સામાન્ય રીતે આપણા ઘરમાં જ્યારે કીડીઓ નીકળે છે ત્યારે આપણે તેની પર વધુ ના વિચારતાં તેને ઘરની બહાર કાળી નાખીએ છીએ.આપણે દર વખતે કીડીઓ ને બોવ નજર માં લેતાં નથી.ઘણી વાર તો આપણે તેને મારી પણ નાખીએ છીએ.આમ એક જોતા એ સાબિત થઈ જાય છે કે આપણે કીડીઓ ને જરા પણ નજર માં લીધો નથી.વધુ મહત્વ પણ આપતા નથી.તેને આપણે ફક્ત જીવજંતુ જ સમજીએ છીએ.પણ આવું નથી.કીડીઓ કોઈને કોઈ સંકેત હંમેશાં આપતી રહે છે.તોઆવો જાણી લઈએ જુદી જુદી કડીઓ કેવાં પ્રકાર ના સંકેત આપે છે.
(૧) કાળી કીડીઓ.
જો તમારા ઘરમાં અચાનક ક્યાંક કાળી કડીઓ જોવા મળે તો તે તમારાં માટે શુભ માનવામાં આવશે.કાળી કીડીઓ હોય તો તે શુભ સંકેત આપે છે.કાળી કીડીઓ ને લોટ નાખવાનો રીવાજ છે.જો તમે કળીઓ ને જોઈ ને તેને મારવાની ભૂલ કરી રહ્યાં છો તો એ તમારે ના કરવી જોઈએ કાળી કડી ને ક્યારેય મારવી ના જોઈએ.તમારે જો કાળી કીડીઓ તરફથી વધું સારાં સંકેત મેળવવા માંગો છો તો તમારે તેને લોટ ખવરાવો જોઈએ.વાત કરીએ હવે લાલ કીડીઓ ની.
(૨) લાલ કીડીઓ.
અચાનક તમને તમારા ઘરમાં લાલ કીડીઓ જોવા મળે તો તેની પાછળ નું કારણ પણ વાસ્તુદોષનું જ હોઈ છે.અને આ મુજબ જો તમારાં ઘરમાં લાલ કીડીઓ હોય તો તે અશુભ સંકેત આપે છે.વર્ષ થી એવી માન્યતા ચાલી આવી છે અને પૌરાણિક કથાઓ માં પણ તેનો ઉલ્લેખ થયો છે.પ્રાચીન કાળ થી જ લાલ કીડીઓ ને લોટ સાથે સાથે ખાંડ નાખી ને ખવડાવવા થી વ્યક્તિ દરેક પ્રકાર ના બંધન ની મુક્ત થઇ જાય છે.આમ તો લાલા કીડીઓ અશુભ છે પંરતુ જો તમે આ ઉપાય કરશો તો તે તમારા માટે સારી સાબિત થઈ શકે છે.
કીડીઓ ને ભોજન આપવાથી કીડીઓ તે વ્યક્તિ ને દુવા આપે છે.તેવું શાસ્ત્રો માં ઉલ્લેખ કરેલુ છે.એવું પણ કહેવાય કે કીડીઓ ની દુવાઓ નો અસર તમને દરેક મુશ્કેલીઓ થી બચાવે છે.જેઓ કીડીઓ ને ભોજન આપે છે એમને મ્રત્યુ પછી સ્વર્ગ મળે છે આવું લોકો કહે છે.ઘણી પૌરાણિક કથાઓ માં આવાત નો ઉલ્લેખ થઈ ચૂક્યો છે.હવે તમને એક પ્રશ્ન થતો હશે કે બન્ને કીડીઓ ના નિકડવાથી એક જોતાં તો ફાયદાજ થાય છે. તો તમારો આ પ્રશ્ન દૂર કરવા માટે તમને જણાવી દઈએ કે બંને કીડીઓ વચ્ચે શુ તફાવત છે.
લાલ કીડીઓ અને કાળી કીડીઓ વચ્ચેનાં તફાવતમાં લાલ કીડીઓ અંગે એવું કહેવાય છે કે જેના ઘર માં લાલ કીડીઓ હોય તે અશુભ સંકેત છે.તેનો સંકેત એવો છે કે તેના થી ઘર માં કંકાસ વધે છે સાથેજ કર્જ પણ વધે છે.અને ઘણી વખતે આ કારણેજ લોકો દિમાગ પર કન્ટ્રોલ નથી કરી શકતા અને કીડીઓ ને મારી નાખે છે પરંતુ આવું કરવાથી એમને કીડીઓ ને મારવાનું પાપ તો લાગે છે જોડે તેમનાં દુઃખ પણ વધે છે. અને તેનો મતલબ એવો છે કે એક સમસ્યા માંથી નિકળા તો બીજી સમસ્યા સામેજ ઉભી હોય છે.જો તમે પણ ભુલથી આ ભૂલ કરતાં હોય તો હવે આ કામ કરવાનું ટાળી લેજો નહીં તો તમે પણ દુઃખ ના ડુંગર નીછે આવી શકો છો.