આજ ના સમય માં મોટાપા એ ગંભીર સમસ્યા બનતી જાય છે ભારે વજન વાળા લોકો ની વાત કરવા મા આવે તો ભારત બીના નંબરે આવે છે વસ્તી ક્રમ માં વાત કરવામાં આવે તો 47 ટાકા લોકો ભારે વજન વાળા જોવા મળે છે બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝ માં ગણી અભિનેત્રી ઓ છે જે પ્લસ સાઈઝ છે મોટાપા જ્યાં અમુક માટે તણાવ નું કારણ બન તું જાય છે.
જ્યાં બીજી બાજુ ગણા લોકો તેમના મોટાપા ને લઈને પોતાનું જીવન ખુલી ને જીવી રહ્યા છે તેમને આ વાત નો ફર્ક નથી પડતો કે તેમનું જીવન વધારે છે કે ઓછું તેમને પોતાના વજન થી કોઈ ફર્ક નથી પડતો અને તેમને કોઈ ફરિયાદ નથી હોતી અને તે તેમના વજન ની ચિંતા કર્યા વગર તે તેમણા કામ માં વ્યસ્થ રહે છે એવા માં આજ ના લેખ માં અમે એવી અભિનેત્રી ઓ સાથે માલાવી શુ જે વધેલુ વજન ની સાથે ખૂબ સુંદર પણ દેખાય છે અને લાખો ની સંખ્યા માં લોકો અભિનેત્રી ઓ ને પસંદ કરે છે.
ઝરીના ખાન
ઝરીના ખાન તેના કરિયર ની શરૂઆત સલમાન ખાન ની ફિલ્મ વિર થી કરી હતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં આવતા પહેલા ઝરીન ખાન ખૂબ વજન વાળી હતી પણ અત્યારે પણ તે વજન વાળી જ છે પરંતું તેના સિવાય પણ આજે તે ખૂબ બોલ્ડ અને ખૂબ સુંદર દેખાય છે હમણાં ઝરીન ખાને ઇન્ડસ્ટ્રીઝ સાથે દૂર છે પણ સોસીયલ મીડિયા પર ગ્લેમલર્સ ના ફોટા શેર કરી ને લાઇમ લાઇટ્સ માં રહે છે
મોનાલીસા
ભોજપુરી અભિનેત્રી મોનાલિસા બિગ બોસ 10 માં કહ્યા વગર કન્ટેસ્ટેડ મા આવી ને પ્રખ્યાત થઈ હતી આજે ગણા ટીવી શો માં કામ કરી રહી છે જેવું તમે જોઈ રહ્યા છો મોના લિસા હેલ્દી હીવા છતાં ખુબજ સુંદર દેખાય છે વધારે વજન ના લીધે મોનાલીસા ને કોઈ દિવસ સમસ્યાઓ નથી આવી પણ દર્શકો તેને એવાજ સ્વરૂપ માં જોવા માગે છે
નિત્યા મેનન
નિત્યા મેનન સાઉથ ની ગની ફિલ્મો માં કામ કરી ચુકી છે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માં ધમાલ મચાવ્યા પછી હવે નિત્યા હમણાજ સ્પેશ બેગ્રાઉન્ડ ઉપર બનેલી ફિલ્મ મિશન મંગલ માં નજર આવી હતી જેવું કે તમે ફોટા માં જોઈ શકો છે ખૂબ સેહદ મંદ હોવા ના કારણે પણ નિત્ય ખૂબ સુંદર દેખાય છે અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ની પહેલી પસંદ છે
વિદ્યા બાલન
ફિલ્મ ધ ડર્ટી પિક્ચર માં સિલ્ક સ્મિતા નો રોલ ભજવ નાર અભિનેત્રી વિદ્યા બાલન આજે બોલિવૂડ ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી ઓ માં થી એક છે આ ફિલ્મ ને લઈ ને વિદ્યા ને નેશનલ એવોડ મળ્યો હતો વજન વધારે હોવા ને કારણે તે હમણાં મહિલાઓ ઓ ને લક્ષી જ ફિલ્મો મા નજર આવે છે
પણ વધારે વજન હોવા છતાં પણ તે ગની ગ્લેમરસ દેખાય છે અને દર્શકો તેણે ખૂબ પસંદ કરે છે
હુમા કુરેશી
હુમા કુરેશી ને ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર માં ઓળખાણ મળી હતી ત્યાર બાદ તે બદલા અને જોલી એલ એલ બી માં જોવા મળી હતી જેમાં તેમનું કામ ને દર્શકો એ ખૂબ પસંદ કર્યું હતું હાલ માજ હુમા એક વેંબ સીરીઝ લેલા માં નજર આવી છે જણાવી દઈએ કે હુમા નું નામ પણ ભારે અભિનેત્રી ઓ માં જોડાયેલું છે તે સિવાય પણ લોકો ને ખૂબ પસંદ આવે છે
આમ્રપાલી દુબે.
આમ્રપાલી દુબે ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ ની સૌથી પ્રખ્યાત અભિનેત્રી છે આ કહેવું જૂઠું નઈ હોય કે આમ્રપાલી ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ ની દીપિકા પાદુકોણ સ્વરૂપે છે ભોજપુરી ઇન્ડસ્ટ્રીઝ માં થોડી ભારે છોકરી ઓજ જોવા મળે છે એવા માં આમ્રપાલી દર્શકો ની પહેલી પસંદ છે તે ભોજપુરી માં ગણી ફિલ્મો માં કામ કરી ચુકી છે