જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહો ના ચાલ ચલણ સતત બદલાવ થતા રહે છે જેના કારણે દરેક માનવ જીવનમાં સમયને પ્રમાણે ગણા ઉતાર ચડાવ આવે છે બધાજ ગ્રહો માં સૂર્ય દેવ ને રાજા ગણવામાં આવે છે અને એમને પાંચ દેવ માનવામાં આવે છે કળિયુગમાં તેમને દ્રશ્ય દેવ તરીકે પૂજા કરવામાં આવે છેતમને જણાવી દઈએ સૂર્યદેવ પોતાની રાશિ માં ફેરફાર કરવાના છે આ કન્યા રાશિ માંથી તુલા રાશિ માં પ્રવેશ કરવાના છે. સૂર્યદેવના આ ફેરફારના કારણે 12 રાશિઓ પર કંઈક ને કંઈક પ્રભાવ અવશ્ય પડશે પણ છેલ્લે સૂર્ય દેવના ફેરફાર ને કારણે તમારા જીવનમાં માં કેવો અસર પડશે આજે તમને અમે તમારી રાશિ પ્રમાણે તેની જાણકારી આપીશું તો ચાલો જાણીએ સૂર્યદેવ ના રાશિ ફેરફાર ને કારણે કઈ રાશિ ઓ ને મળશે સુખ
મેષ રાશિ.
મેષ રાશિ સાતમા ભાગ માં પ્રવેશ કરવાના છે જેના લીધે આ રાશિ વાળા લોકો ને સારું ફળ મળશે જે લોકો કુંવારા છે એમના માટે સારા પ્રસ્તાવો આવી શકે છે વિદ્યાર્થીઓ વર્ગ ના લોકો માટે પરીક્ષા માં ગણી સફળતા મળશે કાર્ય ક્ષેત્ર માં જે લોકો છે તેમને તેમની અલગ ઓળખ બનાવવા સફળ રહેશે ભાગ માં કરેલ ધન્ધો તમારા માટે ફાયદા મંદ રહેશે ઘર પરિવાર નું વાતાવરણ સારું રહેશે જીવન માં ચાલતી અનેક પ્રકારની પરિસ્થિતિમાં થી છુટકારો મળશે
મિથુન રાશિ.
મિથુન વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ પાંચમા ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમને સારું પરિણામ પ્રાપ્ત થશે ઘર પરિવાર નો માહોલ માં બધા ખુશ ખુશાલ રહેશે જીવન સાથે સારો સમય પસાર કરી શકશો કોઈ મહત્વ ના વ્યક્તિ ની મદદ થી કાર્ય ક્ષેત્રમાં આગળ વધશો પ્રેમના સબંધ માં મજબૂતી આવશે શેર માર્કેટ માં જોડાયેલા લોકો ને શારો લાભ મળી શકે છે કાર્ય સ્થળ માં તમને સારૂ પદ ની પ્રાપ્તિ થશે તમારા કામ કાજ ની પ્રસંશા થશે તમે કાર્ય સ્થળ માં સારૂ પ્રદર્શન કરશો તમારું સ્વાસ્થય ઉત્તમ રહેશે
કર્ક રાશિ.
કર્ક રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ ચોથા ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમને સુખ ની પ્રાપ્તિ થશે સામાજિક કાર્ય ક્ષેત્ર માં માન સન્માન ની પ્રાપ્તિ થશે સંપત્તિ ના કામ માં તમને સારો ફાયદો થશે તમે તમારા બધા કામો બુદ્ધિ થી કરશો જુના આપેલા આવેદ નું સારું ફળ મળશે તમે સારી લાભદાયક યાત્રા પર જઈ શકશો તમારું નિધિ જીવન ખૂબ સુંદર રહેશે માતા પિતા ના સ્વાસ્થય માં સારો સુધારો આવશે તેવો યોગ બને છે ભાઈ બહેન સાથે ચાલતા મતભેદ માં સુધારો આવશે તમારી આર્થિક બાજુ મજબૂત રહેશે
ધન રાશિ.
ધન રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ અગિયાર મા ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારી આવક માં ખૂબ વધારો થશે તમને તમારા કામ કાજ માં સારૂ ફળ મળવાનું છે તમારા વિચારેલા બધાજ કામ પૂર્ણ થશે સામાજિક ક્ષેત્ર માં માં સન્માન ની પ્રાપ્તિ થશે વદ્યાર્થી ઓ નું મન ભણવામાં લાગશે તમારા પરાક્રમ અને આત્મવિશ્વાસ થી બધતી થવાની સંભાવના છે ધાર્મિક કામ માં ભાગ લેવા નો અવસર પ્રાપ્ત થશે કામ કાજ માં જુના અધિકારી ઓ પૂરો સાથ સહકાર આપશે અચાનક આવક માં સ્ત્રોત મેળવી શકશો
કુંભ રાશિ.
કુંભ રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ નવ મા ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારા ભાગ્ય માં વૃદ્ધિ થશે કોઈ લાંબી યાત્રા ના સમયે તમને સારો ફાયદો મળી શકે છે તમે તમારા વિરોધ પક્ષ વાળા ને હરાવી શકશો તમારી બધી મનોકામના પૂર્ણ થશે કામ માં ચાલતી બધીજ પરિસ્થિતિ ઓ દૂર થશે તમે ધન નું સંચય કરવા માં સફળ રહેશો ઘરેલુ વાતાવરણ સારું લાગશે તમારી સ્વાસ્થ્ય માં સુધારો આવશે પ્રેમ સબન્ધ માં મજબૂતી આવશે
વૃષભ રાશિ.
વૃષભ રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ પાંચ મા ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારી જૂની બીમારી ઓ થી હેરાન થવું પડશે કોઈ પણ પ્રકાર ના કાનૂની વાત માં પડવું નહીં તમારે કાર્ય સ્થળ માં પોતાના કામ કાજ માં સફળતા મેળવવા માટે ગની મહેનત કરવી પડશે વિદ્યાર્થીઓવર્ગ ના લોકો એ પ્રતિયોગીતા પરીક્ષા માં અભ્યાસ માં દયાન દોરવું પડશે ત્યારેજ તમને સફળતા મળવાની સંભાવના છે જે લોકો સરકારી ક્ષેત્ર માં છે તેમને મિશ્ર લાભ મળશે તમે તમારા લક્ષ ઉપર દયાન રાખવું કોઈ મહત્વના વ્યક્તિ સાથે બોલ ચાલ થશે
સિંહ રાશિ.
સિંહ રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ ત્રીજા ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારે અમુક મુશ્કેલ પરિસ્થિતિ ઓનો સામનો કરવો પડશે ભાઈ બહેન ની સાથે વૈચારિક ભેદ ભાવ થવાની સંભાવના રહેલી છે તમે તમારા કામ કાજ માં બુદ્ધિ માની ના ઉપયોગ કરો નહીં તો તમારું અમુક કામ બગડી જશે તમારા આત્મવિશ્વાસ માં અછત જોવા મળશે રચના ત્મક કામો માં વધારે રુચિ રહેશે સામાજિક ક્ષેત્ર ના કામ માં વધારે સક્રિય રહેશો અમુક મહત્વના લોકો સાથે મુલાકાત થઈ શકે છે તમારે તમારા સ્વાસ્થય ઉપર દયાન આપવા ની જરૂર છે તમે ખરાબ સંગત થી દુર રહો
કન્યા રાશિ.
કન્યા રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ બીજા ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારે હેરાની થવાનીસંભાવના
રહેલી છે આવા સમયે તમને આખો ને લાગતી પરિસ્થિતિ ઓ ઉત્પન્ન થઇ શકે છે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે ઘરેલુ વાતાવરણ માં ઉતાર ચડાવ બન્યા રહેશે કુટુંબ ની વાત માં તમારે સમજી ને કામ લેવું પડશે તમારે વધારે ગુસ્સે થવા થી બચવું પડશે તમારો આર્થિક પક્ષ સામાન્ય રહેવાનો છે ખર્ચઓ વધારે થશે એટલા માટે વગર કામ ના ખર્ચા કરવા નહીં
તુલા રાશિ.
તુલા રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ પ્રથમ ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારે ગણા બધા પડકારો નો સામનો કરવો પડશે આવા સમયે વિદ્યાર્થી વર્ગ ના લોકો એ અભ્યાસ ક્ષેત્ર માં ગની મહેનત કરવી પડશે જે લોકો વિદેશ માં કામ કરે છે તેવા લોકો ની મીશ્રીત ફળ મળશે તમારા સ્વભાવ માં ચીડ ચિડા પણ આવવા ની શક્યતાઓ રહેલી છે તમે કોઈ પણ વ્યકિત સાથે મગજ મારી કરવી નહીં તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો પડશે તમારા પરિવાર નું બજેટ બનાવી ને ચાલવું પડશે નહીંતર ધન સંબન્ધીત મુશ્કેલીઓ ઉત્પન્ન થઇ શકશે
કુંભ રાશિ.
કુંભ રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ દ્રાદશ માં ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારા ખર્ચા માં વધારો થશે ધન માં હાનિ પહોંચવા ની સંભાવના રહેલી છે પૈસા ની લેવડ દેવડ માં આપણને સાવચેતી રાખવી પડશે લગ્ન જીવન માં અમુક તકલીફ ઊભી થવાની સંભાવના રહેલી છે તમારા મન અમુક બાબતો ને લઈને ચિંતા માં રહે શો મહત્વના કામ માં તમે વિચારી ને જ કામ કરો જે લોકો કારોબાર કરે છે એવા લોકો ને તેમના કામ ને લક્ષી બહાર યાત્રા પર જવાનું થશે માનસિક તણાવ વધારે રહેશે
મકર રાશિ.
મકર રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ દશ માં ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારો સમય મિશ્રિત રહેશે આ સમય દરમિયાન તમારા કાર્ય ક્ષેત્ર માં માન સન્માન ની પ્રાપ્તિ થશે અનુભવી લોકો સાથે ઉઠવા બેસવાનું થશે પિતાના સ્વાસ્થય માં જાળવણી રાખવી પડશે જેના કારણે તમને ગણી ચિંતા રહેશે તમારા અમુક સરકારી કામો માં ફાયદો થશે તમે કોઈ પણ કામ માં ઉતાવળ કરવી નહીં કાર્ય સ્થળ માં કોઈ વ્યક્તિ સાથે બોલચાલ થઈ શકે છે તમારે તમારા શબ્દો પર દયાન રાખવું પડશે
મીન રાશિ.
મીન રાશિ વાળા લોકો ની રાશિ માં સૂર્યદેવ અઠ મા ભાગ માં પ્રવેશ કરવાના છે જેના કારણે તમારા જીવન મા ઉતાર ચઢાવ નો સામનો કરવો પડશે અચાનક તમારા જીવન માં કોઈ અનહોની થવા ની સંભાવના રહેલી છે વિદ્યાર્થી ઓ માટે આ સમય મિશ્રિત રહેલો છે તમે શિક્ષા માં સારૂ પ્રદર્શન કરી શકશો તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવું પડશે તમે બહાર નું ખાવા પીવા ની ટાળો તમે તમારા લક્ષ થી ભટકી શકો છો તમારા લક્ષ ને પામવા માટે ગની પરિસ્થિતિ ઓ નો સામનો કરવો પડશે એટલા માટે મુશ્કેલ પરિસ્થિતિ માં શાંતિ જાળવી રાખો