બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાને જ્યારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો છે. હંમેશા ચર્ચા  માં રહી છે. કેદારનાથ ફિલ્મોમાં જોરદાર અભિનયથી પ્રેક્ષકોના દિલોમાં સ્થાન મેળવનાર સારા અલી ખાન તેના અંગત જીવનને લઇને ચર્ચાનો વિષય બની રહે છે.

સારા અલી ખાન પોતાની વાત ખુબજ ખુલ્લા દિલથી બધાની સામે રાખે છે, સારા અલી ખાને કોફી વિથ કરણમાં, એ બોલી ને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા કે રણબીર કપૂર સાથે લગ્ન કરવા માંગે છે.

આ સમય દરમિયાન સારા અલી ખાનના પિતા સૈફ અલી ખાન પણ તેમની પાસે હાજર હતા. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર કરિના કપૂરનો કઝીન ભાઈ છે.

તો સારા અલી ખાન, કરીના કપૂરની સૌતેલી-બેટી છે. કારણ કે સૈફ અલી ખાનની બીજી પત્ની કરીના કપૂર છે. આ નિવેદન બાદ સારા અલી ખાન આકરી ટીકા થઈ હતી.

તમને જણાવી દઈએ કે સારા અલી ખાન હજી 24 વર્ષની છે, સારા અલી ખાન અત્યારે કાર્તિક આર્યનને ડેટ કરી રહી છે.બંને ઘણી જગ્યાએ એક સાથે જોવા મળી રહ્યા છે.

અત્યારે તેઓ તેમની આવનાર ફિલ્મ લવ-આજ-કલ 2 શુંટીગ માં વ્યસ્ત છે. જે આવતા વર્ષ, વેલેન્ટાઈન ડે ના દિવસે સિનેમાઘરો માં રિલીઝ થશે.

Write A Comment