આજ ના સમય ના સિનેમા ઘર દરેક પ્રકાર ની રૂઢિઓ ની સાથે સાથે અમુક હદ પર કરી ચુકી છે બદલતા સમય ની સાથે સાથે સીનેમા માં પણ ઘણો બદલાવ આવ્યો છે ફિલ્મ જગત એ ઉપસ્થિત નબ્જ ને ઓળખી ને એક એવું દર્શક વર્ગ તૈયાર કરવા માં આવ્યું છે.જે ફિલ્મો માં એડલ્ડ અને નેકેલ્ડ સીન જોવા ઈચ્છા ધરાવતા હોય પણ અત્યારે ફિલ્મો માં ઓનસ્ક્રીન એક્સપોઝ કરવું સામાન્ય વાત થઈ ગઈ છે ટોપલેસ અને અને ન્યૂડ સીન આપવા માં હવે બોલિવૂડ અભિનેત્રી વધારે વિચારતી નથી પણ એક સમય એવો હતો.
જ્યારે ઓનસ્ક્રીન કિસિંગ સીન કરવા માં અભિનેત્રી ઓ ચોકી જતી હતી આજ કારણ હતું કે આ દ્રશ્ય ને ફૂલો દ્વારા બતાવવા માં આવતું હતું.પણ બોલિવૂડ ફિલ્મ ની દેખા દેખી એ હવે હિન્દી સિનેમા ની અભિનેત્રી ઓ એ હવે સરમ ની ચાદર ઊંડાઈ દીધી છે તેમાં અમુક અભિનેત્રી ઓ એ તો અસ્લીલતા ની બધી હદ પાર કરી દીધી છે તે ઓ ખુલી ને અંગ પરસર્શન કરવા માં જરાય પણ સંકોચ નથી રાખતી.ફિલ્મો માં નેકેળ અને એડલ્ડ સીન કરી ચુકી અમુક એવી અભીનેત્રી ઉપર જોઈએ એક નજર જેમને બોલિવૂડ માં ધૂમ મચાવી દીધી છે.
સિમી ગ્રેવાલ
સૌથી પહેલાં વાત કરીએ તો સિમી ગ્રેવાલ ની જેમને બોલિવુડ માં બોલ્ડ સીન ની શરૂઆત કરી હતી ફિલ્મ મેરા નામ જોકર માં તેમનું એક ફૂલી ન્યૂડ સીન દેખાડવા માં આવ્યું હતું .
સની લિયોની
એક બીજી દુનિયા થી બોલિવૂડ દુનિયા માં પગ મુકનાર સની લિયોની એ સામન્ય રીતે ફિલ્મો માં ગણા બોલ્ડ સીન કર્યા છે પરંતુ ફિલ્મ રાગીની એમએમએસ 2 માં તેમને ન્યૂડ સીન કરીને તેમને ફિલ્મ જગત માં એક તેમની ઓળખાણ બનાવી લીધી હતી.
શર્લિન ચોપડા
બોલિવૂડ માં એટલે કે એડલ્ડ એક્ટ્રેસ તેમની ઓળખ બનાવી ચુકી છે શર્લિન ચોપડા એ ફિલ્મ કામ સૂત્ર માં ન્યૂડ સીન થી બધાને હલાવી દીધા હતા શર્લિન ઘણી ન્યૂડ ફોટો સૂટ પણ કરવી ચુકી છે જેમને તે ઇન્સ્ટગ્રામ માં ની મારફતે શેર કરતી રહે છે.
કલ્કિ કોચલીનફિલ્મ દેવ ડી થી તેમના કરિયર ની શરૂઆત કરવા વાળી કલ્કિ એ ફિલ્મ માર્ગીરિટા વિદ એ સ્ટ્રો માં એક ન્યૂડ સીન કર્યું છે.
પૂનમ પાંડે
એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડે હંમેશા તેમની બોલ્ડ અને સેક્સી તસ્વીરો ને લઇ ને સુર્ખિયો મા રહે છે ફિલ્મ નશા માં એક ન્યૂડ સીન જોઈને પૂનમ એ પરદા ઉપર આગ લગાવી દીધી હતી.
પાઓલી દામબંગાળી ફિલ્મ ની એક્ટ્રેસ પાઓલી હેટ સ્ટોરી માં ઘણા ન્યૂડ સીન જોવા મળી હતી આ ટ્રેલર ફિલ્મ માં તેમના બોલ્ડ સીન અંદાજ ને લઇ ને ઘણી ચર્ચા માં છવાઈ હતી.
સીમા રહમાનીવર્ષ 2005 માં આવેલ ફિલ્મ સિંશ માં સીમા રહમાની ઉપર દર્શાવેલ એક દ્રશ્ય માં તે પુરી રીતે નિર્વસ્ત્ર જોવા મળી હતી.
જીમત અમાન70 ના દશક માં આવેલ ફિલ્મ સત્યમ શિવમ સુંદરમ માં જીમત અમાન એ ઘણા બોલ્ડ સીન કરી ને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝ માં ધમાલ મચાવી દીધી હતી તેમને વીતેલા સમય ગાળા માં બોલ્ડ એક્ટ્રેસ માં એક માનવા મા આવતી હતી.
અનુ અગ્રવાલફિલ્મ આશીકી થી બોલિવૂડ માં ડેબ્યુ કરનારી અભિનેત્રી અનુ અગ્રવાલ પણ પરદા ઉપર નિર્વસ્ત્ર થઈ ગઈ હતી તેમને ફિલ્મ ધ કલાઉડ માં ઘણા બોલ્ડ સીન આપ્યા હતા.
દીપા સાહિ ફિલ્મ માયા મેમસાહબ માં એક્ટ્રેસ દીપા સાહિ અને શાહરુખ ખાન ઉપર એક બેડ સીન દર્શાવવા માં આવ્યું હતું જેમાં એક્ટ્રેસ દીપા સાહિ પુરી રીતે નેકેળ હતી.
રાધિકા આપ્ટેબોલિવૂડ માં રાધિકા આપ્ટે ઘણી ફિલ્મો માં નાના નાના બોલ્ડ સીન આપી ચુકી છે ફિલ્મ પાચ્ડ માં ઘણા સીન માં રાધિકા આપ્ટે જોવા મળી હતી.
નંદના સેનએક્ટ્રેશ નંદના સેન એ ફિલ્મ રંગ રસિયા માં ઘણા બોલ્ડ સીન કર્યા હતા આ ફિલ્મ માં એક્ટર રણદીપ હુડા ની સાથે ઘણા દ્રશ્ય માં નંદના ને નિર્વસ્ત્ર જોવા મળી હતી.ફિલ્મો માં આ રીત ના સીન જોવા માં ક્યાંય ને ક્યાંય દરેક ના મન માં હોય છે.એવામાં જો ફિલ્મ માં પ્રદર્શિત કરવા માં આવતી નગ્નતા ઉપર પ્રશ્ન ઉઠે તો એક વખત વિચાર જરૂર કરવો કે કદાચ આ દ્રશ્ય આપના જ ચરિત્ર ને પ્રદર્શિત નથી કરી રહ્યા ને તેના ઉપર ધ્યાન રાખવું.