ભારતીય ટેલિવિઝન જગત ની સૌથી વધુ દર્શકોનું દિલ જીતનાર શો એટલેકે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” જે લાખો દર્શકોના દિલ પર રાજ કરે છે. ત્યારે વધુ એક વખતે અહીં થી એક ખુબજ ચોંકાવનાર ખબર આવી છે જે મુજબ હવે. દયાભાભી એટલે કે દિશામાં વાકાણી ને લઈને વધુ એક માહિતી આવી છે જે તમને નિરાશ કરી શકે છે. નાના પડદે એક દાયકાથી વધુ સમય પૂરા થયા હોવા છતાં શો હજી પણ ટીઆરપી રેન્કિંગમાં ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ છે.

 

મહત્વની વાત એ છે કે ભલે તેની એક અગ્રણી કલાકાર દિશા વાકાણી ઉર્ફે દયાબેન બે વર્ષ કરતાં વધુ સમયથી શોમાંથી ગુમ થઈ ગઈ છતાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શોને વધાકે કંઈ ફર્ક નથી પડ્યો. એ બતાવે છે કે શો એક કલાકાર કરતા મોટો છે. જોકે હવે એ માહિતી મળી રહી છે કે દયા બેન એટલેકે દિશા વાકાણી શો માંથી બહાર જઈ શકે છે. દિશાની હા ના હા ના વચ્ચે ડાયરેકટ ખુબજ ગુસ્સે થયા હતાં.

અગાવ પણ બેથી ત્રણ વખતે વાપસી અને ઘેર વાપસી કરતાં દિશા ચર્ચામાં આવી હતી. પેહલાં જાણવા મળ્યું હતું કે દિશા શોમાં કમબેક કરી રહી છે. ત્યારે થોડા સમય બાદ પતિએ થોડા નિયમો બદલતાં કમબેક અટકી ગયું. પરંતુ તે પછી પણ ચાહકો દિશાને ફરીથી નાના પડદે જોવા માંગે છે.

આ વર્ષે નવરાત્રીના એપિસોડ દરમિયાન અભિનેત્રીએ વીડિયો કોલ દ્વારા જેઠાલાલ સાથેની વાતચીતના ભાગ રૂપે એક નાનો કેમિયો કર્યો હતો. પરંતુ ત્યારબાદ તેની પરત આવવાની અટકળો ફેલાઇ રહી છે. કોઈ ચોક્કસ સમાચાર નથી. એક બે વખત દિશા શોમાં કમબેક માટે ઓફર કરી ચુકી છે. પરંતુ દિશા એ કમબેક કરવા માટે નાં નિયમો જણાવતાં તેનું કમબેક અટક્યું હતું.

દયા ભાભી એટલેકે દિશા વાકાણી દ્વારા જે નિયમો રાખવામાં આવ્યા હતાં તે નિયમો ખાસ મંજૂરી મળી નાં હતી. ત્યારે હવે આ મામલે દલીલ બાજી થતા ઘટનાં વધુ ઉગ્ર બની હતી. દિશા માટે હાલમાં આ શક્ય બને એવું નથી અને દિશાની શરતો આસિત કુમારને માન્ય નથી.

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આસિત મોદીએ આના લીધે જ દિશાને દયાબેનની ભૂમિકામાં પાછા આવવાની સલાહ કરવાની છોડી દીધી છે. કેમ કે સીરીયલમાં દયાબેનની ગેરહાજરી હોવા છતાં દર્શકોને આનંદ મળી રહ્યો છે. ત્યારે મોદી એ કહ્યું કે દયા વગર પણ શો કંપલેટ જ ચાલે છે. ત્યારે હવે દિશા ની જરૂર નથી. તેવું ડારેક્ટર નું કહેવું છે.

Write A Comment