સ્ત્રીના શરીરની રચના પુરુશ કરતા અલગ છે ફક્ત દેખાવમાં અને યૌન કરતા પણ વધુ અલગ છે તો વાંચો અત્યારે જ.
જાણો ફિમેલ બોડીની અજાણી વાતો
ફિમેલ બોડી નેચરની અદભૂત કરામત છે. સામાન્ય રીતે પુરૂષની સરખામણીએ સોફ્ટ બોડી હોવા છતા તેનાથી વધુ ટફ હોય છે. પોતાના દરેક ફોર્મમાં ફિમેલ બોડી હંમેશા આશ્ચર્ય અને સૌંદર્યથી ભરેલું હોય છે.
સ્ત્રીના શરીર વિશે કેટલીક એવી વાતો છે જેના વિશે આપણે અનેક પૂર્વધારણા ધરાવીએ છીએ પરંતુ ચોક્કસ જાણતા નથી. પરંતુ આવી કેટલીક બાબત છે જે સ્ત્રીત્વના રહસ્યના પડદા હેઠળ ન હોવી જોઈએ. ક્લિટોરિયસનો થ્રી ફોર્થ ભાગ હંમેશા અંદરની તરફ રહે છે પરંતુ તે સૌથી વધુ ઉત્તેજીત થાય છે.
જાણો ફિમેલ બોડીની અજાણી વાતો
ક્લિટોરિયસમાં 8000 નર્વ સેલ્સ હોય છે. જેના કારણે જ આ સ્પોટને ટચ કરતા જ મહિલાઓ સ્ક્રિમ કરે છે.
ક્લિટોરિયસમું મહિલાના શરીરમાં પ્લેઝર આપવા સીવાય કોઈ કામ હોતુ નથી. મહિલાની ઉંમર વધવાની સાથે તેના ક્લિટોરિયસની સાઇઝમાં પણ વધારો થાય છે. એટલે જ કદાચ મહિલાઓમાં જેમ જેમ ઉંમર વધે છે તેમ સેક્સ માણવાનો આનંદ વધે છે.
જાણો ફિમેલ બોડીની અજાણી વાતો
કોઇપણ મહિલાના બ્રેસ્ટ ક્યારેય સમાન નથી હોતા. તેમની સાઇઝમાં થોડોક ડિફરન્સ હોય છે. આ બોયોલોજીકલ નિયમ છે.
લગભગ 75% ફિમેલ માટે ઓર્ગેઝમના અનુભવ માટે ક્લિટોરિયસનું ઉત્તેજીત થવું ફરજીયાત છે. પોતાને 15 સેકન્ડ અથવા તો તેનાથી વધુ સમય માટે હગ કરનાર વ્યક્તિ પર મહિલાઓ સરળતાથી વિશ્વાસ કરી લે છે. ઉનાળામાં મહિલાઓને વધુ સેક્સની ઇચ્છા થાય છે કેમ કે આ સમયે તેમના પેરોમોન્સનો પ્રવાહ વધુ હોય છે.
જાણો ફિમેલ બોડીની અજાણી વાતો
હાયમેન(યોની પટલ)ને વર્જિનિટી સાથે કંઇ લાગતું વળગતું નથી બીજા પણ કેટલાય કારણોસર તે તૂટી જાય છે. જેમ કે, સ્વિમિંગ, સાઇકલિંગ અને એક્સર્સાઇઝ. એટલે એ જરૂરી નથી કે ગર્લ પહેલીવાર સેક્સ કરે ત્યારે બ્લિડ કરવું જ જોઈએ.
ઓર્ગેઝમના કારણે ક્રેમ્પિંગ ઓછું થયા છે અને ગર્ભાશય પોતાની જાતે જ સ્વચ્છ થઈ જાય છે. ફિમેલ જ્યારે સેક્સ માટે ઉત્તેજીત થાય ત્યારે તેના નિપ્પલ જ નહીં સ્તન પણ ઇરેક્ટ થાય છે. તેમજ સ્ત્રીના આ ભાગમાં પરસેવો આવવા લાગે છે.
સેક્સ દરમિયાન તમે પેઇન ભૂલી જાવ છો તેનું કારણ છે મગજમાં ઉત્પન્ન થતું એન્ડ્રોફિન નામનું હોર્મોન્સ. ઓપિયોઇડ્સ નામની પેઇન કિલર પણ આ જ કામ કરે છે. મહિલાઓની સ્કિન પુરૂષો કરતા વધુ સેન્સેટિવ હોય છે. માટે તેની સંભાળ વધુ પ્રેમપૂર્વક લેવી જોઈએ.
ફિમેલ બોડી કુદરતી રીતે જ મેલ બોડી કરતા વધુ ફ્લેક્સિબલ હોય છે.તો નેક્સ્ટ ટાઇમ જ્યારે તમને વાઇલ્ડ વિચાર આવે ત્યારે આ બાબત જરૂર યાદ રાખજો.