શાસ્ત્રો મુજબ નવા વર્ષ ની શરૂઆતમાં આજે આપણે જ્યોતિષશાસ્ત્ર ની મદદ થી જાણી શું કે આ રાશિઓ માં બુધ અને શુક્ર નું કન્યા રાશિમાં મીલન અને કઈ રાશિઓ ને થશે લાભ અને અને કઈ રાશિઓ ને થશે નુકશાન અને આ રાશિઓ ના આધારે આ શુભ દિવસ તમારા માટે કેવો રહેશે.આ રાશિઓના મિલન દરમિયાન.

તો જાણીએ કે કઈ રાશિઓ ની વધી રહી છે મુશ્કેલી.

વૃષભ રાશિ.

સંબંધમાં આ સમય તમારે વાસ્તવિકતા સાથે નિર્ણય લેશો ત્યારે જ સુખદ અનુભવ રહેશે. આ અન્ય લોકોની મુશ્કેલી દૂર કરવામાં તમે વધારે સમય લગાવશો, જેથી તમારી લવ લાઈફ તરફ ધ્યાન નહીં આપી શકો.જો બેદરકારી ન કરો તો જીવન સુખમયી રહેશે.ભગવાનની કૃપાથી તમારી રિલેશનશીપ મજબૂત રહેશે.આજે તમે વ્યસ્ત રહેશો, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે.સન્માનમાં વધારો થશે. જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે અને શુભ ચિંતકોની સલાહ પર ધ્યાન આપજો. આજે તબિયત સાચવજો અને નસીબ 80 ટકા સાથ આપશે.

મેષ રાશિ.

પ્રેમ સંબંધ માટે આ સમય અત્યંત અનુકૂળ છે. એકબીજા પ્રત્યે પ્રેમ વધશે અને સમય રોમાન્ટિક થશે. અંતમાં તમે કોઈ વાતને લઈને ચિંતામાં રહેશો. સંયમ સાથે કામ કરશો તો જીવનમાં સુખ-શાંતિ અનુભવશો. તમે પોતાના પાર્ટનર સાથે શોપિંગ કરવા જઈ શકો છો.આજે સંબંધીઓની સાથે મુલાકાત થશે, આજે દુશ્મનો પર વિજય મળશે અને અધૂરા કાર્યો પૂરા થશે. આજે વૈવાહિક જીવનમાં રોમાન્સ જોવા મળશે અને બાળકોથી ખુશીઓ મળશે. નસીબ 83 ટકા સાથ આપશે.

કર્ક રાશિ.

પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ રહેશે અને એકબીજા પ્રત્યે અંડરસ્ટેન્ડિંગ સારી રહેશે. આટલું બધું થવા છતાં કોઈ વાતને લઈને મન તકલીફમાં રહી શકે છે. અંતમાં તમે પોતાની રિલેશનશીપને લઈને શાંત થશો અને પ્રેમ વધશે. કોઈ ધાર્મિક કાર્યમાં શામેલ થઈ શકો છો.આજે સાહિત્ય અને કળામાં તમારી રુચિ જોવા મળશે, લેખકો માટે આજનો દિવસ સારો છે. મનમાં કલ્પનાશક્તિ મજબૂત થશે અને તમારો મૂડ આજે રોમાન્ટિક રહેશે. લોકો સાથે વિવિધ વિષયો પર ચર્ચા થશે અને તમારું સન્માન વધશે. નસીબ 91 ટકા સાથ આપશે.

મિથુન રાશિ.

આ સમય ધીમે-ધીમે રોમાન્ટિક થતો જશે. જોકે અંતમાં ચિંતા વધી જશે. એવું પણ બની શકે પાર્ટનર તમને ઓછું મહત્વ આપે. જોકે આ તમારા મનનો વહેમ પણ હોઈ શકે. કોઈ મહિલા આગળ વધીને તમારી લવ લાઈફમાં સકારાત્મક ફેરફાર લઈને આવી શકે છે.આજે મન અશાંત રહેશે, મનમાં નકારાત્મક વિચારો જોવા મળી શકે છે.પરિવારમાં વિવાદ થઈ શકે છે અને આજે ઓછું બોલો તેમજ વધુ સાંભળજો.નસીબ 55 ટકા સાથ આપશે.

સિંહ રાશિ.

શરૂઆતમાં સમય અનુકૂળ નથી અને પ્રેમ સંબંધમાં મુશ્કેલી વધી શકે છે. લવ લાઈફમાં કોઈપણ ફેરફાર હાલમાં ટાળી દેશો ત્યારે જ અંતમાં સ્થિતિઓ સુધરતી જશે અને લવ લાઈફ રોમાન્ટિક બનતી જશે.વાતચીત દ્વારા સ્થિતિઓ વધારે સુધરશે. કોઈ પિતાતુલ્ય વ્યક્તિના આશીર્વાદથી જીવનમાં શાંતિ પ્રાપ્ત કરશો.આજે ઊંઘ સારી આવશે, માનસિક શાંતિ જોવા મળશે. આજે મન પરથી ચિંતાના વાદળો દૂર થશે. આજે તમે ખરીદી કરી શકો છો અને યાત્રાનો આજે યોગ છે. નસીબ 68 ટકા સાથ આપશે.

કન્યા રાશિ.

પ્રેમ સંબંધના મામલામાં આ શરૂઆતમાં કોઈ સારી ખબર મળી શકે છે.સમગ્ર સમય અનુકૂળ રહેશે અને મનમાં શાંતિ અનુભવશો.તમારું મન ધાર્મિક કાર્યમાં રહેશે. બીજા ચરણમાં કોઈ શુભ સમારોહમાં શામેલ થઈ શકો છો. લગ્ન વગેરેના શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે.આજે તબિયત સામાન્ય રહેશે, રોકાયેલુ ધન પ્રાપ્ત થશે. આજે મૂડી રોકાણ માટે સારો દિવસ છે. આજે પોતાના પર ભરોસો રાખજો. આજે ભોજનમાં સંયમ જાળવજો અને સામાજિક જીવનમાં તમે સક્રિય રહી શકો છો. યાત્રા થઈ શકે છે, નસીબ 70 ટકા સાથ આપશે.

તુલા રાશિ.

પ્રેમ સંબંધમાં શરૂઆતમાં મન એકલતા અનુભવી શકે અને પોતાની વાતને યોગ્ય રીતે કોઈની સામે રજૂ નહીં કરી શકો.જોકે તમારા દિલની વાત ખુલીને કરવી જોઈએ ત્યારે જ શાંતિ મળશે.અંતિમ પડાવમાં તમારા પ્રેમ સંબંધમાં સુખદ અનુભવ રહેશે અને લવ લાઈફ રોમાન્ટિક રહેશે.આજે બીમાર લોકોની તબિયત સુધરશે અને સવારથી તમે સક્રિય રહેશો, આજે કામ સમયસર પૂરું થશે.પારિવારિક જીવનમાં પ્રેમ જોવા મળશે અને બપોર બાદ આનંદ જોવા મળશે, નસીબ 86 ટકા સાથ આપશે.

વૃશ્ચિક.

શરૂઆતમાં પ્રેમ સંબંધમાં ભાવનાત્મક રીતે કષ્ટ થઈ શકે.અંતમાં જીવનમાં ખુશીઓ પાછી આવશે અને પ્રેમ ગાઢ બનશે.આ અઠવાડિયે તમને પાર્ટનર સરપ્રાઈઝ ગિફ્ટ આપી શકે.તમે પોતાની રિલેશનશીપને લઈને વધારે ગંભીર થશો.આજે તબિયત નરમ રહી શકે છે, ભોજનમાં ધ્યાન રાખજો.આજે બીજાની વાતમાં માથું મારશો નહીં, નહીં તો સમસ્યા સર્જાઈ શકે છે. પૈસાની લેવડ-દેવડથી દૂર રહેજો. નસીબ 90 ટકા સાથ આપશે.

તો જાણીએ કે બાકી ની રાશિઓ ને કયા થશે લાભ.

ધન રાશિ.

પ્રેમ સંબંધમાં શાંતિ આવશે અને સ્થિતિઓ ધીમે-ધીમે સુધરતી જશે. તમે પોતાના સાથી સાથે શોપિંગ વગેરેમાં વ્યસ્ત રહી શકો. અંતમાં તમે પોતાની લવ લાઈફને લઈને વધારે પજેસિવ થશો તો તમને જ નુકસાન થશે.સાથે જ પાર્ટી મૂડમાં રહેશો અને કોઈ પિતાતુલ્ય વ્યક્તિના આથીર્વાદ પ્રાપ્ત કરશ.આજે રોકાણ, વેપાર, નોકરી અને શિક્ષણના ક્ષેત્રમાં લાભના સંકેત છે. તમામ કાર્યો સમયસર પૂરા થશે, ધાર્મિક કાર્યોમાં રુચિ જોવા મળશે. સન્માન મળશે અને કોઈ સારા સમાચાર મળશે. નસીબ 89 ટકા સાથ આપશે.

મકર રાશિ.

પ્રેમ સંબંધ રોમાન્ટિક રહેશે અને આ મામલામાં તમને મહિલા વર્ગની મદદ મળશે, જેથી તમારી લવ લાઈફમાં શાંતિ આવશે. અંત સુધી લવ લાઈફમાં સુખ તથા શાંતિ વધશે. તમે પોતાના સાથી સાથે કોઈ સારી જગ્યાએ શિફ્ટ થવાનું વિચારી શકો અથવા પ્રોપર્ટી વગેરેમાં રસ લઈ શકો.આજે તમામ કામ સરળતાથી પૂરા થશે, કાર્યક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થશે. આજે કાર્યમાં વ્યસ્ત રહેશો અને તબિયત સારી રહેશે. આજે પારિવારિક જીવનમાં આનંદ જોવા મળશે, આજે કોઈ ભેટ મળી શકે છે. નસીબ 82 ટકા સાથ આપશે.

કુંભ રાશિ.

પ્રેમ સંબંધમાં કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે અને જીવનમાં સુખ તથા શાંતિ રહેશે.એકબીજા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ તમારા રિલેશનને વધારે મજબૂત બનાવશે.અઠવાડિયાના અંતમાં પોતાના જીવનસાથી સાથે સુખદ સમય પસાર કરશો.આજે નક્કી કરેલા કાર્યો પૂરા કરશો, ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. આજે પરિવાર સાથે ભોજન માણી શકો છો, મિત્રો અને સ્નેહીજનોનો સહયોગ મળશે.નસીબ 72 ટકા સાથ આપશે.

મીન રાશિ.

શરૂઆતમાં લવ લાઈફને લઈને મન ચિંતિત રહી શકે અને એક બેચેની અનુભવી શકો છો. અઠવાડિયાના અંતમાં સ્થિતિઓ અનુકૂળ થતી જશે અને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે.લવ લાઈફ રોમાન્ટિક થતી જશે. લગ્નનો પણ શુભ સંયોગ તમારા કેટલાક માટે બની રહ્યો છે.એકબીજા સાથે તાલમેલ સારો રહેશો.આજે શાંતિમાં દિવસ પસાર થશે, આજે કોઈ નવા કામની શરૂઆત કરશો નહીં. આજે તબિયતનું ધ્યાન રાખજો. વાહન સાવધાનીપૂર્વક ચલાવજો. આજે બીજાની વાતમાં પડશો નહીં, કાર્યક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.નસીબ 60 ટકા સાથ આપશે.

Write A Comment