આ સંસારમાં દરેક ને વધારે ધનની ઈચ્છા રહે છે. વ્યક્તિ દિવસ રાત મેહનત કરીને વધારે ધનની ઈચ્છા કરે છે પરંતુ તેની આ ઈચ્છા સરળતાથી પુરી થતી નથી, ઘણીવાર જોયું છે કે વ્યક્તિ સખત મહેનત કર્યા પછી ધનની પ્રાપ્તિના માર્ગમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, આવામાં તમે જ્યોતિષ શાસ્ત્ર માં બતાવ્યા ઉપાય નો ઉપયોગ કરી શકો છો.

 

જ્યોતિષ શાસ્ત્ર માં ધનની પ્રાપ્તિ માટે એવા ઉપાય બતાવ્યા છે કે જેને તમે અપનાવશો તો અચાનક ધનની પ્રાપ્તિ થશે અને તેની દરેક મનોકામના જલ્દીથી જલ્દી પુરી થશે,આ ઉપાયને કરવાથી માં લક્ષ્મીની કૃપા હમેંશા તમારી પર બની રહે છે, આજે અમે તમને એવી જ સરળ ઉપાય જણાવા જઈ રહ્યા છે જેને કરીને તમારી મનોકામના સાથે સાથે અચાનક ધન પ્રાપ્ત પણ થશે.

અચાનક ધન પ્રાપ્તિ માટે તમેં હળદર કે સિંધુરનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે સિંધુર અને હળદર લઈને અને તેને ધૂપ કરો પછી આ સામગ્રીને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકી દો. તેનાથી ધન લાભ થવાની સંભાવના વધે છે.

જેમ કે બધા જાણે છે કે માં લક્ષ્મીને કોડીઓ વધારે પસંદ છે,કોડીઓ માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, તમે 11 કોડીઓ ને શુદ્ધ કેસરમાં રંગીને પીળા કપડામાં વીંટીને ધન મુકવાના સ્થાન પર મૂકી દો, તેનાથી ધન લાભ પ્રાપ્તિ થશે.

જો તમે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો તમે મોતી શંખના ચૂર્ણને પાણીમાં મેળવીને માં લક્ષ્મીજીને નિયમિત રૂપે સ્નાન કરાવો, જો તમે આ ઉપાય કરો છો તો તમને જલ્દી ધન સંપત્તિથી છુટકારો મળી જશે. ધન પ્રાપ્ત કરવા માટે તમે દરરોજ તમારા ઘરના દરવાજા આગળ સરસવના તેલનો દીવો કરો, જ્યારે તે દીવો ઓલવાઈ જાય તો વધેલા તેલને પીપળાના ઝાડ પર અર્પિત કરી દો.

જો તમે તમારી મનોકામના પુરી કરવા માંગો છો તો આ જ્યોતિષ ઉપાય જરૂર કરો,અચાનક ધન પ્રાપ્તિ માટે બર્ગદ ના ઝાડની ઝટા પર ગાંઠ બાંધી દો જ્યારે તમને ધનની પ્રાપ્તિ થઈ જાય તો આ ગાંઠને ખોલી દો.

માતા લક્ષ્મીજી ને ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેમની કૃપા દ્રષ્ટિ કોઇ વ્યક્તિ પર હોઈ તો તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે અને વ્યક્તિના જીવનમાં ધનથી જોડાયેલી સમસ્યાઓ ઉતપન્ન થતી નથી, ઉપરોક્ત જ્યોતિષ ઉપાય બતાવ્યા છે, તમે આ ઉપાયો ને કરીને અચાનક ધનની પ્રાપ્તિ કરી શકો છો, આ ઉપાયો ને કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ તમારી ઉપર હંમેશા બની રહેશે અને ધન લાભના માર્ગ મળશે.

Write A Comment