ભલે રાજ્ય માં પેટાચૂંટણી પતિ ગઈ હોય પરંતુ માહોલ તો હાલમાં પણ ગરમ જ છે બને પાર્ટી એક બીજા પર પોતાના આકરા પ્રહારો કરી રહ્યાં છે.ત્યારે આજે એક કોંગ્રેસ ના MLA એવું કહ્યું કે લોકો બે ઘઠી તો ચોકીજ ગયાં.સામાન્ય રીતે રાજ્યમાં ચૂંટણીની સીઝન શરૂ થતા તમામ પાર્ટીઓ એક્શન મોડમાં આવી જતી હોય છે અને ચૂંટણી સીઝનમાં જ એક પાર્ટીના નેતા બીજી પાર્ટીઓના નેતાઓની પોલ ખોલીને આડેધડ નિવેદનો કરતા હોય છે.
ત્યારે હાલ ગુજરાતમાં કોઇ ચૂંટણીની સીઝન પણ નથી કે કોઇ મોટું અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું નથી. ત્યારે દાહોદમાં એક કોંગ્રેસના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને લઇને બફાટ કર્યો હતો.અને તેમના પર એવા પ્રહાર કર્યા હતાં કે તે હવે હસી નો જરીયો બની ગયો છે.કોંગ્રેસ ના આ નેતાએ એવા પ્રહાર કર્યા કે ગણતરી ના કલાક માં જ તે ખુબજ ઝડપથી વાઈરલ થઈ રહી છે.
પેટાચૂંટણી માં કોંગ્રેસ નો સાથ છોડનાર વ્યક્તિઓ પાર કોંગી નેતાએ પ્રહાર કર્યો હતો એને તેમને આ ઘણું ખરું ખોટું સંભળાવ્યું હતું.જે ખુબજ ચર્ચા નો વિષય બની ગયો.કોંગ્રેસના આ જનવેદના આંદોલન કાર્યક્રમમાં ગરબાડાના ધારાસભ્ય ચંદ્રિકા બારિયાએ ભાજપમાં પેરાશૂટ બનીને જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર આકરા પ્રહારો કર્યા હતા.અને ધવલસિંહ સહિત ના નેતાઓને ડોબ ગણાવ્યા હતા.
પેટાચૂંટણી નો પોતાનો બફાટ હવે કોંગી નેતાઓએ બહાર નીકળ્યો હતો.ગરબાડાના MLA ચંદ્ગિકા બારિયાએ બફાટ કરતા બીજેપીમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ડોબા ગણાવ્યા હતા.જ્યારે નવા ચૂંટાયેલા MLAને આંખલા ગણાવ્યા હતા.
ટુક માં કોંગ્રેસ એ આ વાત ન જરીયે તેમને મૂર્ખ ગણાવ્યા હતાં.કોંગ્રેસ નો હાથ છોડી વિદ્યાલય માં જનાર અલ્પેશ પર ચંદ્રિક ખુબજ વર્ષ્યા હતા.અલ્પેશ ઠાકોર પર પેટાચૂંટણી માં કઈ બોલ્યા ના હતાં.પરંતુ પરિણામ બાદ આજે એક કાર્યક્રમમાં મન મૂકી ને પોતાના માં રહેલ બધો બફાટ બહાર કાઢી નાખ્યો હતો.