ફેશન આજ ના સમય મા બધા ના માથા ઉપર ચડી ને બોલી રહી છે આજે કોઈ પણ નવું થાય છે ત્યારે ફેશન નું નામ આપી દેવા મા આવે છે ફેશન ને ફોલો કરનાર લોકો પોતાના સેલિબ્રિટી ની દરેક મુવમેન્ટ ઉપર નજર રાખે છે અને તેમની એક નવી ચીજ ને પણ ફેશન બનાવી દે છે આજ મા ફેશન વાળા થી લઈને કાપડાઓ ઓ માં પણ રહેલું છે અને આ ફેશન પણ એવી હોય છે જે જોને મારા અને તમારા મોહ માંથી નીકળી જશે ઓહ તારી કારણ કે આ જોઈ ને આપણે પોતે હેરાન થઈ જઈએ છીએ આ તેમાં સુંદર નહીં પણ જોકર જેવા દેખાય છે આ જે અમે આ આર્ટિકલ મા એવાજ અમુક ફેશન દેખાડવાના છે જે જોઈ ને તમે પણ કહેશો આ બધું શુ છે
ફેશન નંબર 1.
એક મહિલા માટે લાબા વાળ સાચવવા માં ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે પણ મંડેલા નામ ની મહિલા 49 વજન અને 56 ફૂટ લાંબા વાળ ફેશન ના સ્વરૂપ મા વધાર્યા છે
ફેશન નંબર 2.
અમુક લોકો એ ટીવી સીરીયલ મા ભૂત જોઈને પોતાના દાંત ને પણ તેના જેવા બનાવવા ની કોશિશ કરે છે અનેક દેશોમાં પોતાના દાંત ને ધાર દાર બનાવવા ની પણ ફેશન છે
ફેશન નંબર 3.
હવે અમુક લોકો ફેશન ના નામ ઉપર પોતાની જીભ કપાવી ને કૈક આવી રીતે બનાવી દે છે હવે આને કઇ ફેશન કહેવી સમજાતું નથી
ફેશન નંબર 4.
આ ફેશન નું નામ બેગલ હેડ છે આ કન્નડા અને જાપાન જેવા દેશો મા જોવા મળે છે હોવી આ ફેશન ને સુ કહેવું તમેજ બતાવો
ફેશન નંબર 5.
અમુક લોકો પોતાના હોઠ ને જાડા બનાવવા ના નામ ઉપર અમુક આવી રીતે આવી રીતે બનાવે છે આ ફેશન આવા સમયે ભારતમાં પણ આવી રહી છે ગણા સેલિબ્રિટી પણ આ ફેશન ને કરવા લાગ્યા છે
ફેશન નંબર 6.
અમુક લોકો ફેશન ના નામ ઉપર પોતાની સ્કિન આ રીતે કરવી લે છે હોવે જો આ ને ફેશન કહેવા મા આવે તો હું આ ફેશન ના સામે છું કારણ કે આના કારણે ગણા રોગ થઈ શકે છે
ફેશન નંબર 7.
અમુક લોકો ફેશન ના નામે પોતાના હાથ મા અલગ અલગ ડીવાઇજ પહેરે છે શુ તમેં પણ આવી ફેશન કરવા પસન્દ કરશો હું તો નાજ કહીશ
ફેશન નંબર 8.
આને તમે કયું જીન્સ કહેશો એમાં ફેશન તો અમે પણ ખૂબ કરી છે પણ આવું કરવા નું મન કોઈ દિવસ નથી થતું આ જીન્સ નું નામ છે એક્સ્ટ્રીમ કટ આઉટ જીન્સ હવે તમે એનું શું નામ થી ઓળખો છો તે કોમેન્ટ મા જરૂર બતાવજો
ફેશન નંબર 9.
આ સૂટ ને નેકેળ બ્રાઇન્ડલ જંપ સૂટ કહેવા મા આવે છે હવે અમુક મહિલા એવી જોવા મા આવે તો સમજી જવું કે આ પણ દુનિયા ની કોઈ ફેશન છે હવે તમને શું લાગે છે મહિલાઓ ને પણ આવી ફેશન કરવા ની જરૂર છે હશે બધાને પોટ પોતાના પ્રમાણે જીવવા નો અધિકાર છે
ફેશન નંબર 10.
આ બુટ ને ડેનિમ બુટ ના નામ થી જાણવામાં આવે છે હવે પહેલી વાર જોયું ત્યારે કેવું લાગ્યું મને જરૂર થી કહેજો કારણ કે તમને આ જોઈને થોડું અજીબ લાગશે કે આવા વિચિત્ર રીતે ફેશન જોવા મળે છે
ફેશન નંબર 11.
પ્રિયંકા ચોપડા એ જ્યાર થી આ ગલેન્ટ જેકેટ પહેર્યું છે ત્યાર થી અમુક લોકો એ ફેશન બનાવી દીધી છે હવે પ્રિયંકા પણ અજીબ દેખાઈ રહી છે તો હવે તમે પણ વિચારો કે જે લોકો પહેરે છે તે કેવા દેખાતા હસે
ફેશન નંબર 12.
આ જેકેટ ને જોઈ ને તમને શુ લાગે છે આ જેકેટ નું નામ છે રિપ્ડ જેકેટ છે હશે આ ફાટેલ જીન્સ કરતા તો સારું છે
ફેશન નંબર 13.
2018 માં આ ફેશન ગણુ ટ્રેડ કર્યું હતું અને તેમાં ઓવર સાઈઝ આઉટ ફિટ પહેરવા નો ક્રેઝ ચાલ્યો હતો પણ આવા દિવસો મા થોડો ઓછો ક્રેઝ થયો છે પણ આ ફેશન પણ વિચિત્ર છે હું તો એ વિચારું છું કે લોકો આવું કરતા કઈ રીતે હશે.
ફેશન નંબર 14.
અમુક લોકો પોતાના ચહેરા ઉપર એવી રીતે સ્કિન ઇમ્પ્લેઇન્ટ કરાવે છે ત્યાર બાદ અનેક રોગ ના કારણ બને છે પણ એમાં પણ ફેશન લાગે છે
ફેશન નંબર 15.
આ વ્યક્તિ એ તેના ઉપર એટલા બધા ટેટુ વનાવ્યાં છે જેના કારણે લોકો તેમને ટેટુ નામ થીજ ઓળખે છે આ ને પણ ફેશન નામ આપવા મા આવ્યું છે