jio અવારનવાર પોતાના અવનવા પ્લાન લોન્ચ કરી રહયું છે ત્યારે ગ્રાહકો માં પણ ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે.પેહલાં જીઓ એ મફત કોલિંગ માટે જાહેરાત કરી હતી જે હલમાંજ બદલી નાખી ને હવે જીઓ ટુ અધર કોલિંગ માં ચાર્જ જાહેર કરતા ગ્રાહકો ને આ જરા પણ ખપ્યું હતું નહીં.ત્યારે હવે જીઓએ જુના પ્લાન ને લઈને હવે જાહેરાત કરી છે તો આવો જાણી લઈએ શું જાહેરાત કરી જીઓએ. રિલાયન્સ જિયોએ પોતાના 149 રૂપિયાના પ્રિપેઈડ પ્લાનમાં એક મોટો બદલાવ કર્યો છે.જિયોનો આ પ્રિપેઈડ પ્લાન યુઝર્સમાં ખાસ્સો લોકપ્રિય હતો.જીઓ માં સૌથી વધુ આજ પ્લાન કરવામાં આવતો હતો.જિયોએ હવે 149 વાળા પ્લાનને ઓલ ઈન વન રિચાર્જમાં બદલી દીધો છે.જેથી હવે તમે આ પ્લાન કરવી શકશો નહીં.હવે આ પ્લાન ની બદલે 222, 333,444 અને 555 રૂપિયાવાળા પ્લાનની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે.જેથી ગ્રાહકો માં પણ ખુબજ રોષ જોવા મળ્યો છે.
જીઓ માં સૌથી લોકપ્રિય પ્લાન 149 વાળો છે.149 રૂપિયાવાળા પ્લાનમાં પહેલાં યુઝર્સને 28 દિવસની વેલિડિટી આપવામાં આવતી હતી જે હવે લગભગ ઘટી ગઈ છે અને માત્ર 24 દિવસ થઈ ગઈ છે.એક જોતાં આ પ્લાન માં સૌથી સારી વાત એ સાબિત થાય છે.આ પ્રિપેઈડ પ્લાનમાં મર્યાદિત મિનિટ આપવામાં આવશે જે નોન જિયો વોઈસ કોલિંગ માટે મળશે.આ પ્લાનમાં જિયોએ ડેટા બેનિફિટમાં કોઈ બદલાવ કર્યો નથી.એટલે જે મુજબ અગાવ ગ્રાહકોને ડેટા આપવામાં આવે છે તે મુજબ જ મળતો રેહશે.ડેઈલી 1.5 જીબી ડેટાના હિસાબે આ પ્લાનમાં પહેલાં 42 જીબી ડેટા મળતો હતો.જેમાં હવે કંપનીએ ઘટાડો કર્યો છે કને હવે નવા પ્લાન માં તે 36 જીબી થઈ ગયો છે.
આ પ્લાનમાં અનલિમિટેડ જિયો-ટુ-જિયો વોઈસ કોલિંગ તો છે જ કને સાથે 300 મિનિટ નોન જિયો કોલિંગ માટે દરરોજનાં 100 SMS અને ડેઈલી 1.5 જીબી ડેટા મળશે.પરંતુ આ પ્લાનની વેલિડિટી 24 દિવસની જ હશે.જીઓ ના આ નવા પ્લાન થી ઘણાં ગ્રાહકો નારાજ થયાં છે. એક પછી એક જીઓના નવા કાયદા હવે ગ્રાહકોને જીઓ થી દોરી જાય છે.અગત્યની બાબત અહીં એ છે કે જો જીઓ આવીજ રીતે ગ્રાહકો નાં બનાવતી રેહશે તો ગ્રાહકો ને જીઓ પર ભરોસો કેમ નો કરશે.