તમે અત્યાર સુધી ઘણી બધી અભિનેત્રીઓ ના ફોટો જોયા હશે,પણ આજે અમે જે અભિનેત્રી વિસે વાત કરવાના છે જે એક સાંસદ અને સાથે અભિનેત્રી પણ છે.જેનું નામ છે મિમી ચક્રવર્તી.અને તમને જણાવી દઈએ કે આજ મિમી ચક્રવર્તી એ 17મી લોકસભામાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીથી ચૂંટણી જીતી હતી.

અને આ અભિનેત્રી મીમી ચક્રવર્તી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર તેના ઘણા ફોટા શેર કરતી રહે છે.અને એને હાલ માં થોડા ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.

અને તમને જણાવી દઈએ કે મિમી ના ઘણા ફેન્સ ફોલોઅર્સ છે.અમે જયારે પણ મિમી એના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરે છે ત્યારે આ ફોટોઓ પર લાઈક નો વરસાદ વર્ષે છે.

આ મિમી ચક્રવર્તી સોશિયલ મીડિયા પર એટલી એકટિવ રહે છે કે એના ફોટો શેર થતા જ લાઇકો ચાલું થઈ જાય છે. અને તાજેતરમાં મિમી ચક્રવર્તી પોતાની સેલ્ફી શેર કરી છે જેને પ્રશંસકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે.

મીમીએ આ ફોટામાં બ્લેક કલરનો આઉટફિટ પહેરેલો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. અને આ ફોટા પર એના ફેન્સ ખૂબ સારી કોમેન્ટ કરી રહ્યા છે.અને મિમી નો આ અંદાજ ખૂબ જોવા જેવો છે.

અને તમને જણાવી દઈએ કે મિમી ચક્રવર્તી બંગાળી ફિલ્મો અને ટેલિવીઝન માં પણ ખૂબ નામ છે. ફિલ્મોમાં આવતા પહેલાં તેણે મોડેલિંગ પણ કર્યું છે. મિમી ચક્રવર્તીની ડેબ્યુ ફિલ્મ બપી બારી જા હતી, જે 2012માં રિલીઝ થઈ હતી.

લોકો એ કોમેન્ટ કરી ને મિમી ને એવું પણ કહ્યું છે જે એના ફેન્સ એના બીજા પણ સારા અંદાજ માં ફોટા જોવા માંગે છે.

Write A Comment