મોટાપો શરીરમાં થાઇરોયડ પીસીઓડી અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે મોટપો માત્ર તમારા લુક ને નય પણ બ્લડ ડિસોંર્ડર અને હાર્ટ ડીસીઝ હૃદય રોગ નું પણ કારણ બને છે જો તમે પણ વધતા વજન થી હેરાણ છો તો નવી જાપાની ના ઉપાયો થી સારો ઈલાજ બીજો કોઈ છે જ નઇ.
વજન ઓછું કરનાર એક જાપાની ઉપાય ખુબજ પ્રચલિત છે આ ઉપાય થી તમે ઝડપ થી તમારું વજન ઓછું કરી શકો છો જાપાન ના એક અભિનેતા માઇક રયોસ્કે એ આ ઉપાય તેને પોતાના ઉપર અજમાવ્યો છે.
માઇક નું કહેવું છે કે આ જાપાની ઉપાય થી તેમનું 13 કિલો વજન ઓછું થયું છે આ અભિનેતા એ તેમનું 4.7 ઈંચ પેટ ઓછું થવા નું પણ જણાવ્યું છે તમને જણાવી દઈએ કે આ માત્ર બે મિનિટ ની કસરત નું પરિણામ છે.
માઇક એ બતાવ્યું કે આ કસરત કરવાથી માત્ર નેમનું વાજન જ ઓછું નથી થયું પણ તેમને પીઠ પાછળ ના દર્દ થી પણ છુટકારો મળ્યો છે મયકે ખૂબ ઓછા સમય માં તેમનું વજન ઓછું કર્યું છે.
કેવી રીતે કરવી પેટ ઓછું કરવા ની જાપાની કસરત.
જમીન ઉપર પોતાનો એક પગ આગળ અને બીજો પગ થોડો પાછળ રાખો પોતાનું શરીર ના પાછળ ના ભાગ માં અને પગ ઉપર વજન રાખવું ત્યાર બાદ આકાશ માં બંને હાથ ઉંચા કરીને 3 સેકન્ડ સુધી ધીંમી ગતિ થી શ્વાસ ખેંચો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઝડપ થી 7 સેકન્ડ સુધી શ્વાસ બહાર કાઢવો શ્વાસ કાઢતા તમારે હાથ ટાઈટ કરીને ઉપરથી નીચે તરફ લાવવાના રહેશે.
આવું 2 થી 10 મિનિટ સુધી દરરોજ કરવા થી તમારું વજન ઝડપ થી ઓછું થશે બ્રીનદ્દીગ કાસરત ને વજન ઓછું કરવા માં ખૂબ મહાન માનવા માં આવે છે શરીર ની ચારવી ઓક્સિજન કાર્બન અને હાઈડ્રોજન થી બને છે. અત્યારે આપણે શ્વાસ લઈએ છીએ તે ઓક્સિજન ચરબી સુધી પહોંચી ને પાણી અને કાર્બન માં બદલાઈ જાય છે શરીર માં જેટલું વધારે ઓક્સિજન જાય છે તેના થી વધારે ચરબી બને છે.
ડાઈટ પર પણ રાખો કંટ્રોલ.
આ જાપાની ઉપાય ને ફોલો કરતા ની સાથે તમારી ડાઈટ પર પણ કંટ્રોલ કરવા નું રહેશે વધારે તળેલું અને ભારે ખાવાનું ટાળો મીઠાઈ ડ્રિંક્સ વ્હાઈટ બ્રેડ પાસ્તા અને એલ્કોહોલ મુખ્ય રૂપે બિયરનું સેવન કરતા બંધ કરવું જોઈએ.
આનું સેવન કરવાથી પેટ ઓછું થશે.
તમારા પેટ ની ચારબી ઓછી કરવા માં અમુક વસ્તુ મદદ કરશે કેળા દહીં તાજા ફળો લીલા શાકભાજી બદામ બીજ ચરબી વાળી માછલી અને લિન મીટ વજન ઓછું કરવા માં મદદ કરશે.