મનુષ્ય ઈચ્છે તો કય પણ કરીશકે છે નીચે લખેલી બધી વાત સ્પષ્ટ કરે છે. તમને કેવું લાગશે કે દુનિયાનું સૌથી પહેલું વિમાન ની શોધ અમેરિકા ના રાઈટ બંધુઓ એ નય પણ ભારતના શિવકર બાપુજી તલપડે એ કરી હતી. હા દુનિયાનું પહેલું વિમાન એ એક ભારતીયએ મુંબઇમાં બનાવ્યું હતું.
આ વિમાન નું નામ તલપડેજી ને મરુસ્તખા રાખ્યું હતું મરુસ્તખા એ એક સંસ્કૃત શબ્દ છે પણ એનો અર્થ વાયુનો મિત્ર એવું કહેવાય.
મરુસ્તખા ની પહેલું ઉડાન દયાન થી સદસ્તાવેજ નથી કર્યો પણ એવું કહેવામાં આવે છે કે પહેલું ઉડાન 1895 માં કરવામાં આવી હતી રાઈટ બંદુઓ દ્વારા બનાવેલ વિમાન 8 સાલ પેહલા. તલપડેજી ની શાળા માં ભણતા એક છાત્ર ને કહ્યું કે મારુસ્તખા એની પેહલી ઉડામ માં એક પંખી ની જેમ ઉડી ગયું હતું છાત્ર નું નામ હતુ સતાવલેકરજી. આ વાતોથી સાબીત થાય છે કે શિવકર બાપુજી તલપડેજી ને જોરદાર વિમાન દુનિયાનું પહેલું વિમાન બનાવ્યું હતું.
પ્રથમ પુરાવો સાતવલેકરે ઉપર આપેલ નિવેદન. બીજો પુરાવો મારુત્સાખા ઉડતી વખતે મહાદેવ ગોવિંદ રાણાડેની હાજરી. ત્રીજો પુરાવો સયાજીરાવ ગાયકવાડ માને છે કે મારુત્સખાએ ખરેખર વિમાન ઉડાવેલું. લો અમે તમારી સામે 3 સ્પષ્ટ અને મજબૂત પુરાવા મુક્યા છે.
તલપાડે જીએ પહેલી ઉડાન પછી વિમાનને તેમના સ્ટોર હાઉસમાં રાખ્યું હતું અને તે ત્યાં લાંબો સમય રહ્યો તલપડે સંસ્કૃત વિદ્વાન હતા અને પુરાણોમાં આપવામાં આવેલા વિમાનોનો ઉલ્લેખ તેમને મારુત્સાખા બાંધવાની પ્રેરણા આપે છે.
ઘણું બધું છે જે મનુષ્યો બરાબર સમજી શક્યા નથી આપણે શાળાઓમાં જે ભણાવવામાં આવે છે તેના પર સંપૂર્ણ નિર્ભર થઈ શકતા નથી આ વિશ્વમાં ઘણી વસ્તુઓ છે જેની શોધ છેલ્લી સદીમાં થઈ છે પરંતુ તે શોધનો ઉલ્લેખ પહેલાથી જ પુરાણો અને વેદોમાં કરવામાં આવ્યો છે.
આપણી ભારતીય સંસ્કૃતિ એ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે. સસ્ત્ર અને વેદોમાં આપેલ જ્ઞાન પ્રાપ્ત કરવું આપણું કર્તવ્ય છે જેમ શિવકરે બાપુજી તલપડે કર્યું.