પોતાનાં પહેલાંજ રોલ માં સૌ કોઈ નું મન મોહી લેનાર જેનિફર એટલેકે માયા ના સોશિયલ મિડિયા માં ખુબજ ચર્ચા થઈ રહ્યા છે અન્ય સલેબ્સ ની જેમ જેનિફર પણ સોશિયલ મીડિયા માં એકટિવ રહેતી હોય છે.ત્યારે તે પોતાના હોટ પિક પણ અપલોડ કરે છે.જેનિફર પોતાના બોલ્ડ અવતાર ને લીધે ખુબજ ચર્ચિત છે.બેહદ માં માયા ના કેરેકટર માં પણ ખુબજ સુંદર રોલ પ્લે કર્યો હતો.સુંદર જેનિફર વિન્ગેટનો ટેલિવિઝન પર અનોખો ચાર્મ છે.

પોતાના કેરેક્ટર સરસ્વતીચંદ્રમાં કુમુદ અને બેહદમાં બોલ્ડ માયા થી ઓળખ મેળવનાર જેનિફર વિન્ગેટ ટીવી શૉ ‘બેપનાહ’માં જોવા મળી હતી.જુએ તેની સુંદર, બ્યૂટીફૂલ અને ગ્લેમરસ તસવીરો. જેનિફર વિન્ગેટ ટીવી શૉ ‘બેપનાહ’માં જોવા મળી હતી. આ સુંદર ગર્લે નાના પડદા પર યાદગાર રોલ કરીને કરોડો દિલમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.જેનિફર ના માયા ના રોલ ને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો છે.

અવારનવાર પોતાના પિક ને લઈને જેનિફર ખુબજ ચર્ચિત થઈ જાય છે. પોતાના હોટ અવતારની એકજ ઝલક લોકો નું મન મોહી લે છે.યેલો ડ્રેસમાં જેનિફરનો એટિટ્યૂડ ઘણો લાજવાબ દેખાઈ રહ્યો છે. જેનિફર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સુંદર તસવીરો ફૅન્સ માટે હંમેશા શૅર કરતી રહે છે.જેનિફરના ફૅન્સ એની ખૂબસુરતી અને એક્ટિંગના દિવાના છે.સુંદર વાળ, નશીલી આંખ અને ક્યૂટ સ્માઈલ માટે જેનિફર ઘણી ફૅમસ છે.

ટીવી શો બેપનાહમાં તેણે એવી મહિલાનો રોલ કર્યો હતો જેમાં તેના પતિનું એક દુર્ઘટનામાં અવસાન થઈ જાય છે.સોની ટીવીની સિરીયલ બેહદ માં સાયકો લવરનો રોલ કરી નામના મેળવી ચૂકેલી જેનિફરે રોમાન્ટિક રોલ ભજવતી પણ જોવા મળી હતી.અને આ રોલ પ્લે કરવા બદલ તે ને ઘણા પારિતોષિક એવોર્ડ પણ મળી ચુક્યા છે.તે સોની ટીવી ચેનલ ની સૌથી બેસ્ટ એકટ્રેસ છે.

જેનિફર રીલ માંજ નય પણ રીયલ માં પણ ખૂબ જ આકર્ષિત લાગે છે.શૂટિંગ દરમિયાન જેનિફર ના મેકઅપ વગર ના ઘણાં પિક ખુબજ વાઈરલ થયાં છે.આને આ પિક માં તે ખુબજ હોટ લાગી રહી છે.આ ડ્રેસ સાથે તમે પણ જેનિફરની જેમ આવી હેરસ્ટાઈલ ફૉલો કરીને ગ્લેમરસ લાગી શકો છો.

જેનિફર મોટે ભાગે પોતાના સ્ટાઇલિશ અવતારને કારણે ચર્ચામાં રહેતી હોય છે.બેપનાહ સીરિયલમાં જેનિફર વિન્ગેટ હર્ષદ ચોપડા સાથે જોવા મળી હતી.પોતાના બિન્ધાસ્ત અંદાજના કારણે જેનિફર સામે પડવાની હિંમત કોઈ જ કરતું નથી.જેનિફરના આ સ્ટાઈલિશ લૂકને તમે કેટલી લાઈક્સ આપશો.આ સિમ્પલ લૂક અને વેવી હેરમાં જેનિફર ઘણી અમેઝિંગ લાગી રહી છે.

ટીવી સિરિયલ બેહદ એ જેનિફર ની સૌથી વધુ જોવાયેલી ટીવી સિરિયલ છે.જેનિફર નક નવા આવતાર ને લોકો દ્વારા ખુબજ પસંદ કરવામાં આવ્યો છે આ અવતાર ને લોકે એ ખુબજ પસંદ કર્યો કગે અને સારી એવી કૉમેન્ટ્સ પણ કરી છે.બ્લેક ડ્રેસમાં જેનિફરે ફોટોશૂટ કરાવ્યું હતું અને પગમાં એનું ટૅટૂ ઘણું આકર્ષિત લાગી રહ્યું છે.

જેનિફરે કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા પણ હવે કરણે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા છે અને જેનિફર સાથે છૂટાછેડા લીધા છે.જેનિફરે કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા પણ હવે કરણે બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા છે.પરંતુ જેનિફર નું માનવું છે જે થયું છે તે સારા માટેજ થયું છે તે વાત નો હોવી અફસોસ ના કરવો જોઈએ એ અને હવે નવી જિંદગી જીવી જોઈએ.

આમ તો જેનિફર એ પોતાનાં સોશિયલ મીડિયા માં ઘણાં પીક ઉપલોડ કર્યા છે.પરંતુ હાલના પિક માં તે ખુબજ આકર્ષિત લાગી રહી છે.આ પિન્ક ફ્લેર ડ્રેસમાં જેનિફર બહુ જ ક્યૂટ લાગી રહી છે એની જેમ તમે પણ આ લૂક ફૉલો કરી શકો છો.આ બ્લેક એન્ડ વાઈટ પોલ્કા ડ્રેસમાં જેનિફર ઘણી સેક્સી લાગી રહી છે.જેનિફર ખૂબસુરતી સાથે પોતાને એકદમ ફિટ પણ રાખે છે અને નિયમિત યોગા અને કસરત કરતી રહે છે.જેનિફર વિન્ગેટની ક્યૂટ આંખો અને સુંદર સ્માઈલ બધાને દીવાના બનાવી દે છે.

જેનિફર પર બધી જ રીતનો લૂક સારો લાગે છે.પરંતુ બ્રાઇડલ લૂકમાં જેનિફરના ચહેરા પરથી નજર હટાવી મુશ્કેલ થાય છે.ફેન્સ નું કહેવું છે કે આ પિક ખુબજ બોલ્ડ લાગી રહ્યા છે.અને તેઓએ આ પિક ને ઘણાં પસંદ કર્યા છે.જેનિફર દરેક વખતે પોતાનો હોટ અવતાર ને એક નવીજ રીતે પ્રદર્શિત કરે છે જે ખુબજ સુંદર લાગે છે.

Write A Comment