જુઓ શક્તિએ શેર કરેલી કેટલીક ખાસ તસવીરો.
તમે શક્તિ મોહન ને તો ઓળખતા જ હશે જેને પોતાના સુપર ડાન્સ થી લોકો ના દિલ જીતી લિધ્યા છે.
આજે અમે તમને તમને શક્તિ મોહન ના એવા ફોટો બતાવવા ના છે જેને જોઈ ને તમે જોતા જ રહેશે.
અને તમે અત્યાર સુધી શક્તિ મોહન ના આવા ફોટો ક્યારેય નહીં જોયા હોય.
ડાન્સર, એક્ટ્રેસ અને રિયાલિટી શૉમાં જજ રહી ચૂકેલી શક્તિ મોહન પોતાના ડાન્સથી લોકોના દિલમાં છવાયેલી છે.
શક્તિ મોહન નો ડાન્સ જોવા લોકો હંમેશા ટીવી ની સામે જ બેસી રહે છે.
આ તમને એ પણ જણાવી દઈએ કે શક્તિ મોહન સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શો ડાન્સ પ્લસ 2 ની કોરિયોગ્રાફર અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ 2’ની વિનર પણ રહી ચુકેલી છે.
અને શક્તિ મોહન ઇન્ડિયન ક્લાસિકલ ભરતનાટ્યમ અને વેસ્ટર્ન ક્લાસિકલ પણ શીખેલી છે.ડાન્સ ઇન્ડિયા ડાન્સ 2 ની વિનર શક્તિ મોહન કોલેજની ટોપર હતી.
અને એ IAS બનવા ઈચ્છે છે.અને તમને જણાવી દઈએ કે કોરિયોગ્રાફર અને ડાન્સર શક્તિ મોહન બોલીવુડ પણ ટુક સમય માં એન્ટ્રી મારવાની છે.
શક્તિ મોહન સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહે છે. તે તેના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે.
પરંતુ હાલમાં તેને એવા ફોટો શેર કર્યા છે એને જોઈ ને તમે જોતા જ રહી જશો.
પોતાના ડાન્સનો જાદૂ બોલિવૂડમાં પાથરનારી શક્તિ મોહન એ ફેન્સ માટે બિકિની ફોટો શેર કર્યા છે.
અને આ ફોટો માં એ એક અલગ જ અંદાજ માં જોવા મળે છે.આ ફોટો દ્વારા એને લોકો ના દિલ જગ્યા બનાવી લીધી છે.
કોરિયોગ્રાફરથી એક્ટ્રેસ બનેલી શક્તિએ લખ્યું છે કે, હું તમને ત્યાં મળીશ જ્યાં દરિયો અને આકાશ એક થાય છે.
આ જગ્યા મળી જાય એટલે મને મેસેજ કરજો કેટલાક ફેન્સ શક્તિના આટલા બોલ્ડ ફોટોગ્રાફ્સ જોઈને ભડકી પણ રહ્યા છે.
શક્તિ મોહન ના આ ફોટો એની એક અલગ જ પ્રતિભા દર્શાવે છે.
શક્તિ એ ઘણા સમય પહેલા ડાન્સ માં એન્ટ્રી મારી હતી.અને એ આ ડાન્સ દ્વારા જ ફેમસ થઈ છે.
શક્તિની જર્ની ડાન્સ ઈન્ડિયા ડાન્સ થી શરુ થઈ હતી.
આ પછી તેણે લાંબો સફર કાપ્યો અને તે આજે એક જાણીતું નામ બની ગઈ છે.
તમને જણાવી દઈએ કે શક્તિ મોહને સૌથી પહેલા પદ્માવતના નૈનોવાલે નેનો ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો.
શક્તિ દિલ્હીમાં જન્મી અને પછી 2006થી મુંબઈમાં જ રહે છે.ડીઆઈડીના બીજા સીઝનમાં શક્તિએ ટ્રોફી જીતી હતી.
શક્તિએ મુંબઈમાં પોતાનો ડાન્સ સ્ટુડિયો નૃત્ય શક્તિ પણ ચલાવે છે.શક્તિ મોહન ડાન્સ માં બધા કરતા અલગ છે.
શક્તિ મોજને અત્યાર સુધી માં ઘણી બધી ફિલ્મોમાં અને લોકપ્રિય ડાન્સ નંબરોમાં પણ કામ કર્યું છે અને મદદ પણ કરી છે.
ડાન્સ દિવા સ્ટાર પલ્સ પર લોકપ્રિય ડાન્સ રિયલિટી શો ડાન્સ પલ્સ સીઝન 1 થી 4 માં જજના રૂપમાં કામ કરી ચુકી છે.
અને શક્તિ મોહને ઘણાં મ્યુઝિક વિડીયોમાં પણ જોવા મળે છે.
અને એનો ડાન્સ પણ ખૂબ સારો છે.ડાન્સર શક્તિ મોહને આ જગત માં કદમ રાખ્યા હતા.
રિયાલિટીઅને તમને એ પણ જાણી ને હેરાની થશે કે શક્તિ મોહન ડિસોઝાની નેક્સ્ટ ફિલ્મ ABCD 3થી એક્ટિંગ ક્ષેત્રે પણ આવવા જઇ રહી છે.
અને આ કારણે એના ફેન્સ એની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
અને બીજી એક ખાસ વાત છે કે તાજેતરમાં ડાન્સ રિઆલિટી શોનો એપિસોડ શૂટ કરાયો હતો.
જેમાં સુપર જજ રેમો સ્ટેજ સુધી આવીને શક્તિને સરપ્રાઇઝ આપે છે. અને અત્યારે શક્તિ મોહને બધા ના દિલો માં જગ્યા બનાવી લીધી છે.