હિન્દુ ધર્મમાં, આ વંદનાની સાથે મૂર્તિ પૂજાની આરાધના સ્વીકારવા મા આવી છે.આ કારણ છે.કે સનાતન ધર્મમાં મંદિર જવાનું અને પૂજા-પાઠનું પોતાનું મહત્વ છે.સનાતર ધર્મમાં અનુયાયી આ વાતથી અવશ્ય પરિચિત હોવા જોઇએ કે પૂજા માટે સમય અને કાલ ધ્યાન રાખવામાં આવે છે.

સાંજની પૂજા.

પ્રાત:કાલ ઈશ્વરની પૂજા કરવાનું મહત્વ ગણું વધારે માનવામાં આવે છે.પરંતુ સાંજની પૂજા પણ નજર અંદાજ નહિ કરવી જોઈએ.સૂર્યાસ્ત અને સૂર્યોદયની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.

ચાલતી પરંપરા.

ચોક્કસપણે જે લોકો સનાતન પરંપરાનું પાલન કરે છે. તેઓ ઘરમાં બે વાર પૂજા અને અર્ચના કરે છે અને એક સવારે અને એક સાંજે પરંતુ ગણા ઓછા લોકો એ જાણે છે કે આ બે વખત પૂજા કરવાની રીતમાં થોડો તફાવત હોય છે.અને સાંજની પૂજા દરમિયાન કેટલીક વિશેષ સાવધાની રાખવી પડે છે.અને જેનું ધ્યાન રાખવું અનિવાર્ય છે.

શંખ વગાડવો.સામાન્ય રીતે ભગવાનની પૂજા માત્ર સૂર્યાસ્ત સમયે જ કરવામાં આવે છે, પરંતુ જો તમે રાત્રે ના સમયે કે દિવસ આથમ્યા પછી.પૂજા કરો છો.તો નહિ તો શંખ વગાડવો કે નહિ ગંટી વગાડવી જોઈએ.અને એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી, દેવતાઓ સૂઈ જાય છે જેથી તેઓ જાગૃત ન કરવા જોઈએ.

ફૂલ પાંદડા તોડવા.

રાત્રે ફૂલો અને પાંદડા તોડવા સારું માનવામાં આવતું નથી. એટલા માટે રાત્રે પૂજા દરમિયાન તેનો ઉપયોગ ન કરવો જોઇએ.

તુલસીના પાનનો ઉપયોગ.

શ્રી કૃષ્ણ અને ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ જો આ પૂજા રાત્રે કરવી હોય તો તુલસીના પાન પહેલાથી તોડી લાવો.કારણ કે તુલસીના પાન રાત્રે ન તોડવા જોઈએ.

સૂર્ય દેવ.

સૂર્ય દેવ દિવસના દેવતા છે.જો દિવસ દરમિયાન જે પૂજા કરવામાં આવે છે તેમાં સૂર્ય દેવતાની આરાધના પણ કરવામાં આવે છે.પરંતુ રાત્ર ના સમયે આવું ન કરે.

Write A Comment