વાસ્તુને માણવા વાળા લોકોની આજ પણ દુનિયામાં અછત નથી હું આજે પણ કહી રહ્યો છું કે મારો મકસદ તમને અંધ વિશ્વાસમાં રાખવા નો બિલકુલ નથી પણ અમુક વાતો પર વિશ્વાસના કરવા જતાં પણ કરવો પડે છે આજે પણ આપણા શાસ્ત્રો માં અમુક વસ્તુ લખેલું છે અને આજે લોકો તેને ફોલો કરે છે અને સાચું કહીએ તો તેમને કોઈ પણ પ્રકારની અછત નથી હોતી. આજે તે સફળ પણ છે અમે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી આજે તમને હું વાસ્તુ સાથે સંકળાયેલી અમુક વાતો વિશે બતાવી શુ જે ઘરમાં સારૂ પરિવર્તન લાવવા માટે શું કરવું જોઈએ અને કઈ રીતે એક સ્ત્રી ને ઘરમાં પરિવર્તન અને સુખ શાંતિ મેળવવા માટે કેવા કામ કરવા જોઈએ.
અન્નપૂર્ણામાં ને ખુશ રાખો.
કહેવાય છે કે માણસ ગામેતે વસ્તુ વગર રહી શકે છે પણ અન્ન વગર નથી રહી શકતો અન્ન પાણી અને આગ વગર મનુષ્ય નું કોઈ મહત્વ નથી જો આ ત્રણે વસ્તુ ને પ્રસન્ન કરવામાં આવે તો આપનું જીવન હંમેશા માટે ખુશીઓ થી ભરાઈ જશે જો તમે પણ ઈચ્છો છો કે તમારા ઘરમાં માં અન્નપૂર્ણા નો ખુશ રહે તો તેના માટે તમારે અમુક કામ કરવાના રહેશે જી હા કહેવામાં આવે છે કે ઘરમાં સદસ્યો માટે જમવાનું બનાવવા માં આવે ત્યારે આપણે એવું કામ કરવું જોઈએ જેથી માં અન્નપૂર્ણા ખુશ થઈ જાય.
જમવાનું બનાવતા સમયે સ્ત્રીઓ આ કરવાનું રહેશે કામ.
કહેવામાં આવે છે કે અન્નપૂર્ણા મા ને ખુશ કરવા માટે સ્ત્રી ઓ એ આ બધા કામ કરવા જોઈએ જો આવા કોઈ કામ ના કરે તો તેના ઘર માં પરિવર્તન કોઈ દિવસ આવતું નથી કહેવા માં આવે છે કે જ્યારે છેલ્લી રોટલી બનાવો છો ત્યારે તેનો એક ટુકડો તવાઈ ઉપર રહેવા દો જ્યારે તે તવાઈ ને આપણે ઉતારવા નું વિચારીએ છે તે તવાઈ ગરમ થાય છે તો એક નાનો ટુકડો રોટલી માંથી તોડી ને ગેશ કે ચૂલા ને અર્પિત કરી દેવો આવું કરવાથી ઘરમાં હંમેશા માટે પરિવર્તન થતું રહેશે.
સવારે ગાય કે કૂતરા ઓને આપવું.
તે અર્પિત કરેલ ભોગને તમે સવારે ગાય કે કૂતરા ઓને ખવડાવી શકો છો કહેવામાં આવે છે આવું કરનારના ઘરમાં કોઈ દિવસ નાણાંની તંગી નથી આવતી જો કોઈ પણ રીતે અછત આવી જાય તો તે માટે હંમેશા હેરાન થવું પડતું નથી કહેવા માં આવે છે કે ઘરમાં સારી શાંતિ સ્ત્રીઓના હાથમાં હોય છે અને જો ઘરની સ્ત્રી એવી રીતેમાં અન્નપૂર્ણા ને ખુશ કરે તો તેના ઘરમાં કોઈ પણ રીતની કોઈ પરિસ્થિતિ કે કોઈ કમી નથી આવતી.