સવાલ.સમા-ગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો. બપોર, મધ્યરાત્રિ કે સવાર.સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમા-ગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા. પેનિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમા-ગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય થાય તો તેનો ઉપાય શો કરવો.સમા-ગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય.આસનો વિશે વધુ માહિતી આપશો.
જવાબ.ના દૂરથી સ્ત્રીની કામોત્તેજના અને સમા-ગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા (જેશ્ચર) અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોત્તેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું છે. સમાગમનો ‘શ્રેષ્ઠ’ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે.
રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે. નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી. બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય.પેનિસ પર ચામડી ઢંકાયેલી હોય છે.સમા-ગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મૈથુન વખતે તકલીફ પડતી નથી. જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમા-ગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે.
આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.સમાગમ પૂર્વે સમાગમ વખતે અને સમાગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જોઇએ. જેથી એકબીજાની કામોત્તેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ થાય. અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે તો કામોત્તેજના વધે તે વિશે મન મૂકીને રજૂઆત કરવી જોઇએ.
સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સે*ક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્ત-મૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. શું હસ્ત-મૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે? બીજું સં@ભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.
જવાબ.હસ્ત-મૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્ત-મૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે. આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સં@ભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.
સવાલ.હું 31 વર્ષની છું. હું ગર્ભવતી છું પણ મારે રોજ સે*ક્સ કરવું છે. મારા પતિને લાગે છે કે તેનાથી બાળકને નુકસાન થઈ શકે છે. શુ તે સાચુ છે? તમે કઈ સ્થિતિની ભલામણ કરો છો?
જવાબ.તમારે તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. તે તમારી તપાસ કરી શકશે અને તમને શું કરવું તે જણાવશે. જો કે, ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં, તમારે સેક્સ કરવાનું ટાળવું જોઈએ કારણ કે ગર્ભવતી રહેવામાં 3 મહિનાનો સમય લાગે છે. તે પછી તમે સેક્સ કરી શકો છો. તમારા માટે યોગ્ય પોઝિશન એવી હોઈ શકે છે જેમાં તમે દિવાલની સામે હોય અને તમારો પાર્ટનર તમારી પાછળ હોય.
સવાલ.હું 19 વર્ષની છું. હું હસ્ત-મૈથુન કરું છું, પરંતુ હજુ સુધી ઓર્ગેઝમનો અનુભવ કર્યો નથી. શું એવી કોઈ પદ્ધતિ છે જે મને આ હાંસલ કરવામાં મદદ કરશે? મને ક્લિટોરિસ ઓર્ગેઝમ મળે છે. આ ઉપરાંત, જો કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે મુખ મૈથુન કરવા માંગતી હોય, તો શું તેણે કોન્ડોમ પહેરવાની જરૂર છે?
જવાબ.તમારા બંને માટે સેક્સ અથવા ઓરલ સેક્સ કરતી વખતે પ્રોટેક્શનનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જો તમે પાર્ટનર સાથે પરિચિત ન હોવ. તેને વધુ આનંદદાયક બનાવવા માટે, તમે તમારા પાર્ટનરને ફ્લેવર્ડ કોન્ડોમનો ઉપયોગ કરવાની વિનંતી કરી શકો છો. આંગળીઓથી ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક મેળવવા માટે, તમે કદાચ એક જ સમયે ક્લિટોરલ સ્ટિમ્યુલેશન અને ફિંગરિંગ બંનેનો પ્રયાસ કરી શકો છો. આ કરતી વખતે તમારા નખ વધવા જોઈએ નહીં.