અત્યંત સુખદ અનુભવ આપશે. નવા રોકાણ માટે સારા પરિણામો લઈને આવશે. કલાત્મક કાર્યો દ્વારા પણ સારા પરિણામો મળશે. પરિવારમાં કોઈ વરિષ્ઠ સભ્ય આગળ આવીને તમારી મદદ કરશે. યાત્રા કરતી વખતે એક બનાવીને ચાલશો તો સફળતા અવશ્ય મળશે.આજે કાર્યોમાં સફળતા મળશે, અધૂરા કાર્યો પૂરા થશે. તબિયત સારી રહેશે. આર્થિક લાભ થશે. મોસાળ તરફથી સારા સમાચાર મળશે. નોકરી કરતા લોકોને લાભ થશે. સહકર્મીઓનો સહયોગ મળશે.આજે સંતાનો અને જીવનસાથીની તબિયત સંબંધિત ચિંતાઓ જોવા મળશે, આજે વાદ-વિવાદમાં ઉતરવું નહીં. આત્મસન્માનને ઠેસ પહોંચશે. સ્ત્રી મિત્રો દ્વારા ખર્ચ થવાની સંભાવના છે. પેટની તકલીફ જોવા મળશે. આજે પ્રવાસ અને નવા કાર્યની શરૂઆત કરવી નહીં.
આવો જાણી લઈએ અન્ય રાશિ પર કેવો રહેશે માં લક્ષ્મીજીનો પ્રભાવ.
મેષ રાશિ.
કાર્યક્ષેત્રમાં ઉત્તમ સ્થિતિઓ પેદા થશે તેમજ સરળતાથી સફળતા મળશે. આ સમયે કાર્યક્ષેત્રમાં સારા પરિણામો મળશે. ધન-સંપતિ વધારવા માટે તમારે ધીરજ અને સમજપૂર્વક રોકાણ કરવું જોઈએ, સફળતા મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવાની જરુરિયાત છે.આજે શારીરિક અને માનસિક અસ્વસ્થતાનો અનુભવ થશે, છાતીમાં દર્દ જોવા મળી શકે છે, સ્ત્રી પાત્રની સાથે તકરાર થશે. સમયસર ભોજન મળશે નહીં. અનિદ્રાનો શિકાર થશો. ધન ખર્ચ જોવા મળી શકે છે.
મિથુન રાશિ.
જીવન માં તમે કરેલી યાત્રાઓ તમને આજનાં દિવસ એ લાભ કરવાશે.આ વિષયમાં આ દિવસ શુભ સાબિત થશે. જીવનમાં તમારી સૂઝબૂઝ અને ધૈર્ય દ્વારા તમારા માટે ઘણા વિઘ્નો દૂર થઈ જશે. કાર્યક્ષેત્રમાં સમાચાર તમારા માટે પ્રતિકૂળ સાબિત થશે. આ દિવસે બાળકો પર વધારે ખર્ચ થશે. દાન- પુણ્ય કરવું તમારા માટે સારું રહેશે.કાર્ય સફળતા અને વિરોધીઓ પર વિજય મળશે, ભાઈ-બહેનોની સાથે મળીને ઘરે કોઈ આયોજન કરી શકો છો. આજે મિત્રો, સ્નેહીજનોની સાથે યાત્રાનો યોગ છે. આર્થિક લાભ થશે. આજે શાંત મને નવા કાર્યનો આરંભ કરી શકો છો. અચાનક ભાગ્ય વૃધ્ધિનો યોગ છે.
કર્ક રાશિ.
ધનવૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. તમે તમારા નજીકના લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ રોકાણ કરી શકો છો. કાર્યક્ષેત્રમાં જેટલા યથાર્થવાદી રહેશો તેટલો ફાયદો થશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કોઈ મહિલાની મદદ દ્વારા સ્વાસ્થ્ય અનુકૂળ થશે. પરિવારમાં શુભ સમાચાર મળી શકે છે.પરિવારમાં આનંદનું વાતાવરણ જોવા મળશે, વાણીની મધુરતાથી તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. આર્થિક લાભ થવાની સંભાવના છે. આજે સારું ભોજન મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. મનોરંજન પાછળ ખર્ચ થશે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેજો.
કન્યા રાશિ.
કાર્યક્ષેત્રમાં અનુકૂળ પ્રભાવ રહેશે તેમજ સફળતા પણ મળશે. આ બાબતમાં તમે પોતાની જીવનશૈલીમાં પરિવર્તન પણ લાવશો. નવા પ્રોજેક્ટ્સ લઈ શકો છો કે પછી કોઈ બિઝનેસ ટ્રિપ તમારા માટે શુભ સંદશો લાવી શકે છે. ધન વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે.આજે કલાકારો માટે સારો દિવસ છે, તમારી રચનાત્મક અને કલાત્મક શક્તિ આજે વધુ ખીલી ઉઠશે. મનોરંજન પ્રવૃત્તિઓમાં તમે આજે વ્યસ્ત રહેશો. સુંદર ભોજન અને વાહન સુખ પ્રાપ્ત થશે. પ્રિય વ્યક્તિની સાથે મુલાકાત થશે. દાંપત્યજીવનમાં વિશેષ મધુરતા જોવા મળશે.
તુલા રાશિ.
ધનવૃદ્ધિના સારા યોગ આખા સપ્તવાહ દરમિયાન બનશે. સમય અનુકૂળ છે, નિવેશ સારા પરિણામો આપશે. કાર્યક્ષેત્રમાં મહિલા સહકર્મચારીઓની સહાયતાી તમારી પરેશાનીઓ દૂર થશે.આજે આનંદ-પ્રમોદમાં ધનનો ખર્ચો થશે, માનસિક ચિંતા અને શારીરિક કષ્ટના કારણે તમે પરેશાન રહેશો. વાતચીત કરવામાં ધ્યાન રાખવું, દુર્ઘટનાથી બચવું. સ્વભાવમાં ઉગ્રતા જોવા મળશે. આજે ઝઘડાથી દૂર રહેવું. સંબંધીઓની સાથે આજે અણબનાવ બની શકે છે. ધનહાનિની સંભાવના છે. અદાલતના કાર્યોમાં સંભાળવું. અસંયમિત વ્યવહારથી સમસ્યા સર્જાઈ શકે છે.
વૃશ્ચિક રાશિ.
પરિવારમાં શુભ સમાચાર મળી શકે છે. આ અઠવાડિયે યાત્રાઓ દ્વારા પણ શુભ સંજોગ મળશે. ધનવૃદ્ધિના યોગ સાધારણ છે.કરેલી મહેનતનું ફળ આવનારા સમયમાં ખુબજ સારું મળશે. કાર્યક્ષેત્રમાં બહુઆયામી વિચારો સાથે કાર્ય કરો ત્યારે જ શુભ પરિસ્થિતિઓનું નિર્માણ થશે.આર્થિક, સામાજિક અને પારિવારિક દ્રષ્ટિએ આજનો દિવસ લાભદાયી છે. ગૃહસ્થજીવનનો સંપૂર્ણ આનંદ પ્રાપ્ત થશે. પ્રેમનો સુખદ અનુભવ થશે. મિત્રોની સાથે ફરવા જવાની તક મળશે. વિવાહ માટેનો આજે યોગ છે. પુત્ર અને પત્ની તરફથી લાભ મળશે. આવકમાં વૃધ્ધિ થશે અને વેપારમાં લાભ થશે. સ્ત્રી મિત્રોથી લાભ થશે. આજે ભોજન માટે સારો દિવસ છે.
ધન રાશિ.
ધન વૃદ્ધિના સંયોગ અત્યંત સારા રહેશે તેમજ રોકાણ લાભકારક સાબિત થશે.સંયમપૂર્વક કાર્ય કરવાથી કાર્યક્ષેત્રમાં પ્રગતિની તક મળશે.તમારા પ્રોજેક્ટ્સ તમારા માટે સારા પરિણામો લઈને આવશે. સ્વાસ્થ્યમાં પણ સુધાર દેખાશે. પરિવારજનો સાથે સારો સમય પસાર કરશો.આજે વેપાર-ધંધામાં લાભ થશે. આજે પ્રવાસ અને આવક માટેનો શુભ દિવસ છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમારા કામની પ્રશંસા થશે. પ્રમોશનની સંભાવના છે. પિતા તરફથી લાભ થશે. સંતાનોના અભ્યાસ અંગે સંતોષ મળશે. પ્રતિષ્ઠામાં વૃધ્ધિ થશે.
કુંભ રાશિ.
કાર્યક્ષેત્રમાં ઉત્સવના યોગ બની રહ્યા છે. તમારા પ્રોજેક્ટ્સથી સંબંધિત કેટલાક સારા પરિણામો તમારા સામે આવશે જે તમને વિકાસની રહા પર અગ્રેસર બનાવશે. ધન વૃદ્ધિના યોગ સાધારણ છે. સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાની જરુરિયાત છે. દિવસ નાં અંતમાં અચાનક ક્યાંકથી કોઈ ગિફ્ટ મળી શકે છે.જો કે આ ગિફ્ટ નાનું પણ હોઈ શકે.આજે તમારામાં થાક જોવા મળશે, શરીરમાં ઉત્સાહનો અભાવ જોવા મળશે. આજે ઓફિસ અને કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓ નારાજ જોવા મળી શકે છે. હરવા-ફરવા પાછળ ખર્ચ થશે. વિદેશથી સમાચાર મળશે. સંતાનોના પ્રશ્ને ચિંતા જોવા મળશે. પ્રતિસ્પર્ધીઓની સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહીં.
મીન રાશિ.
ધન વૃદ્ધિના સારા સંયોગ આખા દિવસ માટે બનતા જાય છે.જીવનના તબક્કામાં તમે પોતાની આર્થિક સ્થિતિમાં વધારા માટે પ્લાનિંગ મોડમાં દેખાઈ રહ્યા છો. કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે.આજે તમારામાં થાક જોવા મળશે, શરીરમાં ઉત્સાહનો અભાવ જોવા મળશે. આજે ઓફિસ અને કામના સ્થળે ઉચ્ચ અધિકારીઓ નારાજ જોવા મળી શકે છે. હરવા-ફરવા પાછળ ખર્ચ થશે. વિદેશથી સમાચાર મળશે. સંતાનોના પ્રશ્ને ચિંતા જોવા મળશે. પ્રતિસ્પર્ધીઓની સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહીં.