બોલિવૂડ માં ઘણા એવા સ્ટાર છે જેઓ તેમની પ્રથમ પત્ની ને છુટા છેડા આપ્યા પછી બીજું લગ્ન કરી લીધું છે અને ઘણા એવા પણ સ્ટાર છે જેઓ બે વખત નહીં પણ તેના થી વધારે લગ્ન કરી ચુક્યા છે પરંતુ તેઓ તેમની બધી પત્ની ઓ સાથે શુખી નું જીવન વિતાવી રહ્યા છે.આજે તમને અમે બોલિવૂડ ના ઘણા સ્ટાર સ્ટાર વિશે બતાવવા જઇ રહ્યા છે જેઓ તેમના પિતા ની જાણ માં સમિલ થઈ ચૂક્યા છે.
સારા અલી ખાન.
સારા અલી ખાન બોલિવૂડ ની જોરદાર અભિનેત્રી માનવા માં આવે છે તે દેખાવ માં ઘણી સુંદર છે તેની સુંદરતા ને લઇ ને તેઓ હંમેશા ચર્ચા માં છવાઈ છે.જણાવી દઈએ કે સારા અલી ખાન ફિલહાલ 24 વર્ષ ની થઈ ગઈ છે આટલી ઓછી ઉંમર માં ઘણી હિટ ફિલ્મો આપી છે.કહેવા માં આવે કે તેના પિતા ની જાન માં સમિલ સામિલ થઈ ચૂકી છે સારા અલી ખાન ના પિતા સેફ એ બે લગ્ન કર્યા છે.તે સેફ અલી ખાન ની પ્રથમ પત્ની અમૃતા સિંહ ની મોટી દીકરી છે.સેફ અલી ખાન એ અમૃતા સિંહ ને વર્ષ 2004 માં છુટા છેડા આપ્યા હતા.અને વર્ષ 2012 માં બોલિવૂડ ની ખૂબ સુંદર અભિનેત્રી કરીના કપૂર સાથે બીજી વાર લગ્ન કર્યા તેના પિતા ના બીજા લગ્ન સમયે સારા અલી ખાન 16 વર્ષ ની હતી સારા અલી ખાન તેના પિતા ના લગ્ન માં ખૂબ ડાન્સ કરી ચુકી છે.
અર્જુન કપૂર
આ લિસ્ટ માં આગળ નું નામ અર્જુન કપૂર નું આવે છે અર્જુન કપૂર પણ તેના પીતા બોની કપૂર ના બીજા લગ્ન માં સામિલ થયી ચુક્યા છે.જણાવી દઈએ કે બોની કપૂર સાથે તેમના બીજા લગ્ન વર્ષ 1996 માં બોલિવૂડ ની ખૂબ સુંદર શ્રી દેવી સાથે કર્યા હતા તેમના પિતા ના બીજા લગ્ન સમયે અર્જુન કપૂર 11 વર્ષ ના હતા.
સલમાન ખાન.
સલમાન ખાન બોલિવૂડ ના દિગ્ગજ અભિનેતા માનવા માં આવે છે તેમનું નામ બોલિવૂડ માં ઘણી હિટ ફિલ્મો છે આ કારણે તેમને બોક્સ ઓફીસ ના કિંગ ના નામ થી પણ ઓળખવા માં આવે છે જણાવી દઈએ કે સલમાન ખાન પણ તેમના પિતા સલીમ ખાન ના બીજા લગ્ન માં શામિલ હતા.
જણાવી દઈએ કે સલમાન ખાન ની માં નું નામ સુશીલા ચરણ હતું જેઓ હિન્દૂ ધર્મ ની હતી.
પરંતુ સલમાન ખાન ના પિતા સલીમ ખાન એ બીજા લગ્ન કર્યા તે સમયે સલમાન ખાન 16 વર્ષ ના હતા જણાવવા માં આવે તો સલમાન ખાન ની બીજી માં નું નામ હેલેન છે.
એડમ બેદી.
એડમ બેદી બોલિવૂડ ના અભિનેતા છે તેઓ બોલિવૂડ ના દિગ્ગજ સ્ટાર કબીર બેદી ના પુત્ર છે કહેવા માં આવે તો એડમ બેદી ના પિતા અત્યાર સુધી માં ચાર વખત લગ્ન કર્યા છે એડમ બેદી ના પિતા કબીર બેદી એ 70 વર્ષ ઉમર માં તેમનું ચોથું લગ્ન કરી ને લોકો ને ચીકાવી દીધા હતા એડમ બેદી તેમના પિતા ના બે લગ્ન માં શામિલ થઈ ચૂક્યા છે.
સની દેઓલ.સની દેઓલ બોલિવૂડ ના મહાન અભિનેતા માં માનવા માં આવે છે તેમને એક અમયે બોલિવૂડ માં એક થી ચઢિયાતી એક હિટ ફિલ્મો આપી છે પરંતુ હવે સની દેઓલ નું બોલિવૂડ કરિયર ખતરા માં જોવા મળતું નજર આવી રહ્યું છે.જણાવી દઈએ કે હવે તેઓ બોલિવૂડ માં થી દુર થઇ ને રાજનીતિ બાજુ કરિયર બનાવી રહ્યા છે.સની દેઓલ ના પિતા ધર્મેન્દ્ર એ બીજું લગ્ન બોલિવૂડ ની ખૂબ સુંદર અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે સની દેઓલ તેમના પિતા ના બીજા લગ્ન માં બારાતી થઈ ને ગયા હતા તેમના પિતા ના લગ્ન માં સની દેઓલ 23 વર્ષ ના હતા.