વિશ્વના સૌથી મોટા મુક્ત બજારોમાંનું એક છે હોંનકોગ, તેથી જ ત્યાં વસ્તી વધારે છે. અહીં, મોટી ઇમારતોના નાના એપાર્ટમેન્ટમાં લાખો લોકો રહે છે.
આ ઇમારતોના કદ અને આકારને જોતા એવું લાગે છે કે જાણે તમે કોંક્રિટના જંગલમાં આવી ગયા છો. આ કોંક્રિટના જંગલની શ્રેષ્ઠ તસવીરો ખેંચી છે. બ્રાઝિલના ફોટોગ્રાફર ડાયટ્રીક હર્લાને લીધી છે. અમે તે નમુનાઓમાંથી કેટલાક તમારા માટે લાવ્યા છે.
લાગે છે કે તાંબુતમાંથી કોઈ ભુત બહાર આવી રહ્યું છે.
જેને ઉંચાઈથી ડર લાગતો હોય તે અહીં ક્યારેય નહીં રહી શકે.
અહીં આકાશ દેખાતું હશે કે નહીં?
એક સેકંડ માટે એવું લાગ્યું કે તસવીર ઉંધી છે.
અહીં વૃક્ષો કરતાં વધુ ઇમારતો જોવા મળે છે.
આ બિલ્ડીંગમાં ઉપર સુર્યની કિરણો એવી દેખાય છે જાણે તેમાં આગ લાગી હોય.
આ જોઈને માથુ ચકરાવા લાગ્યું.
કાર પાર્કિંગ પર બનાવ્યું બાસ્કેટબ બોલ કોર્ટ.
આ સ્પેસ સ્ટેશનના કેટલાક ભાગ જેવું લાગે છે.
એવું લાગે છે કે સમાન રસ્તા પરની દરેક ગલીમાં એક જ રંગની ગાડીઓ દોડી રહ્યા છે.
જો આ એપાર્ટમેન્ટની લિફ્ટ ખરાબ થઈ જાય તો શું થાય છે?
આ અત્રરીક્ષ ખુલવા વાળી ટનલ લાગે છે.
આ ઇમારતોની વચ્ચે એક વાદળ પણ જરા ધ્યાનથી જોજો.
આ તો કેલેન્ડર જેવું લાગે છે.
આ ફોટોશોપ કરેલી નથી,રિયલ પિક્ચર છે.
કોઈ રંગીન વાર્તા જેવી લાગે છે આ બિલ્ડીંગ.
આપણી મેટ્રો સીરીઝનો પણ આ જ હાલ થશે.
આ એક શિપિંગ કન્ટેનરથી બનેલી જેલ લાગે છે.
આ કેમેરા મેન ને એક સલામ છે આ તસવીરો વિષે ૧ કોમેન્ટ જરૂર કરજો અને ગમે તો સેર પણ જરૂર કરજો.