પ્રિયા (કાલ્પનિક નામ) સેલ્ફ ડીપેન્ડેડ છે. પ્રાઇવેટ નોકરી કરે છે. બે મહિના પહેલા તેના લગ્ન થયા. અરેજ મેરેજ લગ્ન પછી પ્રિયા ને ખબર પડી કે તેના પપ્પા ના ઉપર 8 લાખ રૂપિયા ની લૉન છે.
જે તેના અભ્યાસ માટે લીધા હતા. એ તે લૉન ને ચૂકવી રહ્યા છે. લગ્ન પછી તેનો પતિ ચાહતા હતા કે લૉન ચૂકવામાં એ પણ તેની મદદ કરે.
આ ફક્ત પ્રિયાની કહાની નથી. લગ્ન પછી છોકરીઓને ખબર પડે છે કે પતિ પર કોઈ કર્જ છે. જેના ચૂકવાના છે. અથવા તો આખા પરિવાર ની જીમેદારી તેની જ છે. કેટલાક મોકા પર છોકરીથી ઉમ્મીદ કરી શકાય છે.
કે એ તેની કર્જ ચૂકવામાં અથવા તેના પરિવાર ની આર્થિક જીમેંદારીઓ ને પુરી કરવામાં મદદ કરે. એવામાં છોકરીઓ ને લગ્ન કર્યા પછી કેટલીક આર્થિક પરેશાનીઓ ઉઠાવી પડે છે.
એવા માં જરૂરી છે કે દરેક છોકરી લગ્ન પહેલા પોતાના પતિ જોડે તેનો પગાર તો પૂછે જે,સાથે એ પણ સાફ સાફ પૂછે કે તેની સેવિંગ કેટલી છે. તેના ઉપર આર્થિક જીમેંદારી કેટલા લોકો ની,તેમને કેટલી લૉન લીધેલી છે.
કેટલીક વાર છોકરીઓ જજ કરવાના ભયથી આ પ્રશ્ન નથી પૂછીતી. પરંતુ આ તેમના ભવિષ્યનો પ્રશ્ન છે અને લગ્ન પહેલા જ તેમની બધી વસ્તુઓ માલુમ હોવી જોઈએ.
અમે આ વિશે અંશુમન તિવારી સાથે વાત કરી. તે ભારત ટૂડે મેગેઝિન (હિન્દી) ના સંપાદક છે. તેમને અમને કહ્યું
સૌથી પહેલા વાત આવે છે લૉન ની. કેટલાક લોકો અભ્યાસ માટે લૉન લે છે અને કેટલાક પોતાના સ્ટાર્ટઅપ્સ માટે.
કેટલાક કાર,બાઇક,અને હાઉસિંગ લોન લે છે. જો તમે લગ્ન કરવા જઇ રહ્યા છો,તો ખબર કરી લો કે આ લૉન ક્યારે લેવામાં આવી,ક્યાં સુધી પુરી થશે. આની પર વ્યાજ દર કેટલો હશે. હાઉસિંગ લોન લેવા માટે કયી સંપત્તિ ગિરે રાખેલી છે,વગેરે
કમાઈ અને ખર્ચાઓ.
તમે છોકરાની તેમની કમાણી અને ખર્ચ વિશે પૂછી શકો છો. એક અથવા બે ક્રેડિટ કાર્ડ લગભગ બધી લૉન રાખે છે,પરંતુ કેટલીક વાર લોકો ત્રણ ચાર ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરે છે.
ઘણી બધી શોપિંગ કરે છે. પછી બિલ ચૂકવવાવ માટે એક કાર્ડથી પૈસા નીકળીને બીજા ક્રેડિટ કાર્ડ નું બિલ ચૂકવી દે છે. આ સાયકલ ચાલતી રહે છે. એટલા માટે છોકરા નો પગાર જાણવા ઉપરાંત તેના ક્રેડિટી કાર્ડ થી જોડેલી ડિટેલ્સ જાણીલો.
નાણાકીય જવાબદારી.
કમાણીની જાણ કરવા ઉપરાંત,તમારે છોકરાની નાણાકીય માહિતી વિશે ખબર હોવી જોઈએ. જેમ,શુ તેના માતા પિતા રોજગાર છે.
અથવા તો આર્થિક રીતે નિર્ભર છે. શુ તેના પર ભાઈ બહેનો ને અભ્યાસ અને લગ્ન કરવાની જીમેદારી છે. શુ એ ઘરમાં એકલો કમાવા વાળો છે કે પરિવાર ના બધા લોકો આત્મનિર્બર છે.
રોકાણ.
ત્રીજી સૌથી મહત્વની વસ્તુ છે રોકાણ. જો તમે કોઈ છોકરા સાથે લગ્ન કરવા જઇ રહ્યા છો,તો તેના રોકાણ વિશે જાણી લો. ઘણીવાર લોકો રોકાણ અને બચતને એક જ સમજી બેસે છે.
પરંતુ આ બે અલગ અલગ વસ્તુઓ છે. રોકાણ નો અર્થ એ છે કે તમે કોઈ વસ્તુ ને ખરીદવા પૈસા લગાવ્યા છે.આ વસ્તુઓ મિલકત,મ્યુચ્યુઅલ ફંડ,બોન્ડ,ગોલ્ડ અથવા બીજું કંઈપણ હોઈ શકે છે.
બંને વચ્ચે સૌથી મોટો તફાવત એ છે કે રોકાણ માં તમને ફાયદો થાય છે, પરંતુ બચતથી નહીં.
બચત.
બચતનો અર્થ એ પૈસા જેને ઇમરજન્સી માટે સાંભળીને રાખવામાં આવે છે. જો તમે કોઈ છોકરા સાથે લગ્ન કરવા જઇ રહ્યા છો,તો તેની બચત વિશેની માહિતી હોવી જોઈએ.