ટીવી પર ની કોમેડી સિરિયલ એફઆઈઆર ની લીડ એક્ટરસ કવિતા જે સિરિયલ માં ઇન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાના નામથી પ્રખ્યાત છે.હાલમાં એક્ટ્રેસ કવિતા કૌશિક ફિટનેસ ના ચર્ચા જોરશોરથી થઈ રહ્યા છે.લોકો તેમની આ અદા પર ફિદા થયાં છે.તેની ફિટનેસ અનેક માટે પ્રેરણા બનેલી છે.હાલમાં કવિતા કૌશિક સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ છે.

હાલમાં કવિતાએ કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.કવિતા કૌશિક ની માતાનું નામ અર્પણા કૌશિક છે અને પિતાનું નામ દિનેશ કૌશિક છે.કવિતાએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે.

તેનો જન્મ પંદરમી ફેબ્રુઆરી, ૧૯૮૧ના દિવસે દિલ્હી માં થયો હતો.F.I.R. સિવાય કવિતા તોતા વેડ્સ મેના જેવી અલગ અલગ કોમેડી સિરિયલો માં પોતાની ભૂમિકા નિભાવી ચુકી છે અને માટેજ હાલ ખૂબજ ચર્ચા માં છે પરંતુ કવિતા વધુ એક વખત પોતાની ફીટનેસ ને લઈને ચર્ચા નો વિષય બની છે.

સોશિયલ મીડિયામાં કવિતા ખુબજ એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાનાં બોલ્ડ પિક અપલોડ કરતી રહે છે.કવિતા ના આજ બોલ્ડ અંદાજ ને કારણે તે ના ચાહકો તેને ફોલોવ કરે છે.

હાલમાં તેને એક નવી પોસ્ટ અપલોડ કરી કગે અને આ પોસ્ટ માં યોગાસનમાં મિરર ઇમેજ જબરદસ્ત લુક આપે છે.કવિતાની બેલેન્સ સ્કિલ પણ અફલાતુન છે.

કવિતા બહુ અઘરા આસનોને પણ સહેલાઇથી કરી લે છે.તમે આ સ્ટાઇલમાં યોગ કરતી કોઈ સેલિબ્રિટીને નહીં જોઈ હોય.અન્ય ઘણી એક્ટરસ ફીટનેસ મામલે ખુબજ એક્ટિવ છે પરંતુ પોતાના બોલ્ડ અવતાર અને સૌથી અલગ ફીટનેસ પોઝ ને લઈને કવિતા અવારનવાર ચર્ચા માં આવી જાય છે.

કવિતાના આ બોલ્ડ અવતાર ના ચર્ચા ચારે બાજુ થઈ રહ્યાં છે.કવિતા ની એક ખાસ વાત પણ છે તે એ છે કે કવિતા પરિણત હોવા છતાં પણ માં બનવા નથી માંગતી તમને આ વાત ની જાણ લોકો ને થતાં બધાને નવાઈ લાગી હતી.હાલની કવિતાની તસવીરો જોઈને તેના ચાહકો યોગ સ્ટાઇલના જબરદસ્ત વખાણ કરે છે.

કવિતાની આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.આ અભિનેત્રી તેના હોટ યોગા માટે પણ ખુબ ફેમસ છે.તે ખુબ જ અઘરા અઘરા યોગા કરે છે.

અમુક યોગા વિશે તો આપણે વિચારીને જ ચક્કર ખાય જઈએ છીએ.આ ઉંમરે પણ આવા યોગા જોઈને ફેન્સ હેરાન રહી જાય છે.કવિતા ના માં ન બનાવ ના નિર્ણય પર તેને એક ઇન્ટરવ્યૂ માં વાતની પુષ્ટિ આપી હતી અને તે મુજબ કવિતા કૌશિકે ક્યારે મા ન બનવાના નિર્ણય વિશે વાત કરી જે તેને પતિ રોનિત બિસવાસ સાથે મળીને લીધો છે.

કવિતાએ કહ્યું કે, હું બાળકો સાથે અન્યાય નથી કરવા માંગતી. હું 40ની ઉમરે મા બનીશ તો જ્યારે મારો દીકરો અથવા દીકરી 20ની ઉમરના થશે તો અમે વૃદ્ધાવસ્થામાં પ્રવેશ કર્યો હશે અને હું નથી ઇચ્છતી કે માત્ર 20 વર્ષની ઉમરમાં મારા બાળક એક વૃદ્ધ મા-બાપની જવાબદારીઓ હેઠળ દબાઈ જાય.

કવિતાના આ નિર્ણય ના ચર્ચાએ તેને વધારે પ્રખ્યાત કરીદિધી હતી.અને હાલમાં તેના બોલ્ડ યોગ પીકે એ તેને ચર્ચાનો વિષય બનાવી દીધો છે.

Write A Comment