સોશિયલ મીડિયા પર આ દિવસોમાં હોટ ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પટેલે છવાઈ યેલી છે.
ગુજરાત ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસની પુત્રી સપના વ્યાસ પટેલ ભારતના સૌથી ફિટનેસ ટ્રેનર તરીકેની ઓળખ બનાવી રહી છે.
હમણાંજ સપના વ્યાસની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
અને ઇન્સ્ટાગ્રામ પર 11 લાખથી વધુ સપનાના ફોલોઅર્સ છે.
જ્યારે તે 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 80 કિલોથી વધુ હતું.
આ પછી તેણે સખત મહેનત કરીને 34 કિલો વજન ઘટાડ્યું છે અને તેણે પોતાને ફીટ બનાવી દીધી છે.
આ કોઈ બોલિવૂડ અભિનેત્રી કે મોડેલ નથી છતાં સપના આજે ઘણીમહિલાઓની રોલ મોડેલ છે.
1989 માં જન્મેલી સપના હાલમાં એક મોડેલ તરીકે કામ કરી રહી છે.
તે બોલિવૂડ મૂવીઝમાં ટ્રેનર તરીકે પણ કામ કરે છેસપના ઈન્સ્ટાગ્રામ પોતાના ફોટા શેર કરી રહી છે હવે તેમની ફીટનેસ ને જોઈને લાગતું નથી કે તેમની 80 કિલો વજન હતું.
સપનાને અમેરિકન કાઉન્સિલ ઓફ એક્સરસાઇઝ સર્ટીફીકેશન મળિયું છે સપના મોટે ભાગે તેના જિમ અથવા વર્કઆઉટ સમયના વધારે ફોટા શેર કરે છે.
સપનાની યુ-ટ્યુબ પર તેની પોતાની ચેનલ પણ છે અને તે તેમાં સતત વીડિયો પોસ્ટ કરે છે અને તેવો જિમ પણ ચલાવે છે તે લોકોને આરોગ્ય વિશે જાગૃત કરે છે.
સપનાએ પોતાનું અભ્યાસ ગુજરાત ના અમદાવાદમાં પૂરો કર્યો તેમને સાઇકોલોજી ગ્રેજ્યુએશન કર્યું છે.
આ સાથે તેની પાસે એમબીએ પણ કર્યું છે ફિટનેસ ટ્રેનર બન્યા પછી સપના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે.અને લોકોને ફિટનેસ ટીપ્સ આપે છે.
બસ ડાઇટીંગ આને ખોરાકના કારણે 33 કિલો વજન ઘટાડીયુ સપનાએ પાતળા થવા માટે કોઈ ઓપરેશન કરવાયું નથી હવે સપના સોશ્યલ મીડિયા પર એક મોટી સેલિબ્રિટી બની ગઈ છે.