આજ ના સમય માં જ્યોતિષ શાસ્ત્ર પર દરેક વ્યક્તિ વિશ્વાસ કરે છે.અને એટલા માટે જ દરેક વ્યક્તિ ના જીવન માં રાશિઓ નું ખૂબ મહત્વ છે.અને તમને જણાવી દઇએ કે આજે ગુરુ ગ્રહ ધન રાશિ માં પ્રવેશ કરવા જઈ રહ્યો છે.તેથી ગ્રહ ગુરુ આ થોડી રાશિ છે જેમને દરેક કાર્ય માં સફળતા અપાવવાનો છે.

તો જાણીએ કે ગુરુ નું રાશિ પરિવર્તન આ રાશિઓ પર કેવું રહેશે.

મેષ રાશિ.

આ ઉન્નતિનો તબક્કો છે. પ્રગતિકારક વિચારો અને ફળદાયક પ્રવૃતિઓનું મહત્વ વધારે રહેશે.આર્થિક દૃષ્ટિએ તમારા માટે આ ગોચર શુભફળદાયક રહેશે. આર્થિક ક્ષેત્રે જે સમસ્યા છે તે આ ગોચરથી ખતમ થઈ જશે. એક બાજુ આવક વૃદ્ધિની તકો મળશે તો બીજી બાજુ આકસ્મિક અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો થશે. ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી સારા લાભ મળવાના યોગ છે.આપની વધેલી નાણાકીય ક્ષમતા આપને સુરક્ષિતતાનો અહેસાસ કરાવશે. આપ પોતાની ક્ષમતાઓ અને મૂલ્ય સમજશો અને તેથી બીજા પણ સમજશે. બૌદ્ધિક પડકારો પણ આપની સામે આવી શકે છે, પણ સમાન પ્રતિભા ધરાવતા લોકો સાથેના વિચાર વિનિમય દ્વારા આપ તેને પહોંચી વળશો.

વૃષભ રાશિ.

આપનો નવો અવતાર આત્મવિશ્વાસ વધારવામાં ચમત્કારિક કામ કરશે.વૃષભ રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર ખાસ અનુકૂળ નથી. તમારે આર્થિક મામલે થોડી સાવધાની રાખવી પડશે. આવકના સ્રોતમાં અડચણ આવી શકે છે. આકસ્મિક ખર્ચમાં વધારો થાય. આ ગાળામાં જોખમ હોય તેવી જગ્યાએ ધન રોકવાથી બચવું જોઈએ. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળવું.જીવન એક ઉત્સવની ઉજવણી સમાન છે ને આપનો ઉત્સાહ સર્વોચ્ચ ૫રાકાષ્ઠા ૫ર હશે. આપ ભાવનાત્મક સંતુલન જાળવી શકશો અને કામ તથા લાગણીઓ વચ્ચે સુમેળ સાધી શકશો. બસ, તો બીજું વધારે આપને શું જોઇએ? પ્રિયજનોની બાબતમાં વિશેષ તકેદારી રાખવી પડશે.

મિથુન રાશિ.

મિથુન રાશિના લોકો માટે આ ગોચર આર્થિક દૃષ્ટિએ ફળદાયક પુરવાર થશે. આ ગાળામાં તમારી આવકમાં વધારાના યોગ છે. ભૂતકાળમાં કરેલા પૈસાના રોકાણથી પણ લાભના યોગ બની રહ્યા છે. આવકના વધારાના સ્રોત ઊભા થશે. ખોટા ખર્ચ પર કાબુ રાખી શકશો. અટકેલા ધનની પ્રાપ્તિ થશે.આ તબક્કે આપનું સ્વરૂપ બદલાઇ રહ્યું છે અને આપ જે ૫રિવર્તનો અનુભવી રહ્યા છો તે કામચલાઉ નથી. આ ફેરફાર ભૌતિક સ્તરે ૫ણ આવ્યો છે. બધું જ ગતિશીલ બન્યું છે ત્યારે મુસાફરીની સંભાવના જોઇ શકાય છે.

કર્ક રાશિ.

આજે કામમાં થોડી પરેશાની આવી શકે છે.કુંવારા લોકો માટે આજનો દિવસ સારો છે.સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે. કર્ક રાશિના જાતકો માટે ધન રાશિમાં ગુરુનું ગોચર આર્થિક દૃષ્ટિએ મધ્યમ ફળદાયી પુરવાર થશે. આ ગાળામાં તમારા ખર્ચામાં વધારો થઈ શકે છે. પોતાના અને પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આ ગાળામાં પૈસા ઉધાર આપવામાં સાવચેતી રાખવી,bસાથે જ દેવુ ચૂકવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.પ્રિયજનો સાથે સારો સમય વિતાવવા મળશે.તમારા મન અને ભાવનાઓ ઉપર પણ ધ્યાન આપવું.પરિસ્થિતિ ગમે તેટલી પ્રતિકૂળ હોય, તમારી મહેનત અને વિશ્વાસથી તમે તેમાં યોગ્ય ઉકેલ શોધી શકો છો. તમારી યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો અને તમારા અસ્તિત્વની ઓળખાણ બનાવો.

સિંહ રાશિ.

સિંહ રાશિ માટે આ ગોચર ફળદાયી પુરવાર થશે. આવકમાં વૃદ્ધિના યોગ છે. આવકના નવા નવા સ્રોત ખૂલશે. ભૂતકાળમાં કરેલા ઈન્વેસ્ટમેન્ટથી ખૂબ સારો લાભ થશે. જમીન-સંપત્તિના મામલા ઉકેલાતા તમને માનસિક શાંતિ મળે છે.આજે તમારી રચનાત્મક ઊર્જામાં વધારો જોવા મળશે. તેને યોગ્ય દિશા આપવી. આજે કોઇપણ પ્રકારનું રચનાત્મક કાર્ય કરવું. તમારા કામમાં ફોકસ વધશે અને કામની ગુણવત્તામાં પણ સુધાર આવશે.આજે કાર્યક્ષેત્રમાં દિવસ સારો રહેશે.

કન્યા રાશિ.

કન્યા રાશિ માટે ગુરુનું ધન રાશિમાં ગોચર મિશ્ર ફળદાયી પુરવાર થશે. આ ગાળામાં આવકમાં ઘટાડો થઈ શકે છે અથવા અડચણનો સામનો કરવો પડી શકે છે. બીજી બાજુ ખર્ચામાં વધારો થઈ શકે છે. જોખમી રોકાણ કરવાથી બચવું. સંપત્તિ ખરીદતા કે ભાડે આપતા પહેલા ખૂબ સમજી વિચારીને નિર્ણય કરવો.તમામ લોકો સાથે આ૫ સહાનુભૂતિથી વર્તશો.વિશ્વમાં સ્થાપિત ન થાય કે વિશ્વને અસર ન પહોેંચાડી શકે તેવી સફળતાઓનો કોઈ અર્થ નથી એ વાતની તમને અનુભૂતિ થાય. આ સમયગાળામાં તમે સંવાદો અને પરિસંવાદોમાં વ્યસ્ત રહેશો.

તુલા રાશિ.

તુલા રાશિ માટે આર્થિક દૃષ્ટિએ આ ગોચર મધ્યમ ફળદાયી પુરવાર થશે. આ ગાળામાં તમારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખર્ચમાં વધારો જોવા મળી શકે છે. આવક સંબંધિત સમસ્યા મોટા સ્વરૂપમાં તમારી સામે આવી શકે છે. ધન ચોરી થવાના પણ યોગ છે.કરશો.આ મહિનામાં તમે જે કંઇ કરશો તે તમારા ભવિષ્યની બ્લૂ પ્રિન્ટ હશે અને તે બ્લૂ પ્રિન્ટ માત્ર તમારા લાભના સંદર્ભે જ નહી પણ તમારી જાહેર છબી અને તમારી સ્વ છબીના અનુસંધાને પણ હશે.આજે પરિસ્થિતિ તમારી અનુકૂળ રહેશે નહીં. ખોટી ચિંતાઓમાં દિવસ ખરાબ કરવો નહીં.

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિ માટે આ ગોચર ફળદાયી માનવામાં આવ્યું છે. આ ગાળામાં ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે. ભૂતકાળમાં કરેલા રોકાણમાંથી ફાયદો થશે. નોકરી કરતા લોકોની આવકમાં વધારો થશે. વારસાગત સંપત્તિમાંથી લાભના યોગ છે.તમારી ઊર્જા અને આઇડિયાને યોગ્ય દિશામાં લગાવો. જૂની વિચારધારાથી કોઇ લાભ પ્રાપ્ત થશે નહીં.કાર્યક્ષેત્રમાં કોઇ વાતના કારણે તમારા મનમાં પરેશાની ઉત્પન્ન થઇ શકે છે.નાની-નાની વાતોને હ્રદય પર લેવી નહીં.સ્વાસ્થ્ય સામાન્ય રહેશે.

ધન રાશિ.

ગુરુ ધન રાશિમાં જ ગોચર કરી રહ્યા છે. ધન રાશિના જાતકો માટે આ ગોચર આર્થિક દૃષ્ટિએ વિશેષ પરિવર્તનકારી સિદ્ધ થઈ શકે છે. બુદ્ધિ ચાતુર્ય અને પરાક્રમથી ધન પ્રાપ્તિના યોગ છે. ગોચરની અવધિ પૈસા ઈન્વેસ્ટ કરવાની દૃષ્ટિએ પણ અનુકૂળ છે. આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે.તંદુરસ્તી બગડે.લોકો પર આપનો વિશેષાધિકાર રહેશે, ભૂતકાળમાં આપે વિવિધ યોજનાઓની બહુ રસપ્રદ રૂપરેખાઓ તૈયાર કરી હતી. પરંતુ કમનસીબે આ રૂપરેખાઓ કાગળ પૂરતી જ સીમિત રહી ગઇ હતી.

મકર રાશિ.

મકર રાશિ માટે આ ગોચર આર્થિક દૃષ્ટિએ મધ્યમ ફળદાયી પુરવાર થશે. આ ગાળામાં ખર્ચામાં વધારો થશે. આને કારણે તમારી આર્થિક સ્થિતિ પર અસર પડી શકે છે. ધાર્મિક, સામાજક કામમાં તમારો ખર્ચ થઈ શકે છે. પૈસા ઉધાર લેવાની સ્થિતિ સર્જાઈ શકે છે. આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવી.બધી બાબતો આનંદદાયક કે શાંતિપૂર્ણ નહીં હોય.આ વખતે આપને આપ્તજનોના સહકારની જરૂર ૫ડશે.પૈસાની લેવડb દેવડમાં આપની સાથે છેતરપિંડી થવાની શક્યતા છે.પ્રવાસનું આયોજન ૫ણ સરળતાથી પાર નહીં ૫ડે.

કુંભ રાશિ.

કુંભ રાશિ માટે ગુરુનું ધન રાશિમાં ગોચર આર્થિક રીતે શુભ ફળ આપનાર પુરવાર થશે. આ ગાળામાં તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે. સંપત્તિ, વાહન અને ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થવાના યોગ છે. પરિવારજનો અને મિત્રોના સહયોગથી ધન પ્રાપ્તિના યોગ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.લાંબા સમયથી ચાલી રહેલાં તણાવનો અંત આવતો નથી તો સંબંધનો અંત આવે તેવો સંકેત છે.સ્વાસ્થ્ય સારું રહેશે.આ સમયગાળા દરમિયાન આપની પાસે કામની બાબતમાં ઘણી બધી અપેક્ષાઓ રખાશે અને આપે તેને ૫હોંચી વળવામાં પૂરી તાકાત લગાવવાની જરૂર છે.

મીન રાશિ.

મીન રાશિ માટે ગુરુનું ધન રાશિમાં ગોચર આર્થિક દૃષ્ટિએ મિશ્ર ફળદાયી પુરવાર થશે. એક તરફ ખર્ચમાં વૃદ્ધિ થશે તો બીજી બાજુ રોકાણથી નુકસાન થઈ શકે છે. આ ગાળામાં કોઈને પૈસા ઉધાર ન આપવા. બિઝનેસ માટે નુકસાનકારક પુરવાર થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલી પરિસ્થિતિઓમાં પરિવર્તન આવશે જેના કારણે મનમાં નિરાશા અનુભવ થશે.પરિવર્તન જ જીવનનો નિયમ છે.કાર્યક્ષેત્રમાં થોડાં બદલાવ તમારી ભલાઈ માટે જ આવી રહ્યા છે.

Write A Comment