HOT
GujjuClub
No Result
View All Result
GujjuClub
No Result
View All Result
Home જાણવા જેવું

મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઉપચાર..શરદી-ઉધરસ અને ગળાના દુખાવામાં આપશે રાહત

Team GujjuClub by Team GujjuClub
January 8, 2022
in જાણવા જેવું, જીવનશૈલી, હેલ્થ
439 4
0
મોંઘી દવા કરતાં પણ વધુ અસરકારક છે આ ઉપચાર..શરદી-ઉધરસ અને ગળાના દુખાવામાં આપશે રાહત
610
SHARES
2.8k
VIEWS
Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં મુજબ નાસ અથવા સ્ટીમ લેવાથી શરદી, ઉધરસ અને કફની તકલીફને દુર કરી શકાય છે. કોરોનાની આ મહામારીમાં સામાન્ય શરદી ઉધરસ થાય તો પણ લોકોને ડર લાગવા લાગે છે.  આ પરિસ્થિતિમાં તબીબો પણ આ નાસ લેવાની સલાહ આપી રહ્યા છે. સામાન્ય રીતે શરદીમાં નાક બંધ થઇ જાય છે અને શરીરમાં કફ જામી જાય છે. શરદી અને કફથી છુટકારો મેળવવા માટે નાસ અથવા સ્ટીમ ઉત્તમ ઘરેલું ઉપાય છે. તો ચાલો આજે આપણે જાણીએ નસ લેવાથી થતાં ફાયદાઓ વિશે.

ખાંસીની સમસ્યામાં અજમો કે ફુદીનાનો નાસ લેવો ફાયદા કારક ગણાય છે. અજમો કે ફુદીનાના પાનાને ગરમ પાણીમાં નાખીને નાસ લેવાથી ખાંસી, ગાળામાં બળતરા જેવી સમસ્યામાં લાભ થાય છે. અસ્થમા જેવી સમસ્યામાં નાસ લેવાથી ફાયદો અને શ્વાસમાં રાહત મળી શકે છે.

શરદી-ખાંસી અને ઉંઘરસ થવાની સ્થિતિમાં નાસ લેવો એક રામબાણ ઉપાય છે. નાસ લેવાથી ન માત્ર તમારી શરદી ઠીક થશે પણ ગળામાં થતો કફ પણ સરળતાથી બહાર  નિકળી જાય છે. શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેવી પરિસ્થિતિમાં નાસ લો. નાસ લેવાથી નાકના બંધ છીદ્રો ખુલી જશે સાથે શરદીમાં પણ રાહત થશે.

ફેફસાની સફાઈ કરવા માટે સૌથી સારો ઉપાય નાસ (ગરમ વરાળ) લેવો છે. નાસને શ્વાસ મારફતે અંદર ખેંચવાથી શ્વાસ નળી ખૂલી જાય છે. અને સાથે જ શરીરમાં રહેલા કચરાને બહાર કાઢવા માં ફેફસાની મદદ કરે છે. આ ઉપાય નિયમિત કરવામાં આવે તો ફેફસા ને લગતી ઘણી સમસ્યા દુર થઇ જાય છે.

વરાળ ને લીધે લોહી નું પરિભ્રમણ થાય છે એટલે શરદી થઈ હોય તેના માટે ખૂબ ફાયદાકારક છે. વાઇરસ સામે નાસની વરાળ લડી શકે છે. નાકના છિદ્રો ખુલતા માથાનો દુખાવો પણ ઘટી જાય છે. નાસને લીધે મોટે ભાગે સામાન્ય શરદી ચાલી જાય છે. કફ છૂટો પડી જાય છે. નાક બંધ હોઈ તો 10 મિનિટ માં જ કફ છૂટો પડી જાય છે અને નાક ખુલી જાય છે અને રાહત મળે છે.

ચહેરા પરના ખીલને દુર કરવા નાસ લઇ શકો છો, નાસ લેવાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી સરળતાથી નીકળી જાય છે અને સ્કીન સાફ થઇ જાય છે, અને ખીલની સમસ્યામાં ફાયદો થાય છે. નાસ લેવાથી પરસેવો નીકળવા લાગે છે અને સ્કીનના પોર્સ ખુલી જાય છે તથા સ્કીનમાં રહેલા ડેડ સેલ અને ટોક્સીન બહાર નીકળવામાં મદદ કરે છે.

ચેહરાની પ્રાકૃતિક ચમક લાવવા માટે અને ચેહરાને ચમકતો કરવા માટે નાસ લેવો ઉપયોગી છે, સામાન્ય રીતે આપણે ચેહરા પર ફેસીઅલ કરાવ્યા બાદ સ્ટીમ લઈએ છીએ, જેનાથી ત્વચાની ગંદગી દુર થાય છે અને ત્વચાની સફાઈ થાય છે જેનાથી ચેહરાની પ્રાકૃતિક ચમક વધે છે. ચેહરા પરની ડેડ સ્કીન હટાવવા અને કરચલીઓ ઓછી કરવવા સ્ટીમ ઉપયોગી થાય છે.

Advertisement Banner
Team GujjuClub

Team GujjuClub

Trending

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.
સમાચાર

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

7 months ago
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..
સમાચાર

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

7 months ago
આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..
સમાચાર

આ મંત્રનો જાપ કરવાથી થાય છે ધન નો વરસાદ,ભગવાન શંકરે માતા પાર્વતી ને જણાવ્યું હતું આ મંત્ર વિશે..

7 months ago
હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.
સમાચાર

હું એક છોકરા જોડે રોજ સમા-ગમ કરું છું પણ એ મને સંતુષ્ટ નથી કરતો હું શુ કરું?.

7 months ago
માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..
સમાચાર

માતાના ગર્ભમાં આ રીતે થાય છે બાળકનો વિકાસ,જાણો 9 મહિનામાં માતા શુ શુ વેઠે છે..

7 months ago

“GujjuClub” keeps all Gujarati updated with the latest news. We covering the story of politics, crime, education, local, country and abroad to the people.

Follow Us

Recent News

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

હું મારી થનાર પત્નીને હોટલ માં લઇ ગયો અને એને ઘોડી બનાવી દીધી,પણ એ ગર્ભવતી થઈ ગઈ મારે શુ કરવું?.

August 21, 2022
જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

જો તમે પહેલીવાર સે-ક્સ કરવા જઈ રહ્યા છો તો જાણી લો આ જોરદાર ટિપ્સ..

August 21, 2022

Categories

અજબ ગજબ જાણવા જેવું જીવનશૈલી જ્યોતિષ શાસ્ત્ર ટેકનોલોજી ધાર્મિક ફિલ્મી દુનિયા લેખ વ્યવસાય સમાચાર હેલ્થ
  • Home
  • Disclaimer
  • Privacy Policy
  • Contact Us

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

No Result
View All Result
  • Home
  • સમાચાર
  • જાણવા જેવું
  • ટેકનોલોજી
  • ધાર્મિક
  • જીવનશૈલી
  • ફિલ્મી દુનિયા
  • હેલ્થ
  • જ્યોતિષ શાસ્ત્ર

© 2017 - 2012 GujjuClub.in - All rights reserved.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In