અમુક લોકોને આ વાત વિશે જાણકરી હશે પણ ઘણા એવા પણ લોકો છે જેમણે આ વાતની ચોક્કસ ખબર નહીં હોય, જ્યારે કાળા હરણના મામલામાં બોલીવુડના ભાઈજાન એટલે કે સુપર સ્ટાર સલમાન ખાન શુક્રવારે કોર્ટમાં હાજર થવાના હતા પણ તે કોર્ટમાં હાજર થયા ન હતા અને તે બીજી બાજુ સલમાન ખાનના લગ્નની આવી તસ્વીર છત્તીસગઢના હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને જેના પરથી બોલિવૂડે દેશભરમાં સનસનાટી ફેલાવી દીધી હતી.
તો ચાલો અમે તમને જણાવી દઈએ કે આ ઘટના છત્તીસગઢના બિલાસપુરની છે અને જ્યાં એક સસરાએ પુત્રવધૂને નોકરી મળવાના ડરથી બનાવટી તસવીર બનાવી દીધી હતી અને જેમાં તેમણે બીજા કોઈનો નહીં પણ બોલિવૂડના દબંગ ભાઈજાનનો ફોટો ચોંટાડી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે બેકુંઠપુરના પાંડોપારા કાલરીમાં રહેતા બસંતલાલના લગ્ન દેવરા ભૈયાથન સૂરજપુરમાં રહેતી રાણી દેવી સાથે કરવામાં આવ્યા હતા અને જેમણે એસ.ઇ.સી.એલમાં કામ પણ કર્યું હતું અને જેના કારણે તેઓ 25 જુલાઈ 2013 ના રોજ, બસંતે ઘરે ગળે ફાંસો ખાઇ લીધો હતો.
અને તેમને આત્મહત્યા કરી લીધી હતી અને આ પછી તેમને તેની પત્નીને સાસરીયાઓએ એમ કહીને ઘરની બહાર કાઢી નાંખી હતી કે તેઓ તેને વસંતની પત્ની માણતા ન હતા અને જેના કારણે તેમને તેમની પત્નીને ઘરની બહાર નાખી હતી.
અને તે જ સમયે પુત્રવધૂએ એવો વિચાર કર્યો હતો કે જો પુત્રવધૂને નોકરી નહીં મળે તો પુત્રવધૂએ પુત્રવધૂને બનાવટી લગ્નની તસ્વીરો ત્યાં ચોંટાડી દીધી હતી.
અને તેણે આરોપ પણ લગાવ્યો હતો કે તેની પુત્રવધુ પહેલા જ સલમાન ખાન સાથે લગ્ન કરી લીધા હતા અને જેના કારણે તેમને એસ.ઇ.સી.એલ. માં નોકરી આપવી ન જોઇએ અને જો કે, કોર્ટેમાં આ ચિત્રને ખોટું ગણાવીને પુત્રવધૂની બાજુમાં ફેંસલો આપવામાં આવ્યો હતો.