બ્રિટનમાં રહેનાર સાઈમન વોટર સનનો દાવો છે કે એ લગભગ 800 છોકરાંના પિતા છે એટલું જ નહિ વોટસન દાવો કરે છે કે દુનિયામાં કોઈ ને કોઈ ખૂનામાં દરેક અઠવાડિયામાં તેમનો એક બાળક જન્મ લેજ છે અને આગળના ચાર વર્ષોમાં તેઓ એક હજાર છોકરાંના પિતા બનીને વિશ્વનો રેકોર્ડ તોડશે.
જી હા 41વર્ષીય ના વોટર હકીકત માં એક વધારે માં વધારે શુક્રાણુ ડોનર છે જેઓ માત્ર 50 ડોલર માં જ તેમનું શુક્રાણુ આપે છે અને તેમનો વેપાર ફેસબુક દ્વારા ચલાવે છે તેમાં લકીનીક વાળા તેના માટે 500 થી 1000 પાઉંદનો ચાર્જ કરે છે જ્યારે વોટસન ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરે છે.
સ્પેન થી લઈને તાઇવાન ઘણા દેશો માં મરા છોકરા છે હું તો મારા નામ નો વિશ્વ રેકોર્ડ બનાવવા માગુ છું જેને કોઈ પણ તોડી ના શકે.
આ રીત ના વધારે માં વધારે શુક્રાણુ ડોનર ને ટીકાઓ નો સામનો કરવો પડે છે કહેવા માં આવે છે કે વધારે માં વધારે ડોનરો ના કારણે મહિલાઓ માં સંક્રમન નો ખતરો વધી જાય છે પણ વોટર સન દર ત્રણ મહિને તેમના યૌન રોગો માટે મેડિકલ ચેકપ કરાવે છે તેની સાથે તેઓ તેમના હોસ્પિટલ સર્ટિફિકેટ ને ઓનલાઈન પણ પોસ્ટ કરે છે.
આ વિશે વાત કરતા ની સાથે નેશનલ ગેમેટ ડોનેશન ટ્રસ્ટ ના મુખ્ય કાર્યકારી કર્મચારી લોરા વિટજેન્સ કહે છે. આ રીત ના ડોનરો સાથે શુક્રાણુ લેવા માં સામાન્ય રીતે કોઈ પ્રોબ્લમ તો નથી થતો પણ જો કોઈ ભૂલ થાય તો ઉપસ્થિત માં ભયાવત થઈ જાય છે ઘણા મામલા માં મહિલાઓ યૌન ઉતપીડન કે બળાત્કાર નો આરોપ લગાવી શકે છે.