તમે જાનવરો વચ્ચે આપસ લડાઈ તો ઘણી જોય હશે. પરંતુ તમે ક્યારેય તેમને હસતા કે મસ્તી કરતા જોયા છે? જંગલી જીવનની ઘણી ઉત્તેજક ઘટનાઓ દર વખતે થતી રહે છે. તેમના માં રડવું અને હસવું જેવી પ્રવૃત્તિઓ પણ થતી રહે છે. આજે અમે તમારા માટે એવી જ વન્ય જીવનની કેટલીક તસવીરો લાવ્યા છીએ.
વાહ! શું હાસ્ય છે. આ જાનવર નું આવું હાસ્ય તમે ક્યારેય નહિ જોયું હોય જોવો માણસ કરતા પણ કેટલું સરસ હશે છે.
લાગે છે કંઈક પકડી રહ્યો છે આ ફોટો પાડનાર ને પણ એક સલામ આપવી જોઈએ.
આપસમાં પ્રેમ પણ કરે છે. આ પ્રાણીઓ માણસ કરતા પણ એકબીજા ને વધારે પ્રેમ કરે છે.
કેટલું સુંદર છે આ દ્રસ્ય તમે ક્યારેય નહિ જોયું હોય.
બચ્ચાંઓ ની મસ્તી.આ નાના પ્રાણીઓ ની મસ્તી જોઈ ને તમારું મન પણ ખુશ થઈ જશે ભાઈ.
ખૂબ જ ઊધ આવી રહી છે. આ નાના પ્રાણીઓ માણસ કરતા પણ સારી રીતે ઊંઘે છે.
શું જોઈ લિધુ કે એવો ચહેરો થઈ ગયો એમનો.
લાગે છે મસ્તી કરતાં -કરતાં થાકી ગયા છે.
શું હાસ્ય છે. આ નાના પ્રાણીઓ નું હાસ્ય જોઈ ને તમને પણ હસવું આવશે.
આમણે હસતા જોઈ કોઈ નુ પણ હસવું બાહાર આવી જાય છે.
સ્માઈલ તો જુઓ જરા.
ભાલુઓ ની મસ્તી. આ ભાલું ની આવી મસ્તી તમે ક્યારેય નહિ જોઈ હોય.
આ પ્રાણીઓ ના ફોટા જોઈ ને તમને પણ હસવું તો જરૂર આવ્યું હશે અને તમે પણ કહેશો કે મનોરંજન પ્રાણીઓ પણ કરે છે.