હાલમાં જ મળતી માહિતી મુજબ રેલવે માં ભરતી આવી છે અને આ ભરતી માં તમારે કોઈ પણ જાતની પરીક્ષા આપ્યાં વગર જ પ્રવેશ મેળવવાનો રેહશે. સાઉથ સેન્ટ્રલ રેલ્વેએ 10માં ધોરણ પાસ માટે બંપર વેકેન્સી કાઢી છે. રેલ્વે કુલ 4103 પદો પર ભરતી કરવાનું છે. આ પદો પર અરજીની પ્રક્રિયા ચાલી રહી છે. અરજી કરવાની અંતિમ તારીખ 8 ડિસેમ્બર છે.
આ ભરતીમાં આર્થિક રીતે નબળા ઉમેદવારોને આરક્ષણ આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગી 10માં ધોરણમાં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે. પસંદગી મેરિટ લિસ્ટના હિસાબથી થશે. જો તમે પણ સારી સરકારી નોકરી ની ઈચ્છા રાખતાં હોય તો આ તમારા માટે સૌથી સારી તક છે. તમે આ વિશે વધુ માહિતી મેળવી શકો છો. એ પેહલાં જાણી લઈએ આ નોકરી ક્યાં પદ માટે રેહશે.
આ નોકરી એપ્રેન્ટિસના પદની રેહશે જેની માટે તમારે કોઈ પરીક્ષા આપવાની રહેશે નહીં.અહીં આ નોકરીમાં કુલ પદોની સંખ્યા 4103 વહેલા તે પેહલાં ના ધોરણે નોકરી મળશે. આ પદ માટે યોગ્યતા ની વાત કરીએ તો આ પદો પર 10મું ધોરણ અને ITI કરનારા અરજી કરી શકે છે.જો તમે 10 બાદ કકાઈ કર્યું ના હોય અથવાતો તમે 10 પાસ કર્યું હૉય અને તમે નોકરી મેળવવા માંગો છો તો આ બેસ્ટ ચાન્સ છે.
આ ભરતી ખુબજ સારી તક છે. વધુમાં વાત કરીએ કે આ પદ માટે અન્ય શું શું નિયમો છે. તો ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 15 વર્ષ હોવી જોઇએ. સાથે જ 8.12.2019 ઉમેદવાર 24 વર્ષનો ના હોવો જોઇએ. વધુ ઉંમર સીમામાં SC/STને 5 વર્ષ અને OBCને 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
આ આધારે થશે પસંદગી ઉમેદવારોની પસંદગી 10માં ધોરણમાં મેળવેલા માર્ક્સના આધારે કરવામાં આવશે. ઉમેદવારોએ કોઇ લેખિત પરીક્ષા નહી આપવી પડે. જો તમે આ પદ માટે ઉત્તશુકતા ધરાવતા હોય તો વહેલી તકે તમારે અરજી કરી દેવી જોઈએ જેની માટે તમારે માત્ર ને માત્ર 100 રૂપિયા ચૂકવવા ના રેહશે.