સ્ત્રીઓમાં ગર્ભાશયની ગાંઠો ની સમસ્યા આજકાલ ખૂબ જ ઝડપથી ફેલાતી જોવા મળે છે.અને તેને રસૌલી ના નામથી ઘણા લોકો જાણે જાણે છે. રસૌલીની શરૂઆતમાં તે ખૂબ નાના રૂપમાં હોય છે.અને ધીરે ધીરે તેનો આકાર વધતો જાય છે.મોટાભાગની મહિલાઓ આ બીમારી વિશે કોઈની જોડે વાત નથી કરતી.અને ખૂબજ દર્દ સહન કરે છે.પરંતુ આ ગાંઠને નજરઅંદાજ કરવુ ખૂબજ ભારે પડી શકે છે.કારણ કે તે આગળ જઈને કેન્સરનું રૂપ લઈ શકે છે.તો પછી આવો જાણીએ ગાંઠના કારણ અને ઉપાય.
ગર્ભાશયમાં ગાંઠ બનવાનું કારણ.
રસૌલી બનવાના ગણા કારણો હોઈ શકે છે.તેમાં એસ્ટોજન હોર્મોન્સ વધારે માત્રામાં બનવું કે પછી આનુવંશિક કારણને થઈ સકે છે.અને ઘણી વખત, સ્ત્રીઓ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળીઓને લીધે, ગર્ભાશયમાં પણ ગાંઠ બનવાની રચાય થાય છે.તેના શિવાય મોટાપો,ખોરાક યોગ્ય ન લેવો,પીરીયડસ યોગ્ય સમયે ન આવવું.કે પછી 40 પછી મેનોપોઝને નો સ્ત્રાવ વધે છે.
રસૌલી હોવાના લક્ષણો.
માસિક સ્ત્રવમાં ભારે રક્તનો સ્રાવ અનિયમિત માસિક ચક્ર, પેટના નીચેના ભાગમાં દર્દ થવું.ખાનગી ભાગમાંથી રક્તસ્રાવ આવવો એનિમિયા કમજોર મહેસૂસ કરવું.અને આ ઉપરાંત જો ખાનગી ભાગમાંથી બદબુદા સ્રાવ, અથવા વારંવાર પેશાબ ધીરે ધીરે આવવો. જો શરીરમાં આવા લક્ષણો દેખાય છે તો પછી રસોલીના ચિહ્નો છે.
ગર્ભાશયમાં ગાંઠમાં વધવાનું જોખમ.
ગર્ભાશયમાં ગાંઠની લીધે અંડાય અને શુક્રાણુ નિષેચન નહિ હોવાના કારણે જોખમ વધવાનું સમસ્યા થાય છે .અને આનુવંશિક મોટાપો પણ એક કારણ થઈ શકે છે.
કેવી રીતે કરો બચાવ.
પોતાના ખાન – પાનને યોગ્ય રાખીને ,પાણી પીવો અને કસરતમાં દિવસ ચક્ર ઉમેરો.તો મહિલા આ સમસ્યાથી બચી શકે છે.અને તેની સાથે યોગનો ખૂબ લાભ થશે.આહારમાં આ વસ્તુનું સેવન કરવાથી ગાંઠથી બચી શકીએ છીએ.
આમળા.
આમળામાં એન્ટી ઑકિસડન્ટોથી ભરપુર પ્રમાણ હોય છે.આમળા રસોલી ની ગાંઠ માટે ખૂબજ ઉપયોગી હોય છે.અને આ માટે એક ચમચી આમળા પાવડર અને એક ચમચી મધ મિક્ષ કરીને સવારે ખાલી પેટ ખાવાથી ફાયદો થશે.
ગ્રીન ટી નું સેવન.
તેમાં રહેલા એપિગેલોકૈટેચિન ગેલેટ નામનું તત્ત્વ રસોલિ ની કોશિકાઓ વધતા રોકે છે.એટલા માટે દરરોજ 2 થી 3 કપ ગ્રીન ટી પીવો.
હળદર.
હળદર માં મોજુદ એન્ટિબાયોટિક ગુણ શરીર માંથી ઝેર જેવા તત્ત્વો દૂર કરવા મદદ કરે છે. અને ગર્ભાવસ્થાના કેન્સરનું જોખમ ઘટાડે છે.
લસણ.
રસૌલીની સમસ્યાન પર ખાલી પેટ રોજ એક લસણ ના ટુકડા નું સેવન કરો. લગાદાર બે મહિના સુધી સેવન કરવાથી સમસ્યાને મૂળથી દૂર કરે છે.